ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - astrology predictions of 2 november 2019

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

file photo
author img

By

Published : Nov 2, 2019, 5:36 AM IST

મેષ : આજે આપને ગુસ્‍સો કાબૂમાં રાખવા માટે ખાસ ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્‍સો નિમિત્ત બની શકે છે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહેવાની શક્યતા પણ છે. મનની અસ્‍વસ્‍થતા કોઇ કામ કરવા પ્રેરિત નહીં કરે. આવી સ્થિતિમાં કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાથી તમને થોડી હળવાશનો અહેસાસ થશે. યાત્રાધામના પ્રવાસે જવાનું આયોજન થાય. નોકરી -ધંધાના સ્‍થળે તેમજ પરિવારમાં મનદુ:ખ થાય તેવા સંજોગો ટાળવા.

વૃષભ : કાર્ય સફળતામાં વિલંબ ટાળવા માટે વધુ મહેનત અને સમય આપવાની તૈયારી રાખજો. પ્રવાસ અથવા લાંબી ટૂરનું આયોજન શક્ય હોય ત્યાં સુધી ટાળવું. નવું કાર્ય આરંભ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાનમાં સંભાળવું. યોગ ધ્‍યાનથી આપ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો.

મિથુન : આપના દિવસની શરૂઆત તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપ મિત્રો અને મહેમાનો સાથે ભોજન કે પિકનિકની મજા માણી શકશો. આપ નવા પરિધાન, આભૂષણો અને વાહન ખરીદો તેવી પણ શક્યતા છે. આપ ઘણો આનંદ અનુભવશો. વિજાતીય પાત્ર તરફ આકર્ષણમાં વધારો થશે. સમાજમાં આપને માન-પાન અને લોકપ્રિયતા મળશે. ધંધામાં ભાગીદારીથી ફાયદો થઇ શકે. સારું સાંસારિક સુખ માણી શકશો.
કર્ક : આપનો આજનો દિવસ સારી રીતે પસાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આપ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. આરોગ્‍ય સારું રહે તેથી ઘરમાં સુખ અને આનંદદાયક રીતે પરિવારજનો સાથે આરામથી સમય પસાર કરો. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. હાથ નીચેના માણસો અને નોકરિયાત વર્ગથી ફાયદો થશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્‍ન રહેશે. શત્રુઓ પર વિજય મેળવી શકશો.

સિંહ : વર્તમાન દિવસમાં આપ તન- મનથી સ્‍વસ્‍થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્‍મકતાને નવો ઓપ આપી શકશો. સાહિત્‍ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય કહી શકાય. આપના હાથે કોઇ પુણ્‍યકાર્ય થાય. આધ્‍યાત્મિક વલણ વધે.

કન્યા : આજના દિવસે આપ દરેક કાર્યમાં અવરોધો અથવા વિલંબનો અનુભવ કરશો. આરોગ્‍ય પણ નાજૂક રહી શકે છે. મનમાંથી ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરવો. પરિવારજનો સાથે અણબનાવ ટાળી સૌહાર્દ વધારવાનો પ્રયાસ કરવો. જાહેરમાં માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. જળાશય પાસે જવામાં આંધળુ સાહસ ના કરવું. સ્‍થાવર મિલકત, વાહન વગેરેના કાગળિયા પર સહી સિક્કા કરતા પહેલાં વિચારવાની જરૂર છે.
તુલા : આજનો દિવસ આપના માટે આનંદદાયક હોવાનું લાગે છે. માનસિક પ્રસન્‍નતા રહે. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. ધાર્મિક પ્રવાસ- પર્યટનનો આનંદ માણી શકો. પ્રિયપાત્રનો સહવાસ આનંદ આપી જશે. લાગણીભર્યા સંબંધો આપને ભીંજવી જશે.

વૃશ્ચિક : આજે સામાન્‍ય લાભનો દિવસ છે. બિનજરૂરી ખર્ચ પર લગામ રાખવી. પારિવારિક કલહ કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. શારીરિક તકલીફ હોય તો આજે કામનું ભારણ લેવાના બદલે આરામ કરવાની સલાહ છે. નકારાત્‍મક માનસિક વલણ ટાળવું. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને મહેનત વધારવાની સલાહ છે.

ધન : આજના દિવસે આપ તન-મનની સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે આપ નિર્ધારિત કાર્ય કરી શકો. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. પ્રવાસની વિશેષ કરીને ધાર્મિક પ્રવાસની શક્યતાઓ છે. પરિવાર કે સગાંસ્‍નેહીમાં ક્યાંક માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. સ્‍વજનોના મિલનથી મન આનંદમાં રહે. દાંપત્‍યજીવનમાં પણ સુખ અને આનંદ મળે. આજે આપનું વલણ ન્‍યાયી રહે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. સામાજિક ક્ષેત્રે યશકીર્તિમાં વૃદ્ધિ થાય.

મકર : આપનો દિવસ ધાર્મિક કાર્યોમાં પસાર થશે. ધાર્મિક કાર્યોમાં આપ નાણાં ખર્ચ કરશો. પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોમાં આપ નાણાં ખર્ચ કરશો. પરિવાજનો તેમજ સંબંધીઓ સાથે વાતચીતમાં ધ્યાન રાખવું પડશે, અન્યથા તેમનું મન દુભાય તેવી શક્યતા છે. આપને મહેનતના પ્રમાણમાં પરિણામ ન મળે તો બમણા જોશ સાથે પ્રયાસ કરવાની સલાહ છે. આપે સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. આપના લગ્ન જીવનમાં સારો તાલમેલ જાળવવા માટે થોડા પ્રયાસ કરવા પડશે.

કુંભ : નવા કાર્યો કે આયોજનોની શરૂઆત કરવા માટે શુભ દિવસ છે. નોકરી કે વેપારમાં લાભ મળવાની શક્યતા છે. મિત્રો, ખાસ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. આજે નાણાકીય બાબતે ખાસ ચિંતા જેવું નથી. સામાજિક ક્ષેત્રે આપની ખ્‍યાતિ વધે. સંતાનો સાથે સુમેળ રહેશે. પત્‍ની અને પુત્ર તરફથી આનંદના સમાચાર મળે. જીવનસાથીની શોધ કરનારાઓ માટે લગ્‍નના સંજોગો ઉભા થાય. સુંદર સ્‍થળે પર્યટનનું આયોજન કરો.

મીન : આપના માટે આજનો દિવસ શુભફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. કામની સફળતા અને ઉપરી અધિકારીઓના પ્રોત્‍સાહન આપના ઉત્‍સાહને દ્વિગુણિત કરશે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ધિ અને આવકમાં વધારો થાય. ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આરોગ્‍ય સારું રહે. પરિવારમાં સુખશાંતિ રહે. બઢતીના સંજોગ સર્જાય. સરકાર તરફથી લાભ થાય.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.