ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - મેષ રાશિનું રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology predictions of 10 november 2019
author img

By

Published : Nov 10, 2019, 4:38 AM IST

મેષ: આજે ટૂંકાગાળાનો લાભ લેવામાં ફસાઇ જવાની શક્યતા હોવાની આપ પહેલાથી જ ચેતીને ચાલજો. કોર્ટ- કચેરીમાં પડવાની કે કોઇના જામીન ન બનવાની સલાહ આપવામાં આવે છે. આપના મનની એકાગ્રતા ઓછી રહે. શારીરિક સ્‍વાસ્‍થ્‍યની પણ વિશેષ કાળજી લેવી પડશે. નાણાંની લેવડદેવડ કરતાં ધ્‍યાન રાખવું. ગેરસમજ અને અકસ્‍માતથી સભાળવું. મધ્યાહન બાદ આપ સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરતા જશો. પરિવારમાં સુખશાંતિ રહેશે. ધાર્મિક કાર્યો તથા પ્રવાસ થાય. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. ધનલાભના સંજોગો છે.

વૃષભ: આજે આપને ઘરમાંથી તેમજ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થાય. ઉપરાંત તમારા મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. જે ભવિષ્‍યમાં તમને લાભદાયી નીવડશે. વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થાય. મધ્‍યાહન બાદ સાવચેતીપૂર્વક ચાલવું પડશે. ખાસ કરીને તંદુરસ્તી પ્રત્યે વધુ સજાગ બનવું પડશે. રોકાણકારો મૂડીરોકાણ કરવામાં સાવધાની રાખવી. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટકચેરીના મામલામાં સંભાળીને કામ લેવું.

મિથુન: આજનો દિવસ આપના માટે અનુકૂળતાઓ લાભપ્રદ હોવાનું વર્તમાન સંજોગો સૂચવે છે. વ્‍યવસાયના ક્ષેત્રે પણ ઉચ્‍ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિથી આપની પ્રગતિના માર્ગો ખુલશે. વેપારમાં આવક વધે અને ઉઘરાણીના નાણાની વસૂલી કરી શકો. વડીલો અને પિતા તરફથી લાભ મળે. બપોર પછી મિત્રો વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય, તેમનાથી લાભ થાય. સામાજિક પ્રસંગોમાં જવાનું થાય. આકસ્મિક ધનલાભની શક્યતાઓ રહે.

કર્ક: આજે આપે ઉપરી અધિકારીઓ સાથેના વર્તનમાં જાળવીને રહેવું પડશે. શારીરિક અસ્‍વસ્‍થતા અને મનમાં ચિંતાનો ભાર થોડો વધી શકે છે. વેપારીઓને વ્‍યવસાયમાં નડતર આવે પરંતુ બપોર પછી નોકરી-વ્‍યવસાયના ક્ષેત્રે આપના માટે અનુકૂળ સંજોગો ઉભા થતાં જણાય. ઉપરી અધિકારીઓ આપના કામથી સંતુષ્‍ટ થશે. આર્થિક ધનલાભ થાય. પરિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. હોદ્દામાં બઢતી મળે.

સિંહ: આજે આપને ક્રોધ અને વાણી પર સંયમ રાખવાની તેમજ સ્‍વાસ્‍થ્‍યની સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. મનમાં વ્‍યગ્રતા અને બેચેનીનું પ્રમાણ વધી શકે છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ ન થાય તેની કાળજી રાખવી. ઇષ્‍ટદેવનું નામ, જપ અને આધ્યાત્મિકતાનું અનુસરણ આપની મુંઝવણો દૂર કરશે. ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ નિવારવું. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવું. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું.

કન્યા: બહાર હરવું ફરવું, ખાવું પીવું અને સિનેમા, પર્યટન આપના દિવસનો ઘણો ભાગ આ રીતે મિત્રો, સ્‍વજનો સાથે આનંદપ્રમોદમાં વીતી જશે. ભાગીદારો માટે પણ સમય સારો છે. દંપતીઓ પણ નિકટતાનો અનુભવ કરશે. પરંતુ બપોર પછી આપને દરેક મોરચે સંતુલન સાધતા શીખવું પડશે. તંદુરસ્‍તીનો પણ ખ્યાલ રાખવાની સલાહ છે. જોકે, આકસ્મિક ધનલાભથી આપની આર્થિક ચિંતાઓ હળવી થઈ શકે છે.

તુલા: આજે આપ દૃઢ આત્‍મવિશ્વાસ અને મનોબળથી દરેક કાર્યને સફળ બનાવશો. ઘર- કુટુંબમાં આનંદ અને શાંતિ જળવાઇ રહેશે. શરીરનું આરોગ્‍ય સારું રહેશે. સ્‍વભાવમાં થોડીક ઉગ્રતા રહેશે તેથી બોલવામાં સાવધ રહેવું. બપોર બાદ આપની પ્રવૃત્તિ બદલાશે અને આપ થોડાક મનોરંજનની દુનિયા તરફ વળશો. મિત્રો, સ્‍નેહીઓ સાથે ફરવા જવાનું બને. સુરૂચિપૂર્ણ ભોજન મળે. દાંપત્‍યજીવનમાં મધુરતા વ્‍યાપે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે.

વૃશ્ચિક: આજના દિવસે આપના સ્‍વભાવમાં લાગણીશીલતા વિશેષ પ્રમાણમાં રહે તેથી માનસિક સમતુલા જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ આજે અભ્‍યાસ અને કારકિર્દીમાં સફળતા મેળવી શકે. આપની કલ્‍પના શક્તિથી સાહિત્‍યમાં નવું સર્જન કરી શકો. પ્રણયપ્રસંગો માટે અનુકૂળ સમય છે. સ્‍ત્રી મિત્રો પાછળ ખર્ચ થાય. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. નોકરીમાં કાર્યસફળતા મળે અને સહકાર્યકરોનો સાથ મળશે. હરીફોને પરાજય મળશે.

ધન: આજે પરિવારમાં શાંતિ જળવાઇ રહે તે માટે ખોટો વાદવિવાદ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આજે સ્‍ત્રી પાત્રો સાથે સંભાળીને કામ લેવું. માતાના સ્‍વાસ્‍થ્‍ય પર તમારે વધુ ધ્યાન આપવું પડશે. ધન અને પ્રતિષ્‍ઠાની હાનિ થાય તેવા કોઈપણ કાર્યો કે સંજોગોથી દૂર રહેવું. જળાશયો અને પાણીજન્ય રોગોથી સંભાળવું. મધ્‍યાહન પછી આપના સ્‍વભાવમાં ભાવુકતા વધશે. આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિ નીખરશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહે. પ્રિયપાત્રો વચ્‍ચેની ધનિષ્‍ઠતા વધશે.

મકર: વિચારોમાં દૃઢતા અને સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લેવા માટે આજનો દિવસ સારો છે. આપના જીવનસાથી સાથેનું સામીપ્‍ય વધારે ગાઢ બને. મિત્રો અને ‍પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નાનકડા પ્રવાસનું આયોજન, ભાઇભાંડુઓ સાથેની નિકટતા વધશે. બપોર પછી કેટલીક બાબતો આપની માનસિક વ્યાકુળતા વધારી શકે છે. ધનકિર્તીને લગતા કાર્યોમાં વધુ સાવચેત રહેવું. વાહન અથવા મિલકતના દસ્‍તાવેજો કરવામાં પણ સતર્ક રહેવું. માતા સાથે આજે તમારે વધુ આત્મીયતા રાખવી પડશે.

કુંભ: આજે આપને ક્રોધ અને બોલવા પર સંયમ રાખવા સલાહ આપવામાં આવે છે. નકારાત્મક વિચારોને મગજમાંથી ખંખેરી નાખવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાન પર સંયમ રાખવો. મધ્‍યાહન બાદ આપ વિચારોમાં સ્થિરતા સાથે આજે આપ સારી રીતે કામ પાર પાડી શકો. રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓમાં વધારો થશે. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદ રહે. નાની મુસાફરીમાં આયોજન થાય. જાહેર માન- સન્‍માન મળે.

મીન: આપનો આજનો દિવસ શુભફળ આપનારો નીવડશે. તન- મનની સ્‍વસ્‍થતા અને ઉત્‍સાહ જળવાઇ રહેશે. આજે નવા કામની શરૂઆત કરવા માટે સારો સમય છે. પરિવારના સભ્‍યો સાથે આનંદમાં સમય પસાર કરશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. પ્રવાસયાત્રાનો યોગ છે પરંતુ બપોર પછી જો જીભ પર કાબુ નહીં રખાય તો કોઇ સાથે ઝગડો તકરાર થવાની સંભાવના છે. નાણાંકીય લેવડદેવડ કરવામાં પણ ધ્‍યાન રાખવું. માનસિક તાણ ઓછી રહે.

Intro:Body:

astrology predictions of 10 november 2019

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

9/11/2019, શનિવાર

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ, મેષ રાશિનું રાશિફળ, મિથુન  રાશિનું રાશિફળ, કન્યા,  રવિવારની રાશિ,today astrology,today astrology news,today astrology,Your Daily Horoscope,Daily Horoscope news,Horoscope news,Horoscope of Aries Today news,Horoscope of Taurus Today news,  Horoscope of Gemini Today news,Horoscope of Cancer Today news, Horoscope of Leo Today news,Horoscope of Virgo Today news,Horoscope of Libra Today news,Horoscope of Scorpio Today news,Horoscope of Sagittarius  Today news,  Horoscope of Capricorn  Today news,Horoscope of Aquarius

મેષ: આજે ટૂંકાગાળાનો લાભ લેવામાં ફસાઇ જવાની શક્યતા હોવાની આપ પહેલાથી જ ચેતીને ચાલજો. કોર્ટ- કચેરીમાં પડવાની કે કોઇના જામીન ન બનવાની સલાહ આપવામાં આવે છે. આપના મનની એકાગ્રતા ઓછી રહે. શારીરિક સ્‍વાસ્‍થ્‍યની પણ વિશેષ કાળજી લેવી પડશે. નાણાંની લેવડદેવડ કરતાં ધ્‍યાન રાખવું. ગેરસમજ અને અકસ્‍માતથી સભાળવું. મધ્યાહન બાદ આપ સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરતા જશો. પરિવારમાં સુખશાંતિ રહેશે. ધાર્મિક કાર્યો તથા પ્રવાસ થાય. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. ધનલાભના સંજોગો છે.

વૃષભ: આજે આપને ઘરમાંથી તેમજ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થાય. ઉપરાંત તમારા મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. જે ભવિષ્‍યમાં તમને લાભદાયી નીવડશે. વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થાય. મધ્‍યાહન બાદ સાવચેતીપૂર્વક ચાલવું પડશે. ખાસ કરીને તંદુરસ્તી પ્રત્યે વધુ સજાગ બનવું પડશે. રોકાણકારો મૂડીરોકાણ કરવામાં સાવધાની રાખવી. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટકચેરીના મામલામાં સંભાળીને કામ લેવું.

મિથુન: આજનો દિવસ આપના માટે અનુકૂળતાઓ લાભપ્રદ હોવાનું વર્તમાન સંજોગો સૂચવે છે. વ્‍યવસાયના ક્ષેત્રે પણ ઉચ્‍ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિથી આપની પ્રગતિના માર્ગો ખુલશે. વેપારમાં આવક વધે અને ઉઘરાણીના નાણાની વસૂલી કરી શકો. વડીલો અને પિતા તરફથી લાભ મળે. બપોર પછી મિત્રો વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય, તેમનાથી લાભ થાય. સામાજિક પ્રસંગોમાં જવાનું થાય. આકસ્મિક ધનલાભની શક્યતાઓ રહે.

કર્ક: આજે આપે ઉપરી અધિકારીઓ સાથેના વર્તનમાં જાળવીને રહેવું પડશે. શારીરિક અસ્‍વસ્‍થતા અને મનમાં ચિંતાનો ભાર થોડો વધી શકે છે. વેપારીઓને વ્‍યવસાયમાં નડતર આવે પરંતુ બપોર પછી નોકરી-વ્‍યવસાયના ક્ષેત્રે આપના માટે અનુકૂળ સંજોગો ઉભા થતાં જણાય. ઉપરી અધિકારીઓ આપના કામથી સંતુષ્‍ટ થશે. આર્થિક ધનલાભ થાય. પરિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. હોદ્દામાં બઢતી મળે.

સિંહ: આજે આપને ક્રોધ અને વાણી પર સંયમ રાખવાની તેમજ સ્‍વાસ્‍થ્‍યની સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. મનમાં વ્‍યગ્રતા અને બેચેનીનું પ્રમાણ વધી શકે છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ ન થાય તેની કાળજી રાખવી. ઇષ્‍ટદેવનું નામ, જપ અને આધ્યાત્મિકતાનું અનુસરણ આપની મુંઝવણો દૂર કરશે. ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ નિવારવું. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવું. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું.

કન્યા: બહાર હરવું ફરવું, ખાવું પીવું અને સિનેમા, પર્યટન આપના દિવસનો ઘણો ભાગ આ રીતે મિત્રો, સ્‍વજનો સાથે આનંદપ્રમોદમાં વીતી જશે. ભાગીદારો માટે પણ સમય સારો છે. દંપતીઓ પણ નિકટતાનો અનુભવ કરશે. પરંતુ બપોર પછી આપને દરેક મોરચે સંતુલન સાધતા શીખવું પડશે. તંદુરસ્‍તીનો પણ ખ્યાલ રાખવાની સલાહ છે. જોકે, આકસ્મિક ધનલાભથી આપની આર્થિક ચિંતાઓ હળવી થઈ શકે છે.

તુલા: આજે આપ દૃઢ આત્‍મવિશ્વાસ અને મનોબળથી દરેક કાર્યને સફળ બનાવશો. ઘર- કુટુંબમાં આનંદ અને શાંતિ જળવાઇ રહેશે. શરીરનું આરોગ્‍ય સારું રહેશે. સ્‍વભાવમાં થોડીક ઉગ્રતા રહેશે તેથી બોલવામાં સાવધ રહેવું. બપોર બાદ આપની પ્રવૃત્તિ બદલાશે અને આપ થોડાક મનોરંજનની દુનિયા તરફ વળશો. મિત્રો, સ્‍નેહીઓ સાથે ફરવા જવાનું બને. સુરૂચિપૂર્ણ ભોજન મળે. દાંપત્‍યજીવનમાં મધુરતા વ્‍યાપે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે.

વૃશ્ચિક: આજના દિવસે આપના સ્‍વભાવમાં લાગણીશીલતા વિશેષ પ્રમાણમાં રહે તેથી માનસિક સમતુલા જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ આજે અભ્‍યાસ અને કારકિર્દીમાં સફળતા મેળવી શકે. આપની કલ્‍પના શક્તિથી સાહિત્‍યમાં નવું સર્જન કરી શકો. પ્રણયપ્રસંગો માટે અનુકૂળ સમય છે. સ્‍ત્રી મિત્રો પાછળ ખર્ચ થાય. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. નોકરીમાં કાર્યસફળતા મળે અને સહકાર્યકરોનો સાથ મળશે. હરીફોને પરાજય મળશે.

ધન: આજે પરિવારમાં શાંતિ જળવાઇ રહે તે માટે ખોટો વાદવિવાદ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આજે સ્‍ત્રી પાત્રો સાથે સંભાળીને કામ લેવું. માતાના સ્‍વાસ્‍થ્‍ય પર તમારે વધુ ધ્યાન આપવું પડશે. ધન અને પ્રતિષ્‍ઠાની હાનિ થાય તેવા કોઈપણ કાર્યો કે સંજોગોથી દૂર રહેવું. જળાશયો અને પાણીજન્ય રોગોથી સંભાળવું. મધ્‍યાહન પછી આપના સ્‍વભાવમાં ભાવુકતા વધશે. આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિ નીખરશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહે. પ્રિયપાત્રો વચ્‍ચેની ધનિષ્‍ઠતા વધશે.

મકર: વિચારોમાં દૃઢતા અને સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લેવા માટે આજનો દિવસ સારો છે. આપના જીવનસાથી સાથેનું સામીપ્‍ય વધારે ગાઢ બને. મિત્રો અને ‍પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નાનકડા પ્રવાસનું આયોજન, ભાઇભાંડુઓ સાથેની નિકટતા વધશે. બપોર પછી કેટલીક બાબતો આપની માનસિક વ્યાકુળતા વધારી શકે છે. ધનકિર્તીને લગતા કાર્યોમાં વધુ સાવચેત રહેવું. વાહન અથવા મિલકતના દસ્‍તાવેજો કરવામાં પણ સતર્ક રહેવું. માતા સાથે આજે તમારે વધુ આત્મીયતા રાખવી પડશે.

કુંભ: આજે આપને ક્રોધ અને બોલવા પર સંયમ રાખવા સલાહ આપવામાં આવે છે. નકારાત્મક વિચારોને મગજમાંથી ખંખેરી નાખવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાન પર સંયમ રાખવો. મધ્‍યાહન બાદ આપ વિચારોમાં સ્થિરતા સાથે આજે આપ સારી રીતે કામ પાર પાડી શકો. રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓમાં વધારો થશે. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદ રહે. નાની મુસાફરીમાં આયોજન થાય. જાહેર માન- સન્‍માન મળે.

મીન: આપનો આજનો દિવસ શુભફળ આપનારો નીવડશે. તન- મનની સ્‍વસ્‍થતા અને ઉત્‍સાહ જળવાઇ રહેશે. આજે નવા કામની શરૂઆત કરવા માટે સારો સમય છે. પરિવારના સભ્‍યો સાથે આનંદમાં સમય પસાર કરશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. પ્રવાસયાત્રાનો યોગ છે પરંતુ બપોર પછી જો જીભ પર કાબુ નહીં રખાય તો કોઇ સાથે ઝગડો તકરાર થવાની સંભાવના છે. નાણાંકીય લેવડદેવડ કરવામાં પણ ધ્‍યાન રાખવું. માનસિક તાણ ઓછી રહે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.