ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ આપના માટે કેવો રહેશે.? જાણો આજનું રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર આપના માટે કેવો રહેશે તેમજ આપની સાથે શું શું શુભ થશે તે જાણવા વાંચો રાશિફળ.

Daily Horoscope
આજનું રાશિફળ
author img

By

Published : Aug 7, 2020, 7:02 AM IST

મેષઃ આજે આપ આર્થિક મોરચે નિશ્ચિંત રહેશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓ જીવનસાથી મળવાના યોગ છે. સમાજમાં આપ યશકિર્તી મેળવો. વેપાર ધંધામાં લાભ થાય. મધ્‍યાહન પછી આપની માનસિક એકાગ્રતા ઓછી રહે. સ્‍વાસ્‍થ્‍યની કાળજી લેવી. સ્‍વજનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે સહકારની ભાવના વધારવી પડશે અને તેમને આદર પણ આપવો પડશે. સંબંધોમાં ગેરસમજ ટાળવી તેમજ અકસ્‍માતથી બચતા રહેવું. નાણાંનો વ્‍યય ટાળવા માટે ખર્ચ પર ચાંપતી નજર રાખવી.

વૃષભઃ આજે આપ કોઇપણ પ્રકારના માનસિક ભારથી મુક્ત હશો. શારીરિક રીતે પણ સુસજ્જ હશો. પારિવારિક અને ગૃહસ્‍થ જીવનમાં સુખ સંતોષનો અનુભવ કરશો. નોકરીમાં યશ મળે આપના કામની કદર થાય. ઉપરીઓ ખુશ રહે. બપોર પછી નવા કાર્યો કે તે અંગેનું આયોજન હાથ ધરી શકશો. વેપારમાં લાભ મળે. સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. પત્‍ની અને પુત્ર દ્વારા લાભ મળે. સામાજિક ક્ષેત્રે આપના માન પ્રતિષ્‍ઠા વધશે

મિથુનઃ આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. આપની તબિયત થોડી નરમગરમ રહેશે. નોકરીમાં પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં ઉતરવું નહીં. વધારે પડતો ધનખર્ચ ટાળવા માટે અગાથઉ. સંતાનો માટે વધુ સમય ફાળવવાનો પ્રયાસ કરવો. મધ્‍યાહન બાદ આપના કાર્યો પાર પડવાથી ખુશી અનુભવશો. નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. વડીલોના આશીર્વાદ આપની સાથે રહે. નોકરીમાં બઢતીના યોગ છે. ધનપ્રાપ્તિ થાય.

કર્કઃ આજે મનને હળવું રાખવા માટે ઇશ્વર નામ સ્‍મરણ અને આધ્યાત્મિક વાંચન કે પ્રવૃત્તિ જ એકમાત્ર ઉપાય છે. ગુસ્‍સાને વશમાં રાખવો પડશે. નૈતિક કૃત્‍યો અને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું. જરૂર મુજબ પૈસાની અગાઉથી જોગવાઈ રાખવી. બપોર પછી તનની સ્‍વસ્‍થતા ઓછી રહે પરંતુ મનની સ્‍વસ્‍થતા પાછી મેળવી શકશો. મોજશોખ પાછળ ખર્ચ થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. વિદેશથી સમાચાર પ્રાપ્‍ત થાય. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે.

સિંહઃ આપને આજે મોજશોખ અને મનોરંજનના તમામ સાધનો ઉપલબ્‍ઘ થશે. તેથી મિત્રો અને સગાં- સ્‍નેહીઓ સાથે તેની મોજ માણવામાં વ્‍યસ્‍ત રહેશો. વિજાતીય વ્‍યક્તિઓ તમારા જીવનમાં પ્રવેશશે, અથવા તેની સંગતનો આનંદ આપ ઉઠાવી શકશો. પરંતુ બપોર પછી વધુ પડતા વિચારોને કારણે આપ માનસિક થાકનો અનુભવ કરશો. ક્રોધની લાગણી તમારી સ્‍વસ્‍થતા હરી લેશે. આ સમયે બોલવા પર સંયમ રાખશો તો વિખવાદ નિવારી શકશો. નાણાંભીડ રહે.

કન્યાઃ આપનો આજનો દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપને કાર્યોમાં સફળતા મળવાથી ખૂબ આનંદમાં હશો. યશકિર્તીમાં વધારો થાય. પરિવારનો માહોલ ખુબ સારો રહે. આપ તન- મનથી તાજગી અને સ્‍વસ્‍થતા અનુભવશો. ભાવના અને પ્રવાહમાં ખેંચાશો. મધ્‍યાહન બાદ પ્રણય અને રોમાન્સ આપની સાંજને રંગીન બનાવશે. વિજાતીય પાત્રોની સંગતને માણશો ભાવતા ભોજનનો આસ્‍વાદ માણશો. દંપતીઓ ઉત્તમ દાંપત્યસુખ માણી શકશે. ભાગીદારોથી લાભ થશે.

તુલાઃ લેખનકાર્ય અને સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ માટે સારો દિવસ છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાનું થાય. આકસ્મિક ધનખર્ચનો યોગ છે. બપોર પછી કરેલા કાર્યોમાં તમને સફળતા મળશે. યશકિર્તીમાં વૃદ્ધિ થાય, આજે આપ વધારે પડતા ભાવનાશીલ રહેશો. નોકરીમાં અનુકૂળ વાતાવરણ રહે અને સાથી કાર્યકરોનો સહયોગ મેળવી શકો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે.

વૃશ્ચિકઃ આપને જીદ્દીપણું ટાળવાની સલાહ છે. લાગણીશીલતા કાબૂમાં રાખવાથી માનસિક પરેશાની નહીં અનુભવો. નાણાકીય બાબતોનું આયોજન થાય. વસ્‍ત્રાભૂષણો તેમજ સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય- માતાથી લાભ મળે. મધ્‍યાહન બાદ આપના વિચારોમાં ઝડપી ફેરફાર થશે. નવા કામની શરૂઆત ન કરવી. બૌદ્ધિક પ્રવૃત્તિઓ હાથ ધરશો. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું. યાત્રા- પ્રવાસ નિવારવા.

ધનઃ દિવસના ભાગમાં આજે આપ માનસિક રીતે હળવાફુલ હશો. પરિવારજનો સાથે કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા કે આયોજન કરશો. મિત્રો સાથે ધનિષ્‍ઠતા વધે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય, પરંતુ બપોર પછી વધારે પડતી સંવેદનશીલતા અનુભવો. માનસિક બેચેની રહે. મહિલાઓ શ્રૃંગારના પ્રસાધનો પાછળ ખર્ચ કરે. જમીન- મકાન વાહન વગેરેના સોદા સંભાળપૂર્વક કરવા. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

મકરઃ આપને આજે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે વાણીમાં મધુરતા અને વિનમ્રતા રાખવાની સલાહ છે. ધાર્મિક કાર્યો કે વિધિ પાછળ આપને ખર્ચ થાય. પરિવારના સભ્‍યોને વિશેષ આદર આપવો અને તેમની સાથે ચર્ચા દરમિયાન વાણી સં‍યમિત રાખવી. બપોર પછી આપનું મન હળવાશ અનુભવશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ભાગ્‍યવૃદ્ધિ થાય. ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે. પ્રિયપાત્રનો મેળાપ મનને આનંદિત કરશે.

કુંભઃ આજે આપ સાંસારિક બાબતો તરફ ઓછું અને આધ્યાત્મિક તરફ વધારે ઝુકેલા હશો. મનમાં કોઇપણ નકારાત્‍મક વિચારોને સ્‍થાન ન આપવાની સલાહ છે. શારીરિક માનસિક પ્રસન્‍નતા જળવાશે. મધ્‍યાહન બાદ આપ ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અથવા જાતે પ્રવૃત્ત થશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં અનુકૂળતા રહેશે. ગૃહસ્‍થજીવનમાં શાંતિ જળવાશે. ધનલાભ થાય.

મીનઃ આજે આપને નાણાની લેવડદેવડ અને મૂડીરોકાણમાં સાવચેત રહેવાની સલાહ છે. કોઇના જામીન ન થવું. કોર્ટકચેરીની કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવા સલાહ આપવામાં આવે છે. વાણી અને ગુસ્‍સા પર કાબુ રાખવો. અકસ્‍માતથી સંભાળવું. બપોર પછી શરીર અને મનની તંદુરસ્‍તીમાં સુધારો થતો જણાશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આપનું મન વળશે. મિત્રો તરફથી ઉપહારો મળે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.