ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - today astrology

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Oct 29, 2020, 6:41 AM IST

મેષ : આપનો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે આર્થિક ફાયદો થવાના યોગ છે. પરિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો સંકેત મળી રહ્યો છે. મિત્રો તથા સગાંસ્નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.

વૃષભ : આજે આપની આવક અને વેપારમાં વૃદ્ધિ થવાના યોગ છે. વેપારમાં નવા લાભકારક સંપર્કો થાય. કુટુંબીજનો અને મિત્રો સાથે હસીખુશીની પળો માણવાની તક મળે. પ્રવાસ પર્યટનનો યોગ છે. આજે ખાસ મહિલાવર્ગથી આપને ફાયદો થાય. જીવનસાથી સાથેના સંબંધોમાં ગાઢ આત્‍મીયતાનો અનુભવ કરશે. ભાઇભાંડુઓથી તેમજ વડીલવર્ગથી લાભ થાય. તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

મિથુન : આપનો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અપરિણિતો માટે યોગ્‍ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. પરિવારમાં પુત્ર અને પત્‍ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ધિ થાય. સ્‍ત્રી સુખ ઉત્તમ મળે.

કર્ક : આજે આપના માટે ભાગ્‍યવૃદ્ધિનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. દૂર દેશથી સારા સમાચાર આવે. નાનો પ્રવાસ કે કોઇ ધાર્મિક સ્‍થળની મુલાકાત આપ આનંદ અનુભવશો. શરીરના આરોગ્‍યની સુખાકારી જળવાય. માનસિક રીતે પણ આપ પ્રસન્‍ન હશો. મિત્રો અને કુટુંબના સભ્‍યો સાથે સારી રીતે દિવસ પસાર થાય. નોકરિયાતોને પણ અમુક અંશે લાભ મળે. આકસ્‍િમક ધનલાભની સંભાવના છે. ધાર્મિક કાર્યોમાં અને વિદેશ જવાની ઇચ્છા હજુ પૂરી થવામાં અવરોધો આવે.

સિંહ : આપે સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખવી જોઇએ. સ્વભાવ વધુ શાંત રાખવો અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે. પરિવારજનો સાથે શક્ય હોય એટલે વધુ સમય ફાળવવો અને તેના દિલની વાત સમજવાનો પ્રયાસ કરવો. ખાવા-પીવામાં ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા નકારી શકાય નહીં. મનમાં ધાર્મિક અને સકારાત્મક વિચારોનો સંચાર થાય તેવા પ્રયાસો વધુને વધુ કરવા. ખોટા કાર્યોમાં ન ફસાઇ જાવ તેનું ધ્યાન રાખવું પડે. ધાર્મિક બાબતોમાં રસ લેવાથી માનસિક શાંતિ મળી શકે.

કન્યા : સામાજિક અને જાહેર ક્ષેત્રે આપની ખ્‍યાતિમાં વધારો થાય. આપ સુંદર વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદી કરો. વિજાતીય વ્‍યક્ત‍િઓ સાથે પરિચય તેમજ પરિણય થાય. વાહનસુખ મળે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધ થાય. પત્‍ની અને ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. પતિ- પત્‍ની વચ્‍ચેના સંબંધોમાં ઘનિષ્‍ઠા વધે.

તુલા : આજે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાયેલું રહે. જેના કારણે આપને પણ પ્રસન્‍ન લાભ થાય. નોકરીમાં સહકર્મચારીઓ સાથે સહકારથી કાર્ય થાય. કામમાં યશ મળે. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓથી વિજય થાય.

વૃશ્ચિક : આપનો વર્તમાન દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. બૌદ્ધિક ચર્ચાનો પ્રસંગ બને. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં સફળતા મેળવે. બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નવા કાર્યની શરૂઆત ક્યારેય ન કરવી. પ્રવાસ યાત્રા ન કરવી. શેરસટ્ટાથી દૂર રહેવું. આર્થિક આયોજન કરવા માટે અનુકૂળ દિવસ છે. આપની મહેનત રંગ લાવશે.

ધન : આપને યાત્રા- પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઉભી થઈ શકે છે માટે ભોજનમાં અતિશયોક્તિ ટાળવી. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિશેની બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. કાર્ય સફળતા ઓછી મળે તો પણ નિરાશ થયા વગર પ્રયત્નો ચાલુ રાખવાની સલાહ છે. ગુસ્‍સાની લાગણી પર કાબુ રાખવો. કલ્‍પનાના તરંગો મનમાં ઉઠે. સાહિત્‍ય, કલા પરત્‍વે આજે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો માણી શકશો. પ્રણય પ્રસંગો સર્જાય. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

મકર : આજના દિવસ દરમ્‍યાન આપ આપની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય. પરિવારમાં કલેશનું વાતાવરણ ટાળવાનો અને વધુ સૌહાર્દ જળવાઈ રહે તેવો પ્રયાસ કરજો. શરીરમાં સ્‍ફૂર્તિ કે તાજગી અપેક્ષા કરતા ઓછી રહે. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો ટાળવા માટે નમતું જોખવાની નીતિ રાખવી. આરોગ્ય બાબતે ખાસ કરીને છાતીના દર્દોમાં સાચવવું. સુખપૂર્વક નિદ્રા ના માણી શકો તેવી પણ શક્યતા રહે. જાહેરમાં માનભંગ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. સ્‍ત્રી સાથે વર્તનમાં સંભાળવું તેમજ પાણી સામે જોખમથી સંભાળવું. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થવાથી સતત બેચેનીમાં આપનો દિવસ પસાર થાય.

કુંભ : આજે આપ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજન હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સંગાથથી આનંદ અનુભવશો.

મીન : આજે આપને શારિરીક માનસિક તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થશે અને ઉત્સાહ વધશે. નવા કાર્યની શરૂઆત કરશો તો તેમાં સફળતા મળશે. ધાર્મિક હેતુસર પ્રવાસ થાય. જો કોઇ નિર્ણય લેવામાં દ્વિધા અનુભવાય તો હમણાં નિર્ણય ન લેવાની સલાહ છે. કુટુંબ સાથે સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. પ્રવાસ અને પારિવારિક જીવન આનંદ આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.