ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - મેષ રાશિનું રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

Horoscope of Aquariu
રાશિફળ
author img

By

Published : Dec 8, 2019, 5:13 AM IST

Updated : Dec 8, 2019, 7:46 AM IST

મેષ: સ્‍ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આપને ખુશ કરી દે. આજે આર્થિક લાભ મળવાની પણ શક્યતા છે. પ્રવાસની તૈયારી રાખજો. નવું કામ શરૂ કરી શકો છો. ઉત્તમ ભોજન લેવાનો લાભ મળશે.

વૃષભ: આજે કોઇપણ પ્રકારનું અવિચારી પગલું કે નિર્ણય લેતા પહેલાં સંભાળવું જરૂરી છે. કોઇકની સાથે ગેરસમજ ઉભી થવાની શક્યતા ટાળવા માટે વાણી અને વર્તનમાં શક્ય એટલી પારદર્શકતા રાખવી. નાદુરસ્‍ત તબિયત આપના મનને પણ ઉદાસ બનાવી શકે છે માટે સ્વાસ્થ્ય પણ સંભાળવું. આ સમયમાં તમારા પરિવારમાં સ્‍નેહીજનોનો વિરોધ મતભેદ ઉભા થાય તો સમાધાનની નીતિ રાખવી પડશે. મહેનતનું યોગ્‍ય વળતર ના મળે તો નિરાશા થયા વગર પ્રયાસ ચાલુ રાખવા. આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે.

મિથુન: સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. સુંદર મજાના સ્‍થળે પર્યટનનું આયોજન સમગ્ર દિવસને હર્ષોલ્‍લાસભર્યો બનાવી દે. જીવનસાથીની શોધમાં હશો તો આજે તે માટે અનુકૂળ દિવસ છે. પત્‍ની તેમજ પુત્ર સાથે વધુ સંવાદિતતા રહેવાથી દાંપત્‍યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો.

કર્ક: નોકરી વ્‍યવસાયના ક્ષેત્રમાં ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ બમણો હશે, પગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં. માતા તેમજ પરિવારના અન્‍ય સભ્‍યો સાથે વધારે નિકટતા રહે. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી ખુશ રહેશો. આરોગ્‍ય સારું રહેશે. સરકારી કાર્યોમાં સાનુકૂળતા સધાશે.

સિંહ: આળસ, થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે. પેટને લગતી ફરિયાદ અસ્‍વસ્‍થતાનો અનુભવ થઈ શકે છે. નોકરી વ્‍યવસાયમાં વિધ્‍નસંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને. ઉપરી અધિકારીઓથી આજે દૂર રહેવામાં જ ભલાઇ છે. ક્રોધને વશમાં રાખવામાં આપની ભલાઈ છે. ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્ત‍િભાવ પ્રગટશે અને મનની અશાંતિ દૂર કરશે.

કન્યા: મૌન અને સંયમને આજના દિવસનો મંત્ર બનાવવાની સલાહ આપવામાં આવે છે કારણ કે સ્‍વભાવની ઉગ્રતાના કારણે કોઈનાથી મનદુ:ખ થાય તેવી શક્યતા વધુ રહેશે. હિતશત્રુઓ આપને પરેશાન કરવાનો પ્રયાસ કરે જેથી સાવધાન રહેવું. નવા કાર્યની શરૂઆતમાં વધુ સતર્ક રહેવું. જળાશયોથી દૂર રહેવું હિતમાં છે. વધુ પડતો ખર્ચ થશે. ગૂઢ વિદ્યાઓ અને રહસ્‍યમય બાબતોમાં રૂચિ જાગશે.

તુલા: રોજિંદા કાર્યોના બોજમાંથી હળવા થવા આજે આપ પાર્ટી સિનેમા નાટક કે પર્યટનનું આયોજન કરશો. અને મિત્રોને આમંત્રિત કરશો. વિજાતીય પાત્રો કે પ્રિયતમા સાથનું સામિપ્‍ય આપને આનંદ આપશે. નવા વસ્‍ત્રો અને અલંકારો ખરીદવાનો કે પરિધાન કરવાનો પ્રસંગ આવે. જાહેર માન સન્‍માનના અધ‍િકારી બનશો. જીવનસાથીના હુંફાળા સાનિધ્‍યને મનભરીને માણશો.

વૃશ્ચિક: પારિવારિક શાંતિનો માહોલ આપના તન અને મનને સ્‍વસ્‍થ રાખશે. ધારેલા કામમાં સફળતા મળે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. હરીફો અને શત્રુઓની ચાલ નિષ્‍ફળ જાય. મોસાળપક્ષથી લાભ થાય. આર્થિક લાભ થશે. જરૂરી કામમાં ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિઓના આરોગ્‍યમાં સુધારો થતો જણાય.

ધન: સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ સંબંધિત બાબતોમાં વધુ વ્યસ્ત રહેવાથી મન વ્‍યગ્ર રહે. પેટને લગતી બીમારીઓ પરેશાન કરી શકે છે માટે ભોજનમાં સંયમ રાખવો. કાર્યની સફળતા માટે મહેનત વધારવી પડશે. ગુસ્‍સાને વશમાં રાખવાની સલાહ છે. સાહિત્‍ય લેખન કલા પરત્‍વે ઉંડો રસ લેશો. પ્રિયજન સાથેની મુલાકાત રોમાંચક બની રહે. વાદવિવાદ ચર્ચામાં ન ઉતરવું.
મકર: તાજગી સ્‍ફૂર્તિનો અભાવથી અસ્‍વસ્‍થતા અનુભવાય. મનમાં વધુ પડતા વિચારો અને લાગણીશીલતા રહે. પરિવારના સભ્‍યો સાથે અણબનાવ કે તકરાર ટાળવાની સલાહ છે. સમયસર ભોજન અને શાંત નિદ્રા લેવાની સલાહ છે. સ્‍ત્રી વર્ગથી કોઇ નુકસાન અથવા તેમની સાથે કોઇક કારણસર તકરાર થાય નહીં તે માટે તેમની સાથે વર્તનમાં સંભાળવું. ધનખર્ચ સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ: આજે આપ તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપનો ઉત્‍સાહ વધશે. ભાઇ- ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો, તથા તેમની સાથે આનંદપુર્વક સમય પસાર થાય. નાનકડો પ્રવાસ થાય. મિત્રો- સ્‍વજનો સાથેની મુલાકાત આપના ચિત્તને પ્રસન્‍ન કરશે, કાર્યક્ષેત્રમાં નવી પ્રણાલિઓ દ્વારા અસરકારક પરિણામ મેળવી શકો.

મીન: નાણાકીય આયોજનો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. ધારેલા કાર્યો પૂરા થાય. આવક વધે. પરિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે. સુરૂચિપૂર્ણ ભોજન પ્રાપ્‍ત થાય. આરોગ્‍ય સારું રહે તથા મનની સ્‍વસ્‍થતા આપ જાળવી રાખશો.

Intro:Body:

astrology predictions of 8 December 2019

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ, મેષ રાશિનું રાશિફળ, મિથુન  રાશિનું રાશિફળ, કન્યા,  રવિવારની રાશિ,today astrology,today astrology news,today astrology,Your Daily Horoscope,Daily Horoscope news,Horoscope news,Horoscope of Aries Today news,Horoscope of Taurus Today news,  Horoscope of Gemini Today news,Horoscope of Cancer Today news, Horoscope of Leo Today news,Horoscope of Virgo Today news,Horoscope of Libra Today news,Horoscope of Scorpio Today news,Horoscope of Sagittarius  Today news,  Horoscope of Capricorn  Today news,Horoscope of Aquarius

મેષ: સ્‍ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આપને ખુશ કરી દે. આજે આર્થિક લાભ મળવાની પણ શક્યતા છે. પ્રવાસની તૈયારી રાખજો. નવું કામ શરૂ કરી શકો છો. ઉત્તમ ભોજન લેવાનો લાભ મળશે.

વૃષભ: આજે કોઇપણ પ્રકારનું અવિચારી પગલું કે નિર્ણય લેતા પહેલાં સંભાળવું જરૂરી છે. કોઇકની સાથે ગેરસમજ ઉભી થવાની શક્યતા ટાળવા માટે વાણી અને વર્તનમાં શક્ય એટલી પારદર્શકતા રાખવી. નાદુરસ્‍ત તબિયત આપના મનને પણ ઉદાસ બનાવી શકે છે માટે સ્વાસ્થ્ય પણ સંભાળવું. આ સમયમાં તમારા પરિવારમાં સ્‍નેહીજનોનો વિરોધ મતભેદ ઉભા થાય તો સમાધાનની નીતિ રાખવી પડશે. મહેનતનું યોગ્‍ય વળતર ના મળે તો નિરાશા થયા વગર પ્રયાસ ચાલુ રાખવા. આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે.                                                        

મિથુન: સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. સુંદર મજાના સ્‍થળે પર્યટનનું આયોજન સમગ્ર દિવસને હર્ષોલ્‍લાસભર્યો બનાવી દે. જીવનસાથીની શોધમાં હશો તો આજે તે માટે અનુકૂળ દિવસ છે. પત્‍ની તેમજ પુત્ર સાથે વધુ સંવાદિતતા રહેવાથી દાંપત્‍યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો.                                                        

કર્ક: નોકરી વ્‍યવસાયના ક્ષેત્રમાં ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ બમણો હશે, પગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં. માતા તેમજ પરિવારના અન્‍ય સભ્‍યો સાથે વધારે નિકટતા રહે. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી ખુશ રહેશો. આરોગ્‍ય સારું રહેશે. સરકારી કાર્યોમાં સાનુકૂળતા સધાશે.                                                        

સિંહ: આળસ, થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે. પેટને લગતી ફરિયાદ અસ્‍વસ્‍થતાનો અનુભવ થઈ શકે છે. નોકરી વ્‍યવસાયમાં વિધ્‍નસંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને. ઉપરી અધિકારીઓથી આજે દૂર રહેવામાં જ ભલાઇ છે. ક્રોધને વશમાં રાખવામાં આપની ભલાઈ છે. ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્ત‍િભાવ પ્રગટશે અને મનની અશાંતિ દૂર કરશે.                                                        

કન્યા: મૌન અને સંયમને આજના દિવસનો મંત્ર બનાવવાની સલાહ આપવામાં આવે છે કારણ કે સ્‍વભાવની ઉગ્રતાના કારણે કોઈનાથી મનદુ:ખ થાય તેવી શક્યતા વધુ રહેશે. હિતશત્રુઓ આપને પરેશાન કરવાનો પ્રયાસ કરે જેથી સાવધાન રહેવું. નવા કાર્યની શરૂઆતમાં વધુ સતર્ક રહેવું. જળાશયોથી દૂર રહેવું હિતમાં છે. વધુ પડતો ખર્ચ થશે. ગૂઢ વિદ્યાઓ અને રહસ્‍યમય બાબતોમાં રૂચિ જાગશે.                                                        

તુલા: રોજિંદા કાર્યોના બોજમાંથી હળવા થવા આજે આપ પાર્ટી સિનેમા નાટક કે પર્યટનનું આયોજન કરશો. અને મિત્રોને આમંત્રિત કરશો. વિજાતીય પાત્રો કે પ્રિયતમા સાથનું સામિપ્‍ય આપને આનંદ આપશે. નવા વસ્‍ત્રો અને અલંકારો ખરીદવાનો કે પરિધાન કરવાનો પ્રસંગ આવે. જાહેર માન સન્‍માનના અધ‍િકારી બનશો. જીવનસાથીના હુંફાળા સાનિધ્‍યને મનભરીને માણશો.                                                                                                                    

વૃશ્ચિક: પારિવારિક શાંતિનો માહોલ આપના તન અને મનને સ્‍વસ્‍થ રાખશે. ધારેલા કામમાં સફળતા મળે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. હરીફો અને શત્રુઓની ચાલ નિષ્‍ફળ જાય. મોસાળપક્ષથી લાભ થાય. આર્થિક લાભ થશે. જરૂરી કામમાં ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિઓના આરોગ્‍યમાં સુધારો થતો જણાય.                                                        

ધન: સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ સંબંધિત બાબતોમાં વધુ વ્યસ્ત રહેવાથી મન વ્‍યગ્ર રહે. પેટને લગતી બીમારીઓ પરેશાન કરી શકે છે માટે ભોજનમાં સંયમ રાખવો. કાર્યની સફળતા માટે મહેનત વધારવી પડશે. ગુસ્‍સાને વશમાં રાખવાની સલાહ છે. સાહિત્‍ય લેખન કલા પરત્‍વે ઉંડો રસ લેશો. પ્રિયજન સાથેની મુલાકાત રોમાંચક બની રહે. વાદવિવાદ ચર્ચામાં ન ઉતરવું.                                                                                                                    

મકર: તાજગી સ્‍ફૂર્તિનો અભાવથી અસ્‍વસ્‍થતા અનુભવાય. મનમાં વધુ પડતા વિચારો અને લાગણીશીલતા રહે. પરિવારના સભ્‍યો સાથે અણબનાવ કે તકરાર ટાળવાની સલાહ છે. સમયસર ભોજન અને શાંત નિદ્રા લેવાની સલાહ છે. સ્‍ત્રી વર્ગથી કોઇ નુકસાન અથવા તેમની સાથે કોઇક કારણસર તકરાર થાય નહીં તે માટે તેમની સાથે વર્તનમાં સંભાળવું. ધનખર્ચ સંભાળવાની સલાહ આપવામાં આવે છે.                                                        

કુંભ: આજે આપ તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપનો ઉત્‍સાહ વધશે. ભાઇ- ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો, તથા તેમની સાથે આનંદપુર્વક સમય પસાર થાય. નાનકડો પ્રવાસ થાય. મિત્રો- સ્‍વજનો સાથેની મુલાકાત આપના ચિત્તને પ્રસન્‍ન કરશે, કાર્યક્ષેત્રમાં નવી પ્રણાલિઓ દ્વારા અસરકારક પરિણામ મેળવી શકો.                                                        

મીન: નાણાકીય આયોજનો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. ધારેલા કાર્યો પૂરા થાય. આવક વધે. પરિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે. સુરૂચિપૂર્ણ ભોજન પ્રાપ્‍ત થાય. આરોગ્‍ય સારું રહે તથા મનની સ્‍વસ્‍થતા આપ જાળવી રાખશો.                                                                                                                    

Conclusion:
Last Updated : Dec 8, 2019, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.