ETV Bharat / bharat

RJDમાં કંઈક એવું થયું કે છોડવી પડી પાર્ટીઃઅન્નપૂર્ણા દેવી - congress

રાંચીઃ 10 વર્ષથી પણ વધારે RJDમાં રહેલા અન્નપૂર્ણા દેવી હવે BJPમાં જોડાયા છે. તેઓ પ્રથમ વખત પાર્ટીના પ્રદેશ કાર્યાલય પહોંચીયા હતા. જ્યા તેમણે પત્રકારોની સામે પોતાના દિલની વાત કરી અને RJD છોડવા પાછળના કારણો જણાવ્યા હતા.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 28, 2019, 1:55 AM IST

અન્નપૂર્ણા દેવી ભૂતપૂર્વ ધારાસભ્ય જનાર્ધન પાસવાનની સાથે હરમૂમાં આવેલી BJP સ્ટેટ હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા. પત્રકારોને તેમણે કહ્યુંકે RJDમાં તેમની વાત સાભળવામાં આવતી નથી. સાથે જ કંઈક એવુ થયું કે જેના કારણે તેમને ખુબ જ દુઃખ થયું છે, અને તેઓએ ભાજપ સાથે જોડાવાનો નિર્ણય કર્યો.

આ અંગે તેમણેે વધુમાં કહ્યું કે,RJD મહાગઠબંધનમાં તેમને3 લોકસભા સીટની માંગ કરી હતી,પરંતુ કોઇએ તેમની વાત સાભળીનહી.તેથીઆખરે તેમણે ભાજપના નેતાઓને વચન આપ્યું અને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો.

Intro:Body:

RJDમાં કંઈક એવુ થયું કે છોડી પાર્ટીઃ અન્નપૂર્ણા દેવી

રાંચીઃ 10 વર્ષથી પણ વધારે લાબા સમય સુધી RJDમા રહેલી અન્નપૂર્ણા દેવી હવે BJPમા જોડાયા છે. બુધવારના રોજ પ્રથમ વાર પાર્ટીના પ્રદેશ કાર્યાલય પહોંચીયા હતા. જ્યા તેમણે પત્રકારની સામે પોતાના દિલની વાતો કરી અને RJD છોડવાની વાત કરી હતી. 

અન્નપૂર્ણા દેવી ભૂતપૂર્વ ધારાસભ્ય જનાર્ધન પાસવાનની સાથે હરમૂમા આવેલી  BJP સ્ટેટ હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા. પત્રકારોને તેમણે કહ્યુ હતુ કે RJDમા તેમની વાત સાભળવામા આવતી નથી. સાથે જ કંઈક એવુ થયું કે જેના કારણે તેમને ખુબજ દુઃખ થયુ છે, અને તેઓએ ભાજપ જવાનું મન ઉભું કર્યું છે. જોકે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ તેમનો અચાનક નિર્ણય છે.

વધુમા કહ્યુ કે, RJD મહાગઠબંધનમાં તેમણે 3 લોકસભા સીટની માંગ કરી હતી. પરંતુ તેમની વાત સાભળવામા આવી નથી. તેમણે તેમની વાતની સરખી રજૂઆત પણ કરવા છતા તેમની વાતને મહત્વ આપ્યુ ન હતું. આખરે તેમણે ભાજપના નેતાઓને વચન આપ્યું અને ભાજપમાં જોડાયા છે. 

તેમણે કહ્યું કે વર્તમાનમા દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઊભા રહેવુ જોઈએ. હાલમા ઝારખંડમાં RJD મહા ગઠબંધનમાં સામેલ નથી અને પોતે પોતાના ઉમેદવાર ઉભા રાખી ચૂંટણી લડશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.