જયપુરઃ હજી તો યુપીના હાથરસના દુષ્કર્મનો મામલો શાંત નથી થયો તેવામાં રાજસ્થાનમાં પણ બે બાળકી ઉપર દુષ્કર્મ થયાનો આક્ષેપ તેના પિતાએ કર્યો છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આ ઘટનાની નિંદા કરતા જણાવ્યું કે, રાજસ્થાનના બારામાં થયેલી ઘટનાની તુલના હાથરસની ઘટના સાથે કરી અયોગ્ય છે. જોકે બારામાં બાળકીઓએ પોતે મેજિસ્ટ્રેટ સામે નિવેદનમાં જણાવ્યું કે તેઓ પોતાની મરજીથી છોકરાઓ સાથે ફરવા ગઈ હતી. સાથે જ બંને બાળકીનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.
-
हाथरस में हुई घटना बेहद निंदनीय है, उसकी जितनी निंदा की जाए उतनी कम है लेकिन दुर्भाग्य से राजस्थान के बारां में हुई घटना को हाथरस की घटना से कम्पेयर किया जा रहा है
— Ashok Gehlot (@ashokgehlot51) October 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
1/
">हाथरस में हुई घटना बेहद निंदनीय है, उसकी जितनी निंदा की जाए उतनी कम है लेकिन दुर्भाग्य से राजस्थान के बारां में हुई घटना को हाथरस की घटना से कम्पेयर किया जा रहा है
— Ashok Gehlot (@ashokgehlot51) October 1, 2020
1/हाथरस में हुई घटना बेहद निंदनीय है, उसकी जितनी निंदा की जाए उतनी कम है लेकिन दुर्भाग्य से राजस्थान के बारां में हुई घटना को हाथरस की घटना से कम्पेयर किया जा रहा है
— Ashok Gehlot (@ashokgehlot51) October 1, 2020
1/
અશોક ગેહલોતે કહ્યું, છોકરાઓ પણ સગીર જ છે. આ મામલે હજી તપાસ ચાલુ છે. જોકે આ કેસની તપાસ હજી પૂરી થઈ નથી. આ ઘટનાને વિપક્ષ હાથરસની ઘટના સાથે જોડે છે તે રાજ્ય અને દેશની જનતાને ગુમરાહ કરવા જેવું છે. બારામાં સગીરા બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને વિપક્ષે ગેહલોત સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા કે, કોંગ્રેસનું હાઈકમાન્ડ ઉત્તરપ્રદેશના હાથરસની ઘટના પર નિવેદન આપતા પહેલા પોતાના જ ઘરમાં એટલે કે રાજસ્થાનમાં થયેલી ઘટના પર નજર રાખે તો સારું. આ સાથે વિપક્ષે કહ્યું કે, યુપી જેવી જ ઘટના અહીં રાજસ્થાનમાં ઘટી છે, પરંતુ કોંગ્રેસનું હાઈકમાન્ડ આ સમગ્ર ઘટના પર મૌન છે.
-
जबकि बारां में बालिकाओं ने स्वयं मजिस्ट्रेट के समक्ष दिए 164 के बयानों में अपने साथ ज्यादती नहीं होने एवं स्वयं की मर्जी से लड़कों के साथ घूमने जाने की बात कही। बालिकाओं का मेडिकल भी करवाया गया एवं अनुसन्धान में सामने आया कि लड़के भी नाबालिग हैं, जांच आगे भी जारी रहेगी।
— Ashok Gehlot (@ashokgehlot51) October 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
2/
">जबकि बारां में बालिकाओं ने स्वयं मजिस्ट्रेट के समक्ष दिए 164 के बयानों में अपने साथ ज्यादती नहीं होने एवं स्वयं की मर्जी से लड़कों के साथ घूमने जाने की बात कही। बालिकाओं का मेडिकल भी करवाया गया एवं अनुसन्धान में सामने आया कि लड़के भी नाबालिग हैं, जांच आगे भी जारी रहेगी।
— Ashok Gehlot (@ashokgehlot51) October 1, 2020
2/जबकि बारां में बालिकाओं ने स्वयं मजिस्ट्रेट के समक्ष दिए 164 के बयानों में अपने साथ ज्यादती नहीं होने एवं स्वयं की मर्जी से लड़कों के साथ घूमने जाने की बात कही। बालिकाओं का मेडिकल भी करवाया गया एवं अनुसन्धान में सामने आया कि लड़के भी नाबालिग हैं, जांच आगे भी जारी रहेगी।
— Ashok Gehlot (@ashokgehlot51) October 1, 2020
2/
બારામાં થયેલી ઘટના પર નજર કરવામાં આવે તો, બારાં કોટવાલી વિસ્તારમાં 18 સપ્ટેમ્બરની રાતે બે બહેનો ઘરથી ગાયબ થઈ ગઈ હતી. બંને બહેનોની ઉંમર 13 અને 15 વર્ષ છે. સગીરાના પિતાએ 19 સપ્ટેમ્બરે તેની બંને દીકરીઓને ફોસલાવીને કોઈક લઈ ગયું છે તેવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે 20 સપ્ટેમ્બરે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં બંને બહેનોએ એવું નિવેદન આપ્યું કે તે બંને બહેનો પોતાની મરજીથી ઘરેથી જતી રહી હતી.
-
घटना होना एक बात है और कार्यवाही होना दूसरी, घटना हुई तो कार्यवाही भी तत्काल हुई। इस केस को मीडिया का एक वर्ग और विपक्ष हाथरस जैसी वीभत्स घटना से कम्पेयर करके प्रदेश और देश की जनता को गुमराह करने का काम कर रहे हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) October 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
3/
">घटना होना एक बात है और कार्यवाही होना दूसरी, घटना हुई तो कार्यवाही भी तत्काल हुई। इस केस को मीडिया का एक वर्ग और विपक्ष हाथरस जैसी वीभत्स घटना से कम्पेयर करके प्रदेश और देश की जनता को गुमराह करने का काम कर रहे हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) October 1, 2020
3/घटना होना एक बात है और कार्यवाही होना दूसरी, घटना हुई तो कार्यवाही भी तत्काल हुई। इस केस को मीडिया का एक वर्ग और विपक्ष हाथरस जैसी वीभत्स घटना से कम्पेयर करके प्रदेश और देश की जनता को गुमराह करने का काम कर रहे हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) October 1, 2020
3/
જ્યારે આ મામલે સગીરાઓના પિતાનું કહેવું છે કે, તેમની દીકરીઓને નશીલો પદાર્થ ખવડાવીને તેમની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે, પરંતુ પોલીસ આ અપહરણને સામાન્ય ઘટના ગણાવી રહી છે. આ બંને બહેનોને ફોસલાવીને લઈ જનારા આરોપીઓ સામે પણ પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી. સગીરાના પિતાએ કહ્યું પોલીસે બંને દીકરીઓ સાથે એક છોકરાને પણ પકડ્યો હતો, પરંતુ તેને છોડી દેવામાં આવ્યો છે.