ETV Bharat / bharat

POK પર સેના પ્રમુખે કહ્યું, સરકાર નિર્ણય કરે, સેના કાર્યવાહી માટે તૈયાર - બિપિન રાવત

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી મુદ્દે સતત નિવેદન આવી રહ્યાં છે. POK પર સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, સેના દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. નિર્ણય સરકારે કરવાનો છે.

army
author img

By

Published : Sep 12, 2019, 8:38 PM IST

નોંધનીય છે કે, ભારત સરકારે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરી છે. જે બાદ POK (પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર)ને ભારતની અંદર સમાવેશ કરવાની વાત કહેવામાં આવી રહી છે.

  • #WATCH Army Chief, General Bipin Rawat on Union Minister Jitendra Singh's statement, “Next agenda is retrieving PoK & making it a part of India”: Govt takes action in such matters. Institutions of the country will work as per the orders of the govt. Army is always ready. pic.twitter.com/RUS0eHhBXB

    — ANI (@ANI) September 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, તેની પર સરકાર કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે, સરકાર જેવો આદેશ આપશે, દેશની સંસ્થાઓ આગળનું કાર્યવાહી કરશે. સેનાની તૈયારીના સવાલ પર બિપિન રાવતે કહ્યું કે, સેના દરેક કાર્યવાહી માટે હંમેશા તૈયાર જ હોય છે. અગાઉ મંગળવારે pmoના રાજ્યપ્રધાન ડો. જિનેન્દ્ર સિંહે કહ્યું કે, આમારુ લક્ષ્ય ગુલામ કાશ્મીરમાં તિંરગો ફરકાવવાનું છે.

Intro:Body:

POK પર સેના પ્રમુખે કહ્યું, સરકાર નિર્ણય કરે, સેના કાર્યવાહી માટે તૈયાર

नई दिल्ली : कश्मीर मुद्दे पर लगातार बयान सामने आ रहे हैं. ताजा घटनाक्रम में सेना प्रमुख बिपिन रावत ने टिप्पणी की है. उन्होंने कहा है कि सेना हर परिस्थिति के लिए तैयार है, फैसला सरकार को करना है.

નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે સતત નિવેદન આવી રહ્યાં છે. સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, સેના દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. નિર્ણય સરકારે કરવાનો છે. 

दरअसल, भारत सरकार ने बीते पांच अगस्त को जम्मू कश्मीर से आर्टिकल 370 को हटा दिया. इसके बाद से POK(पाक अधिकृत कश्मीर) को भी भारत के अंदर लाने की बात की जा रही है.

નોંધનીય છે કે, ભારત સરકારે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરી છે. જે બાદ POK (પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર)ને ભારતની અંદર સમાવેશ કરવાની વાત કહેવામાં આવી રહી છે. 

बिपिन रावत ने कहा, इस पर कार्रवाई सरकार करती है. उन्होंने कहा कि सरकार जैसा निर्देश देगी, देश की संस्थाएं आगे की कार्रवाई करेंगी.

સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, આ તેની પર સરકાર કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે, સરકાર જેવો આદેશ આપશે, દેશની સંસ્થાઓ આગળનું કાર્યવાહી કરશે. 

सेना की तैयारी के सवाल पर बिपिन रावत ने कहा कि सेना हर कार्रवाई के लिए हमेशा तैयार रहती है.

સેનાની તૈયારીના સવાલ પર બિપિન રાવતે કહ્યું કે, સેના દરેક કાર્યવાહી માટે હંમેશા તૈયાર જ હોય છે.

इससे पहले मंगलवार को प्रधानमंत्री कार्यालय के राज्यमंत्री डॉ. जितेंद्र सिंह ने कहा था कि हमारा अगला लक्ष्य गुलाम कश्मीर में तिरंगा लहराना है.

અગાઉ મંગળવારે pmoના રાજ્યપ્રધાન ડો. જિનેન્દ્ર સિંહે કહ્યું કે, આમારુ લક્ષ્ય ગુલામ કાશ્મીરમાં તિંરગો ફરકાવવાનું છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.