ETV Bharat / bharat

આપના માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો આજનું રાશિફળ - 18 ડિસેમ્બરનું રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ જાણો તમારુ આજનું રાશિફળ..

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Dec 18, 2019, 8:58 AM IST

મીનઃ આપના રોજબરોજના કાર્યો અવરોધ વગર પાર પડશે. આપના ઘરનો માહોલ સુખ-શાંતિ વાળો રહેશે. આપે આપના ગુસ્સાવાળા સ્વભાવ પર અંકુશ રાખવો પડશે તેમ જણાઈ રહ્યું છે. આપના વિરોધીઓ પર આપ જીત મેળવશો. સાથે કામ કરતા લોકોની મદદથી આપનું કામ સરળ બની જશે. મોસાળથી ફાયદો થવાની શક્યતા છે.

મેષઃ આપે આપના ગરમ મિજાજ અને જીદ પર અંકુશ રાખવાની જરૂર છે. આપને મહેનતના પ્રમાણમાં ફળ મળી રહેશે પરંતુ અચાનક ભાગ્યના દ્વાર ખુલે અને મોટો ફાયદો થઈ જાય તેવી આશા રાખવી નહીં. આપનું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે માટે ઋતુગત ફેરફારોની અસર સ્વાસ્થ્ય પર ના પડે તેનું ધ્યાન રાખવાની સલાહ છે. પ્રવાસની યોજના બનાવતા હોવ તો હાલ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. આપને બાળકો સાથે વધુ સમય વિતાવવાની સલાહ છે. સરકારી કામકાજમાં સફળતા મળી શકશે.

વૃષભઃ આજે આપને કામમાં મળેલી સફળતામાં આપના આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળનો ફાળો ઘણો વધારે હશે. વિદ્યાર્થીઓનો રસ અભ્યાસમાં જળવાઇ રહેશે. આજે સરકારી કામકાજમાં આપ સફળતા મેળવી શકશો. સંતાનો પાછળ નાણાં વધુ પડતા ખર્ચાશે. કલાકારો તેમ જ ખેલાડીઓ ઘણી સારી રીતે પોતાની કલા કુશળતા બતાવી શકશે. સંપત્તિને લગતા કોઇપણ દસ્તાવેજો કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી.

મિથુનઃ દિવસનો પ્રારંભ જ સ્ફૂર્તિલો થશે.આપનું ભાગ્ય જોર કરતું લાગે. સતત બદલાતા વિચારોને કારણે આપ મુંઝવણમાં મુકાવ તેવી શક્યતા છે પરંતુ જો થોડી ધીરજ અને શાંતિ જાળવશો તો અત્યારે ઘણા મોટા નિર્ણય લઈ શકો છો. નવું કામ શરૂ કરી શકશો. મિત્રો, સગાવ્હાલા અને પડોશીઓ સાથેનો સંબંધ પણ ઘણો સારો રહેશે. આપને નાણાંકીય લાભ પણ થઇ શકે છે.

કર્કઃ આજે આપને માનસિક અજંપો રહ્યા કરશે તેમ જણાઈ રહ્યું છે. કુટુંબીજનો સાથે મતભેદ કે મનદુઃખ થઇ શકશે. આપના ઘમંડને કારણે કોઇના દિલને ઠેસ પહોંચશે.વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. વધારે પડતો ખર્ચ થઇ શકે. આપના મનમાં અસંતોષ રહ્યા કરશે. આપે કોઇ ખોટા કામમાં ન પડવુ જોઇએ.

સિંહઃ આપના આત્મ વિશ્વાસમાં વધારો થતા આપ ઝડપી નિર્ણય લઇને પ્રગતિ સાધશો. આપના માન-પાનમાં વધારો થશે. આપના ઉગ્ર વલણ અને વાણીને કારણે કોઇની સાથે મતભેદ થઇ શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી તમારે બોલવામાં ધીરજ અને વિનમ્રતા વધારવી પડશે. પિતા કે વડીલો દ્વારા કોઇ લાભ થશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરશે. દાંપત્યજીવનમાં મધુરતા ઉમેરાશે. આપના સરકારી કામકાજ જલ્દી પાર પડતા જશે.

કન્યાઃ આપના શરીર અને મનમાં અજંપો ટાળવા માટે શક્ય હોય ત્યાં સુધી રોજિંદા કાર્યોમાંથી નાનકડો વિરામ લઈને તમને મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લો અથવા પરિવાર અને આપ્તજનો સાથે થોડો સમય વિતાવો. કોઇની સાથે વાદ-વિવાદ ટાળવા માટે તમારે અહમ કે સ્વામીત્વની ભાવના છોડવી પડશે. અચાનક મોટા ખર્ચ આવી શકે. લગ્ન જીવનમાં તણાવ ટાળવા માટે તમારા સાથીના મનની વાત સમજવાનો વધુ પ્રયાસ કરવો. શરીર અને મનનું સ્વાસ્થ્ય જળવાશે. તમારા હાથ નીચે કામ કરતા લોકોથી આપને તકલીફ થઇ શકે.

તુલાઃ આપના લગ્નજીવનમાં સુખ-શાંતિ રહેશે અને આપની આવકમાં વધારો થશે. નોકરી અને વ્યવસાયમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે. નોકરીમાં પદોન્નતિ થઇ શકે. આપ પરિવારજનો અને મિત્રો સાથે ખુશીની પળો માણી શકશો. પ્રવાસ આનંદદાયક રહેશે. વેપારીઓ ધંધામાં સારી વૃદ્ધિ કરી શકશે. દાંપત્યજીવન સારું રહેશે.

વૃશ્ચિકઃ આજે આપના દરેક કાર્ય સફળતાથી પૂરા થશે. લગ્ન જીવનમાં સંતોષ અને ખુશી અનુભવાશે. તંદુરસ્તી સારી રહેશે. આપની પ્રતિષ્ઠામાં વધારો થશે. મોટા અધિકારીઓ અને વડીલોના આશીર્વાદ આપની સાથે રહેશે. સંતાનોની પ્રગતિથી આપને સંતોષ અને આનંદ મળશે. વસૂલાતના નાણાં પાછા મળી રહેશે.

ધનઃ કોઇ અવિચારી પગલું આપને જોખમમાં મૂકી શકે છે તેથી સાવધ રહેવું જરૂરી છે. આજે કોઇપણ કામ કરવામાં ઉત્સાહ જળવાશે નહીં. શરીર અને મનમાં ચિંતા અને અજંપો ટાળવા માટે મેડિટેશન કરી શકો છો. નોકરી અને વ્યવસાયમાં કોઇ મુશ્કેલીથી બચવા માટે તમારા કામની ગુણવત્તા અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં ક્યાંય કસર છોડવી નહીં. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદથી નુકસાન થઇ શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી મહત્વની મિટિંગ આજે ટાળવી. આપે વિરોધીઓથી બચીને રહેવું જોઇએ.

મકરઃ આપે નકારાત્મકતા અને ખાનપાન પર ધ્યાન રાખવાની જરૂર છે. અચાનક ખર્ચ થઇ શકે છે. બિમારીના ઉપચાર પાછળ ખર્ચની પણ તૈયારી રાખવી પડશે. વેપારમાં ભાગીદારો સાથે મતભેદ ટાળવા માટે આપની સાથે કામ કરતા લોકો તેમજ ગ્રાહકો સાથે સૌમ્ય વર્તનું કરવું. આપના ઉગ્ર સ્વભાવ પર આપે કાબુ રાખવો પડશે. કોઇ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા મુસાફરી થઇ શકે. ઓફિસમાં આપની વહીવટ કરવાની આવડત પ્રદર્શિત થશે.

કુંભઃ આજનો દિવસ આપ હરવા-ફરવામાં અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં પસાર કરશો. પરિવારજનો અને મિત્રો સાથે ક્યાંક ભોજન લેવાનું બને. આપને સારા વસ્ત્રો, આભૂષણો અને વાહનની પ્રાપ્તિ થઇ શકે છે. ધંધામાં ભાગીદારો સાથે સારો સુમેળ રહેશે. લોકોમાં આપ સન્માનનીય બનશો. આપના કાર્યમાં આપને દૃઢ આત્મવિશ્વાસથી સફળતા મળી શકશે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.