ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - today astrology news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Oct 11, 2020, 6:33 AM IST

મેષ : આજે આપ વધુ પડતા લાગણીશીલ બનશો. કોઇ વ્યક્તિનું વર્તન આપની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે માટે વર્તન અને વિચારશૈલીમાં વ્યવહારુ બનવાની સલાહ છે. આપને શરીર અને મનમાં અસ્વસ્થતા અને અજંપો લાગે તો અત્યારે કામકાજથી વિરામ લઈને મનોરંજનની પ્રવૃત્તિમાં ભાગ લેવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્ય માટે તેમની સાથે શક્ય હોય એટલો વધુ સમય વિતાવજો અને તેમની સેવા કરજો. વાહન ચલાવવામાં અવિચારી ઉતાવળ ટાળવી.વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મિશ્ર રહેશે.

વૃષભ : આપની ચિંતાઓ ઓછી થશે અને તેના કારણે સ્ફૂર્તિ તેમજ ઉત્સાહ ઓછો જણાશે. આપ વધુ લાગણીશીલ અને કલ્પનાશીલ બનશો. આપની કલા અને સર્જનશક્તિને બહાર લાવવા માટે સમય ઘણો અનુકૂળ છે. આપના કુટુંબીજનો પર આપનું ધ્યાન વધારે રહેશે. મિત્રો સાથે હરવા-ફરવાનું આયોજન કરી શકશો. આપના નાણાકીય આયોજનો પાર પડશે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપનું નસીબ પણ આપને સાથ આપશે.

મિથુન : આપનું નિર્ધારિત કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થશે,તેમ જણાઈ રહ્યું છે. નાણાંકીય યોજનાઓ સારી રીતે પાર પાડી શકશો. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે દિવસ મધ્યમ રહેશે. મિત્રો અને પ્રિયજનોને મળીને ખુશી અનુભવાશે. ધંધા માટે સમય અનુકૂળ છે. આપની આવકમાં વધારો થશે.

કર્ક : આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપનો આજનો દિવસ મિત્રો અને સ્નેહીઓ સાથે મોજમસ્તીમાં પસાર થશે. આપ વધારે પડતા લાગણીશીલ બની જશો. આપનું લગ્નજીવન સારું રહેશે અને જીવનસાથી સાથેનું જોડાણ વધારે ગાઢ બનશે. આપને પ્રવાસ પર જવાનું થઇ શકે અને નાણાંકીય લાભ થવાના પણ યોગ છે.

સિંહ : આપનું સ્વાસ્થ્ય આજના દિવસમાં થોડું સંભાળવાની જરૂર છે. ખાસ કરીને બિનજરૂરી વિચારો અને નાહકની ચિંતાના કારણે બગડે તેવી શક્યતા છે. સ્વભાવની ઉગ્રતા અને ચર્ચાઓ ટાળવા જેથી કોઈની સાથે સંઘર્ષની નોબત ના આવે. કાયદાકીય બાબતોમાં સાવધાન રહેવું પડશે. વધુ પડતા લાગણીશીલ બનીને આપ કોઇ ઉતાવળું પગલું ન ભરી બેસો તેનું ધ્યાન રાખવું પડશે. આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે.

કન્યા : આપની શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે આજે આપને ઘણાં લાભ મળશે. વેપાર અને નોકરી કરતા લોકોને નાણાંકીય લાભ થઇ શકે. ઉચ્ચ અધિકારીઓ આપનાથી ખુશ રહેશે તેથી આપની પદોન્નતિ પણ થઇ શકે છે. લગ્ન કરવા માંગતા હોય તેમના માટે સમય અનુકૂળ બનશે. સ્ત્રી મિત્રોથી ફાયદો થવાની શક્યતા છે. કોઇ રમણીય સ્થળે ફરવા જવાનુ થઇ શકે. આપ દાંપત્યજીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો.

તુલા : આજે આપનું દરેક કામ સરળતાથી પૂરૂં થશે. આપના માન-પાન વધશે. ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળતા આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારીઓ તેમના નફામાં વૃદ્ધિ કરી શકશે. આપનું લગ્ન જીવન આનંદથી ભરપૂર રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આપને સારું દાંપત્ય સુખ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક : આપને શરીરમાં થાક અને સુસ્તી અનુભવાશે જેના કારણે આપના કામ કરવાના ઉત્સાહમાં ઘટાડો થશે. વધુ પડતું કામનું ભારણ ના લેવાની સલાહ છે. જેનાથી આપને શારીરિક રીતે આરામ મળવા ઉપરાંત માનસિક શાંતિનો અહેસાસ પણ થશે. આપના કામમાં ઉપરી અધિકારીઓનો સહકાર ઓછો મળતો હોય તેવું લાગી શકે છે. વિરોધીઓને આ સમયમાં કોઈ કાવાદાવા કરવાની તક ના આપતા. આપના વ્યવસાયમાં સ્પર્ધાનો સામનો કરવો પડશે. આપે અગત્યના નિર્ણયો હમણાં ન લેવા.

ધન : અમુક ખરાબ પ્રસંગો, બિમારી કે ઉગ્ર સ્વભાવને કારણે આપ માનસિક અસ્વસ્થતા અનુભવો, તેથી આપને સલાહ છે કે આપે ગુસ્સાને નિયંત્રણમાં રાખવો પડશે. નવા સંબંધોની શરૂઆત કરવામાં ખોટી ઉતાવળ ટાળજો. આજના દિવસમાં સમયસર ભોજન લેવાનો આગ્રહ રાખવો. ખર્ચ વધી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. આપને કોઇની સાથે સંઘર્ષ કે ઝગડો ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.

મકર : આપને કામની ચિંતામાં ઘટાડો થતા રાહત અનુભવાશે. સગા-સંબંધીઓ સાથે દિવસ મોજ મસ્તીમાં પસાર થશે. આપ વિજાતીય તરફ આકર્ષાઓ તેવી શક્યતા છે. આપ સુખી દાંપત્યજીવન માણી શકશો. આપના વેપારમાં વૃદ્ધિ થઇ શકશે. આપ નાણાંકીય લાભ તેમજ માન-પાન પણ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રિયજનને મળીને તેમ જ પ્રિયજન સાથે કોઇ પ્રવાસ માણીને આપ આનંદિત થઇ જશો.

કુંભ : આજે આપ પોતાના કામમાં સફળતા મેળવશો અને લોકો આપના કામની કદર કરશે તેમ જણાઈ રહ્યું છે. પરિવારજનો સાથે આપનો સંબંધ વધુ ગાઢ બનશે. આપને શરીર અને મનથી તાજગીનો અનુભવ થશે. ઓફિસમાં સાથે કામ કરતા લોકો આપને સહકાર આપશે. આપના પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાયેલુ રહેશે.

મીન : આપની સર્જનશક્તિમાં વધારો થવાને કારણે આપ કલા અને સાહિત્યમાં રસ લેશો. આપ વધુ લાગણીશીલ બનશો અને સ્નેહીજનો સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. આપનો મિજાજ વધુ રંગીન બનશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. વિદ્યાભ્યાસમાં સારું પરિણામ જોઇ શકશો. આપને મન અને વાણીને કાબુમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.