ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction
author img

By

Published : Dec 7, 2019, 5:19 AM IST

મેષ: આજે આપે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરી લેવો જોઇએ. આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહે અને શરદી-તાવની તકલીફ થાય તેવી શક્યતા છે. આપે પ્રિયજનો માટે આજે ઓછો સમય ફાળવી શકશો. કોઇનું ભલું કરવા જતા પોતાના જ કાર્યો અટકી ના પડે તેનું ધ્યાન રાખવાની સલાહ છે. આપને મનનો અજંપો દૂર કરવા માટે ધર્મ અને સંસારને લગતી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેવાની સલાહ છે. આપ ખોટી જગ્યાએ નાણાંનું રોકાણ ન કરી બેસો તે અંગે સાવચેત રહેવું પડશે.

વૃષભ: આપના કુટુંબમાં સુખશાંતિભર્યું વાતાવરણ જળવાશે. પરિવારજનો અને મિત્રો સાથે આપ મોજમસ્તી માણી શકશો. આપના વેપાર ધંધામાં વૃદ્ધિ થશે અને આપની આવક પણ વધશે. સુંદર સ્થળોએ પ્રવાસ પર જવાનું થાય તેવી પણ શક્યતા છે. મહિલાઓથી લાભ અને માનપાન મેળવી શકશો. ધંધામાં સંપર્ક વધશે અને તેનાથી લાભ થશે. સંતાનો અને પત્ની તરફથી સારા સમાચાર મળતા આનંદ અનુભવશો. લગ્નજીવનમાં આનંદ વ્યાપશે.

મિથુન: આપના શરીર અને મન સ્વસ્થ તેમ જ આનંદમાં રહેશે. ઓફિસમાં લોકો આપના કામના વખાણ કરશે. ઉચ્ચ અધિકારીઓ પણ તમારા કામની સરાહના કરીને પ્રોત્સાહન આપશે. આપની પદોન્નતિ પણ થઇ શકે છે. લોકો વચ્ચે આપનું માન-પાન વધશે. સરકારી કામકાજમાં સફળતા મેળવી શકશો તેમ જ પારિવારિક જીવન પણ મોજમસ્તીથી ભરપૂર રહેશે.

કર્ક: આજના દિવસે આપ ધર્મ ધ્‍યાન, દેવદર્શનમાં વધારે સમય આપશો. કોઇ તીર્થસ્‍થળે જવાનો પ્રસંગ ઉભો થાય. શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે. પરિવારમાં ભાઇ બહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો સર્જાય. નોકરિયાતોને નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

સિંહ: આજનો દિવસ સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આજે આપની સમક્ષ થોડી પ્રતિકૂળતાઓ આવવાની સંભાવના છે. તબિયતની બાબતમાં આજે આપે વિશેષ ધ્‍યાન આપવાની જરૂર છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આ ખર્ચ આકસ્મિક પણ હોઈ શકે છે. પરિવારના સભ્‍યો સાથે સંભાળીને રહેવું. આજે શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નવા કામ કરવાના બદલે થોડો આરામ લઈને મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં ધ્યાન આપવું અને કાયદા વિરોધી કોઈપણ કાર્યોથી દૂર રહેવું. ઇશ્વરનું સ્‍મરણ અને આધ્યાત્મિકતા આજે આપને ખૂબ જ શાંતિ આપશે.

કન્યા: સામાજિક અને જાહેર ક્ષેત્રે આપની ખ્‍યાતિમાં વધારો થાય. આપ સુંદર વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદી કરો. વિજાતીય વ્‍યક્ત‍િઓ સાથે પરિચય તેમજ પરિણય થાય. વાહનસુખ મળે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધ થાય. પત્‍ની અને ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. પતિ- પત્‍ની વચ્‍ચેના સંબંધોમાં ઘનિષ્‍ઠા વધે.

તુલા: આજે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાયેલું રહે. જેના કારણે આપને પણ પ્રસન્‍ન લાભ થાય. નોકરીમાં સહકર્મચારીઓ સાથે સહકારથી કાર્ય થાય. કામમાં યશ મળે. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓથી વિજય થાય.

વૃશ્ચિક: આજે આપના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આપનું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારું રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાંકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.

ધન: આજે આપનામાં શારીરિક, માનસિક સ્‍ફૂર્તિ અને તાજગીનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. પરિવારમાં શક્ય હોય ત્યાં સુધી સૌહાર્દ જાળવવું અને દરેકને આદર આપવો. દરેકની સાથે વાત કરવામાં હઠાગ્રહ છોડવો. કામના પ્રમાણમાં ઉંઘનું પ્રમાણ વધારવાની સલાહ છે. જાહેરજીવનમાં અતિ સક્રિયતા ટાળવી. આર્થિક બાબતોમાં સતર્ક રહેવું. નદી, તળાવ, સમુદ્ર જેવા જળાશયોથી સંભાળવું.

મકર: વર્તમાન દિવસ નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ છે. નોકરી- ધંધામાં અને રોજિંદા દરેક કાર્યમાં અનુકૂળ પરિસ્‍િથતિ બની રહે. તન મનમાં પ્રસન્‍નતા રહે. ભાઇભાંડુઓથી લાભ. તેમનો સાથ સહકાર મળી રહેશે. આર્થિક લાભ થવાના યોગ છે. લાગણીસભર સંબંધો બંધાય. પ્રિયજન સાથેની મુલાકાતથી મન આનંદિત બને. વિદ્યાર્થીઓ સરળતાથી અભ્‍યાસ કરી શકશે. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવી શકશે.

કુંભ: આજે આપ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજન હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સહવાસથી આનંદ અનુભવશો.

મીન: આપનો દિવસ મોજમસ્તીથી ભરપૂર રહેશે. પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ શુભ પ્રસંગ યોજાઇ શકે. નવું કામ શરૂ કરવા માટે પણ દિવસ સારો છે. મિત્રો અને સગા-વ્હાલાઓને મળવાનું થાય. તેમની સાથે હરવા-ફરવા જાઓ તેવી પણ શક્યતા છે. પ્રવાસ થવાની પણ શક્યતા છે. આર્થિક લાભ પણ થઇ શકે. શારીરિક અને માનસિક આનંદ પ્રાપ્ત કરી શકશો.

Intro:Body:

astrology predictions of 7 December 2019

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

7/12/2019, શનિવાર

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ, મેષ રાશિનું રાશિફળ, મિથુન  રાશિનું રાશિફળ, કન્યા,  શનિવારની રાશિ,today astrology,today astrology news,today astrology,Your Daily Horoscope,Daily Horoscope news,Horoscope news,Horoscope of Aries Today news,Horoscope of Taurus Today news,  Horoscope of Gemini Today news,Horoscope of Cancer Today news, Horoscope of Leo Today news,Horoscope of Virgo Today news,Horoscope of Libra Today news,Horoscope of Scorpio Today news,Horoscope of Sagittarius  Today news,  Horoscope of Capricorn  Today news,Horoscope of Aquarius

મેષ: આજે આપે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરી લેવો જોઇએ. આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહે અને શરદી-તાવની તકલીફ થાય તેવી શક્યતા છે. આપે પ્રિયજનો માટે આજે ઓછો સમય ફાળવી શકશો. કોઇનું ભલું કરવા જતા પોતાના જ કાર્યો અટકી ના પડે તેનું ધ્યાન રાખવાની સલાહ છે. આપને મનનો અજંપો દૂર કરવા માટે ધર્મ અને સંસારને લગતી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેવાની સલાહ છે. આપ ખોટી જગ્યાએ નાણાંનું રોકાણ ન કરી બેસો તે અંગે સાવચેત રહેવું પડશે.                                                        

વૃષભ: આપના કુટુંબમાં સુખશાંતિભર્યું વાતાવરણ જળવાશે. પરિવારજનો અને મિત્રો સાથે આપ મોજમસ્તી માણી શકશો. આપના વેપાર ધંધામાં વૃદ્ધિ થશે અને આપની આવક પણ વધશે. સુંદર સ્થળોએ પ્રવાસ પર જવાનું થાય તેવી પણ શક્યતા છે. મહિલાઓથી લાભ અને માનપાન મેળવી શકશો. ધંધામાં સંપર્ક વધશે અને તેનાથી લાભ થશે. સંતાનો અને પત્ની તરફથી સારા સમાચાર મળતા આનંદ અનુભવશો. લગ્નજીવનમાં આનંદ વ્યાપશે.                                                        

મિથુન: આપના શરીર અને મન સ્વસ્થ તેમ જ આનંદમાં રહેશે. ઓફિસમાં લોકો આપના કામના વખાણ કરશે. ઉચ્ચ અધિકારીઓ પણ તમારા કામની સરાહના કરીને પ્રોત્સાહન આપશે. આપની પદોન્નતિ પણ થઇ શકે છે. લોકો વચ્ચે આપનું માન-પાન વધશે. સરકારી કામકાજમાં સફળતા મેળવી શકશો તેમ જ પારિવારિક જીવન પણ મોજમસ્તીથી ભરપૂર રહેશે.                                                        

કર્ક: આજના દિવસે આપ ધર્મ ધ્‍યાન, દેવદર્શનમાં વધારે સમય આપશો. કોઇ તીર્થસ્‍થળે જવાનો પ્રસંગ ઉભો થાય. શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે. પરિવારમાં ભાઇ બહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો સર્જાય. નોકરિયાતોને નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.                                                        

સિંહ: આજનો દિવસ સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આજે આપની સમક્ષ થોડી પ્રતિકૂળતાઓ આવવાની સંભાવના છે. તબિયતની બાબતમાં આજે આપે વિશેષ ધ્‍યાન આપવાની જરૂર છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આ ખર્ચ આકસ્મિક પણ હોઈ શકે છે. પરિવારના સભ્‍યો સાથે સંભાળીને રહેવું. આજે શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નવા કામ કરવાના બદલે થોડો આરામ લઈને મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં ધ્યાન આપવું અને કાયદા વિરોધી કોઈપણ કાર્યોથી દૂર રહેવું. ઇશ્વરનું સ્‍મરણ અને આધ્યાત્મિકતા આજે આપને ખૂબ જ શાંતિ આપશે.                                                        

કન્યા: સામાજિક અને જાહેર ક્ષેત્રે આપની ખ્‍યાતિમાં વધારો થાય. આપ સુંદર વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદી કરો. વિજાતીય વ્‍યક્ત‍િઓ સાથે પરિચય તેમજ પરિણય થાય. વાહનસુખ મળે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધ થાય. પત્‍ની અને ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. પતિ- પત્‍ની વચ્‍ચેના સંબંધોમાં ઘનિષ્‍ઠા વધે.                                                        

તુલા: આજે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાયેલું રહે. જેના કારણે આપને પણ પ્રસન્‍ન લાભ થાય. નોકરીમાં સહકર્મચારીઓ સાથે સહકારથી કાર્ય થાય. કામમાં યશ મળે. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓથી વિજય થાય.                                                        

વૃશ્ચિક: આજે આપના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આપનું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારું રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાંકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.                                                    

ધન: આજે આપનામાં શારીરિક, માનસિક સ્‍ફૂર્તિ અને તાજગીનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. પરિવારમાં શક્ય હોય ત્યાં સુધી સૌહાર્દ જાળવવું અને દરેકને આદર આપવો. દરેકની સાથે વાત કરવામાં હઠાગ્રહ છોડવો. કામના પ્રમાણમાં ઉંઘનું પ્રમાણ વધારવાની સલાહ છે. જાહેરજીવનમાં અતિ સક્રિયતા ટાળવી. આર્થિક બાબતોમાં સતર્ક રહેવું. નદી, તળાવ, સમુદ્ર જેવા જળાશયોથી સંભાળવું.                                                    

મકર: વર્તમાન દિવસ નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ છે. નોકરી- ધંધામાં અને રોજિંદા દરેક કાર્યમાં અનુકૂળ પરિસ્‍િથતિ બની રહે. તન મનમાં પ્રસન્‍નતા રહે. ભાઇભાંડુઓથી લાભ. તેમનો સાથ સહકાર મળી રહેશે. આર્થિક લાભ થવાના યોગ છે. લાગણીસભર સંબંધો બંધાય. પ્રિયજન સાથેની મુલાકાતથી મન આનંદિત બને. વિદ્યાર્થીઓ સરળતાથી અભ્‍યાસ કરી શકશે. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવી શકશે.                                                    

કુંભ: આજે આપ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજન હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સહવાસથી આનંદ અનુભવશો.                                                                                                        મીન: આપનો દિવસ મોજમસ્તીથી ભરપૂર રહેશે. પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ શુભ પ્રસંગ યોજાઇ શકે. નવું કામ શરૂ કરવા માટે પણ દિવસ સારો છે. મિત્રો અને સગા-વ્હાલાઓને મળવાનું થાય. તેમની સાથે હરવા-ફરવા જાઓ તેવી પણ શક્યતા છે. પ્રવાસ થવાની પણ શક્યતા છે. આર્થિક લાભ પણ થઇ શકે. શારીરિક અને માનસિક આનંદ પ્રાપ્ત કરી શકશો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.