ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction
author img

By

Published : Dec 5, 2019, 4:53 AM IST

મેષ: આજે આપ આર્થિક મોરચે નિશ્ચિંત રહેશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓ જીવનસાથી મળવાના યોગ છે. સમાજમાં આપ યશકિર્તી મેળવો. વેપાર ધંધામાં લાભ થાય. પર્યટનનું આયોજન કરશો. પરંતુ મધ્‍યાહન પછી આપની માનસિક એકાગ્રતા ઓછી રહે. સ્‍વાસ્‍થ્‍યની કાળજી લેવી. સ્‍વજનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે સહકારની ભાવના વધારવી પડશે અને તેમને આદર પણ આપવો પડશે. સંબંધોમાં ગેરસમજ ટાળવી તેમજ અકસ્‍માતથી બચતા રહેવું. નાણાંનો વ્‍યય ટાળવા માટે ખર્ચ પર ચાંપતી નજર રાખવી.

વૃષભ: આજે આપ કોઇપણ પ્રકારના માનસિક ભારથી મુક્ત હશો. શારીરિક રીતે પણ સુસજ્જ હશો. પારિવારિક અને ગૃહસ્‍થ જીવનમાં સુખ સંતોષનો અનુભવ કરશો. નોકરીમાં યશ મળે આપના કામની કદર થાય. ઉપરીઓ ખુશ રહે. બપોર પછી નવા કાર્યો કે તે અંગેનું આયોજન હાથ ધરી શકશો. વેપારમાં લાભ મળે. સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. પત્‍ની અને પુત્ર દ્વારા લાભ મળે. સામાજિક ક્ષેત્રે આપના માન પ્રતિષ્‍ઠા વધશે.
મિથુન: આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. આપની તબિયત થોડી નરમગરમ રહેશે. નોકરીમાં પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં ઉતરવું નહીં. વધારે પડતો ધનખર્ચ ટાળવા માટે અગાથઉ. સંતાનો માટે વધુ સમય ફાળવવાનો પ્રયાસ કરવો. મધ્‍યાહન બાદ આપના કાર્યો પાર પડવાથી ખુશી અનુભવશો. નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. વડીલોના આશીર્વાદ આપની સાથે રહે. નોકરીમાં બઢતીના યોગ છે. ધનપ્રાપ્તિ થાય.

કર્ક: આજે આપને અનૈતિક કાર્યો અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. આપ બોલવા પર સંયમ રાખશો તો કુટુંબમાં ખટરાગ નહીં થાય. શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે વિચારોમાં ઉદારતા લાવવી અને પોઝીટીવ દૃષ્ટિકોણથી કોઇપણ બાબત જોવી. નાણાંભીડની શક્યતા ટાળવા માટે અગાઉથી ખર્ચનું આયોજન કરવું. બપોર પછી વિદેશથી અથવા દૂરના અંતરેથી સારા સમાચાર મળે. ઉપરી અધિકારીઓનું વર્તન તમને નારાજ કરી શકે છે માટે કામમાં ક્યાં ચુક ના રહે તેનું ધ્યાન રાખવું. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવું.

સિંહ: આપને આજે મોજશોખ અને મનોરંજનના તમામ સાધનો ઉપલબ્‍ઘ થશે. તેથી મિત્રો અને સગાં- સ્‍નેહીઓ સાથે તેની મોજ માણવામાં વ્‍યસ્‍ત રહેશો. વિજાતીય વ્‍યક્તિઓ તમારા જીવનમાં પ્રવેશશે, અથવા તેની સંગતનો આનંદ આપ ઉઠાવી શકશો. એકાદ પર્યટનની પણ શક્યતા છે. પરંતુ બપોર પછી વધુ પડતા વિચારોને કારણે આપ માનસિક થાકનો અનુભવ કરશો. ક્રોધની લાગણી તમારી સ્‍વસ્‍થતા હરી લેશે. આ સમયે બોલવા પર સંયમ રાખશો તો વિખવાદ નિવારી શકશો. નાણાંભીડ રહે.

કન્યા: આપનો આજનો દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપને કાર્યોમાં સફળતા મળવાથી ખૂબ આનંદમાં હશો. યશકિર્તીમાં વધારો થાય. પરિવારનો માહોલ ખુબ સારો રહે. આપ તન- મનથી તાજગી અને સ્‍વસ્‍થતા અનુભવશો. ભાવના અને પ્રવાહમાં ખેંચાશો. મધ્‍યાહન બાદ પ્રણય અને રોમાન્સ આપની સાંજને રંગીન બનાવશે. વિજાતીય પાત્રોની સંગતને માણશો ભાવતા ભોજનનો આસ્‍વાદ માણશો. દંપતીઓ ઉત્તમ દાંપત્યસુખ માણી શકશે. ભાગીદારોથી લાભ થશે.

તુલા: આજે આપ આપની બૌદ્ધિ શક્તિથી લેખનકાર્ય અને સર્જનકાર્યમાં આગળ વધી શકશો. ઝડપથી બદલાતા જતા વિચારો મનની સ્થિરતા નહીં રહેવા દે માટે આજે મહત્વના નિર્ણયો લેવામાં સાચવજો. શક્ય હોય તો યાત્રા પ્રવાસ મોકૂફ રાખવો, આકસ્મિક ખર્ચ માટે તૈયાર રહવું પડશે. મધ્‍યાહન બાદ આપને કાર્યસફળતા મળવાના કારણે મનમાં પ્રસન્‍નતા અનુભવશો. યશકિર્તીની પ્રાપ્તિ થાય. નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આપને આપના સહકાર્યકરોનો સારો સાથ સાંપડશે. પરિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે.

વૃશ્ચિક: આપને જીદ્દીપણું ટાળવાની સલાહ છે. લાગણીશીલતા કાબૂમાં રાખવાથી માનસિક પરેશાની નહીં અનુભવો. નાણાકીય બાબતોનું આયોજન થાય. વસ્‍ત્રાભૂષણો તેમજ સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય- માતાથી લાભ મળે. મધ્‍યાહન બાદ આપના વિચારોમાં ઝડપી ફેરફાર થશે. નવા કામની શરૂઆત ન કરવી. બૌદ્ધિક પ્રવૃત્તિઓ હાથ ધરશો. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું. યાત્રા- પ્રવાસ નિવારવા.

ધન: દિવસના ભાગમાં આજે આપ માનસિક રીતે હળવાફુલ હશો. પરિવારજનો સાથે કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા કે આયોજન કરશો. મિત્રો સાથે ધનિષ્‍ઠતા વધે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય, પરંતુ બપોર પછી વધારે પડતી સંવેદનશીલતા અનુભવો. માનસિક બેચેની રહે. મહિલાઓ શ્રૃંગારના પ્રસાધનો પાછળ ખર્ચ કરે. જમીન- મકાન વાહન વગેરેના સોદા સંભાળપૂર્વક કરવા. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

મકર: આજે આપને ધાર્મિક વિચારો આવે અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. વધુ પડતા વાદવિવાદોથી દૂર રહીને પરિવારના સભ્‍યો સાથે શક્ય હોય એટલો વધુ સમય વિતાવવો. વધુ પડતી અપેક્ષાઓ છોડવી અને થોડામાં સંતોષની નીતિ અપનાવવી. મધ્‍યાહન બાદ આપનું મન ચિંતામુક્ત બનશે. મિત્રો સ્‍વજનો સાથેની મુલાકાતથી મન આનંદ અનુભવશે. ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. પ્રિયતમાનો સાથ માણશો. પ્રવાસ મુસાફરીની શક્યતા છે. ભાઇબહેનો સાથે સુમેળ રહે.

કુંભ: આજે આપ તન અને મનથી પ્રફુલ્લિત રહેશો. આપ ઉંડી ચિંતનશક્તિ અને આધ્યાત્મિકતામાં ખોવાયેલા રહેશો. મનમાંથી નકારાત્‍મક વિચારો હાંકી કાઢવા સલાહ આપવામાં આવે છે. વાણી પર સંયમ રાખવો આવશ્‍યક છે. ધનનો વ્‍યય અને બિનજરૂરી ખર્ચથી સંભાળવું. કોઈપણ નિર્ણય લેવામાં અત્યારે જો તમે પોતાની રીતે આગળ ના વધી શકતા હોવ તો બીજાની મદદ લેવાની સલાહ છે. કામની ઓછી કદર થાય તો પણ પોતાની કર્તવ્યનિષ્ઠાથી ડગવું નહીં. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિના કાર્યોમાં વધુ એકાગ્ર થવું પડશે.

મીન: આજે કોઇની સાથે પૈસાનો વહેવાર કરવામાં લેખિત નોંધ રાખવાનું ભુલતા નહીં તેમજ શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવાની સલાહ છે. મનને એકાગ્ર રાખવા કોશિષ કરજો. ખર્ચને અંકુશમાં રાખવો પડશે. સ્‍વજનો સાથે સુમેળ રાખવા માટે હઠાગ્રહ છોડીને તેમની લાગણીઓ સમજવાનો પ્રયાસ કરવો. બપોર પછી આપની તબિયત સુધરશે. મન પણ સ્‍વસ્‍થતા મેળવશે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ મિત્રો તરફથી ભેટસોગાદો મળે. દાંપત્‍યસુખ સારું મળે. પરિવારનું સુખ સારું રહે.

Intro:Body:

astrology predictions of 5 December 2019

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

5/12/2019, ગુરૂવાર

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ, મેષ રાશિનું રાશિફળ, મિથુન  રાશિનું રાશિફળ, કન્યા,  ગુરૂવારની રાશિ,today astrology,today astrology news,today astrology,Your Daily Horoscope,Daily Horoscope news,Horoscope news,Horoscope of Aries Today news,Horoscope of Taurus Today news,  Horoscope of Gemini Today news,Horoscope of Cancer Today news, Horoscope of Leo Today news,Horoscope of Virgo Today news,Horoscope of Libra Today news,Horoscope of Scorpio Today news,Horoscope of Sagittarius  Today news,  Horoscope of Capricorn  Today news,Horoscope of Aquarius

મેષ: આજે આપ આર્થિક મોરચે નિશ્ચિંત રહેશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓ જીવનસાથી મળવાના યોગ છે. સમાજમાં આપ યશકિર્તી મેળવો. વેપાર ધંધામાં લાભ થાય. પર્યટનનું આયોજન કરશો. પરંતુ મધ્‍યાહન પછી આપની માનસિક એકાગ્રતા ઓછી રહે. સ્‍વાસ્‍થ્‍યની કાળજી લેવી. સ્‍વજનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે સહકારની ભાવના વધારવી પડશે અને તેમને આદર પણ આપવો પડશે. સંબંધોમાં ગેરસમજ ટાળવી તેમજ અકસ્‍માતથી બચતા રહેવું. નાણાંનો વ્‍યય ટાળવા માટે ખર્ચ પર ચાંપતી નજર રાખવી.                                                                

વૃષભ: આજે આપ કોઇપણ પ્રકારના માનસિક ભારથી મુક્ત હશો. શારીરિક રીતે પણ સુસજ્જ હશો. પારિવારિક અને ગૃહસ્‍થ જીવનમાં સુખ સંતોષનો અનુભવ કરશો. નોકરીમાં યશ મળે આપના કામની કદર થાય. ઉપરીઓ ખુશ રહે. બપોર પછી નવા કાર્યો કે તે અંગેનું આયોજન હાથ ધરી શકશો. વેપારમાં લાભ મળે. સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. પત્‍ની અને પુત્ર દ્વારા લાભ મળે. સામાજિક ક્ષેત્રે આપના માન પ્રતિષ્‍ઠા વધશે.                                                                

મિથુન: આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. આપની તબિયત થોડી નરમગરમ રહેશે. નોકરીમાં પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં ઉતરવું નહીં. વધારે પડતો ધનખર્ચ ટાળવા માટે અગાથઉ. સંતાનો માટે વધુ સમય ફાળવવાનો પ્રયાસ કરવો. મધ્‍યાહન બાદ આપના કાર્યો પાર પડવાથી ખુશી અનુભવશો. નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. વડીલોના આશીર્વાદ આપની સાથે રહે. નોકરીમાં બઢતીના યોગ છે. ધનપ્રાપ્તિ થાય.                                                                

કર્ક: આજે આપને અનૈતિક કાર્યો અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. આપ બોલવા પર સંયમ રાખશો તો કુટુંબમાં ખટરાગ નહીં થાય. શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે વિચારોમાં ઉદારતા લાવવી અને પોઝીટીવ દૃષ્ટિકોણથી કોઇપણ બાબત જોવી. નાણાંભીડની શક્યતા ટાળવા માટે અગાઉથી ખર્ચનું આયોજન કરવું. બપોર પછી વિદેશથી અથવા દૂરના અંતરેથી સારા સમાચાર મળે. ઉપરી અધિકારીઓનું વર્તન તમને નારાજ કરી શકે છે માટે કામમાં ક્યાં ચુક ના રહે તેનું ધ્યાન રાખવું. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવું.                                                                

સિંહ: આપને આજે મોજશોખ અને મનોરંજનના તમામ સાધનો ઉપલબ્‍ઘ થશે. તેથી મિત્રો અને સગાં- સ્‍નેહીઓ સાથે તેની મોજ માણવામાં વ્‍યસ્‍ત રહેશો. વિજાતીય વ્‍યક્તિઓ તમારા જીવનમાં પ્રવેશશે, અથવા તેની સંગતનો આનંદ આપ ઉઠાવી શકશો. એકાદ પર્યટનની પણ શક્યતા છે. પરંતુ બપોર પછી વધુ પડતા વિચારોને કારણે આપ માનસિક થાકનો અનુભવ કરશો. ક્રોધની લાગણી તમારી સ્‍વસ્‍થતા હરી લેશે. આ સમયે બોલવા પર સંયમ રાખશો તો વિખવાદ નિવારી શકશો. નાણાંભીડ રહે.                                                                

કન્યા: આપનો આજનો દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપને કાર્યોમાં સફળતા મળવાથી ખૂબ આનંદમાં હશો. યશકિર્તીમાં વધારો થાય. પરિવારનો માહોલ ખુબ સારો રહે. આપ તન- મનથી તાજગી અને સ્‍વસ્‍થતા અનુભવશો. ભાવના અને પ્રવાહમાં ખેંચાશો. મધ્‍યાહન બાદ પ્રણય અને રોમાન્સ આપની સાંજને રંગીન બનાવશે. વિજાતીય પાત્રોની સંગતને માણશો ભાવતા ભોજનનો આસ્‍વાદ માણશો. દંપતીઓ ઉત્તમ દાંપત્યસુખ માણી શકશે. ભાગીદારોથી લાભ થશે.                                                                

તુલા: આજે આપ આપની બૌદ્ધિ શક્તિથી લેખનકાર્ય અને સર્જનકાર્યમાં આગળ વધી શકશો. ઝડપથી બદલાતા જતા વિચારો મનની સ્થિરતા નહીં રહેવા દે માટે આજે મહત્વના નિર્ણયો લેવામાં સાચવજો. શક્ય હોય તો યાત્રા પ્રવાસ મોકૂફ રાખવો, આકસ્મિક ખર્ચ માટે તૈયાર રહવું પડશે. મધ્‍યાહન બાદ આપને કાર્યસફળતા મળવાના કારણે મનમાં પ્રસન્‍નતા અનુભવશો. યશકિર્તીની પ્રાપ્તિ થાય. નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આપને આપના સહકાર્યકરોનો સારો સાથ સાંપડશે. પરિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે.                                                                

વૃશ્ચિક: આપને જીદ્દીપણું ટાળવાની સલાહ છે. લાગણીશીલતા કાબૂમાં રાખવાથી માનસિક પરેશાની નહીં અનુભવો. નાણાકીય બાબતોનું આયોજન થાય. વસ્‍ત્રાભૂષણો તેમજ સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય- માતાથી લાભ મળે. મધ્‍યાહન બાદ આપના વિચારોમાં ઝડપી ફેરફાર થશે. નવા કામની શરૂઆત ન કરવી. બૌદ્ધિક પ્રવૃત્તિઓ હાથ ધરશો. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું. યાત્રા- પ્રવાસ નિવારવા.                                                                

ધન: દિવસના ભાગમાં આજે આપ માનસિક રીતે હળવાફુલ હશો. પરિવારજનો સાથે કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા કે આયોજન કરશો. મિત્રો સાથે ધનિષ્‍ઠતા વધે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય, પરંતુ બપોર પછી વધારે પડતી સંવેદનશીલતા અનુભવો. માનસિક બેચેની રહે. મહિલાઓ શ્રૃંગારના પ્રસાધનો પાછળ ખર્ચ કરે. જમીન- મકાન વાહન વગેરેના સોદા સંભાળપૂર્વક કરવા. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.                                                                

મકર: આજે આપને ધાર્મિક વિચારો આવે અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. વધુ પડતા વાદવિવાદોથી દૂર રહીને પરિવારના સભ્‍યો સાથે શક્ય હોય એટલો વધુ સમય વિતાવવો. વધુ પડતી અપેક્ષાઓ છોડવી અને થોડામાં સંતોષની નીતિ અપનાવવી. મધ્‍યાહન બાદ આપનું મન ચિંતામુક્ત બનશે. મિત્રો સ્‍વજનો સાથેની મુલાકાતથી મન આનંદ અનુભવશે. ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. પ્રિયતમાનો સાથ માણશો. પ્રવાસ મુસાફરીની શક્યતા છે. ભાઇબહેનો સાથે સુમેળ રહે.                                                                

કુંભ: આજે આપ તન અને મનથી પ્રફુલ્લિત રહેશો. આપ ઉંડી ચિંતનશક્તિ અને આધ્યાત્મિકતામાં ખોવાયેલા રહેશો. મનમાંથી નકારાત્‍મક વિચારો હાંકી કાઢવા સલાહ આપવામાં આવે છે. વાણી પર સંયમ રાખવો આવશ્‍યક છે. ધનનો વ્‍યય અને બિનજરૂરી ખર્ચથી સંભાળવું. કોઈપણ નિર્ણય લેવામાં અત્યારે જો તમે પોતાની રીતે આગળ ના વધી શકતા હોવ તો બીજાની મદદ લેવાની સલાહ છે. કામની ઓછી કદર થાય તો પણ પોતાની કર્તવ્યનિષ્ઠાથી ડગવું નહીં. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિના કાર્યોમાં વધુ એકાગ્ર થવું પડશે.                                                                    મીન: આજે કોઇની સાથે પૈસાનો વહેવાર કરવામાં લેખિત નોંધ રાખવાનું ભુલતા નહીં તેમજ શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવાની સલાહ છે. મનને એકાગ્ર રાખવા કોશિષ કરજો. ખર્ચને અંકુશમાં રાખવો પડશે. સ્‍વજનો સાથે સુમેળ રાખવા માટે હઠાગ્રહ છોડીને તેમની લાગણીઓ સમજવાનો પ્રયાસ કરવો. બપોર પછી આપની તબિયત સુધરશે. મન પણ સ્‍વસ્‍થતા મેળવશે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ મિત્રો તરફથી ભેટસોગાદો મળે. દાંપત્‍યસુખ સારું મળે. પરિવારનું સુખ સારું રહે.        

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.