ETV Bharat / bharat

તિહાડ જેલના હાઈ રિસ્ક સેલમાંથી 5 મોબાઇલ મળી આવ્યાં, સુરક્ષા કર્મચારીઓ પર શંકા

દિલ્હીની તિહાર જેલમાંથી હાઈ રિસ્ક સેલમાંથી 5 મોબાઇલ મળી આવ્યા છે. જેેમાં કેદીઓ પાસેથી મોબાઇલ, સીમકાર્ડ કબજે કરવામાં આવ્યાં છે. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જેલમાં તૈનાત સુરક્ષા જવાનો આ મોબાઇલ અને ચાર્જર પહોંચાડવામાં મદદ કરતા હોવાનું જાણવા મળ્યુ છે. જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તિહાર જેલના હાઇ રિસ્ક સેલ માંથી 5 મોબાઇલ મળી આવ્યાં, સુરક્ષા કર્મચારીઓ પર શંકા

author img

By

Published : Jun 29, 2020, 3:49 PM IST

નવી દિલ્હીઃ મળતી માહીતી આનુસાર તિહાડ જેલના હાઈ રિસ્ક સેલમાંથી 5 મોબાઇલ મળી આવ્યા છે. તિહાડ વહીવટીતંત્રએ દરોડા પાડ્યાં હતા. જેમાં કેદીઓ પાસેથી મોબાઇલ, ચાર્જર અને સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જેલમાં તૈનાત સુરક્ષા જવાનો આ મોબાઇલ અને ચાર્જર પહોંચાડવામાં મદદ કરતા હોવાનું જાણવા મળ્યુ છે. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

  • તિહાડ જેલના હાઈ રિસ્ક સેલમાંથી 5 મોબાઇલ મળી આવ્યા
  • કેદીઓ પાસેથી મોબાઇલ, ચાર્જર અને સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા
  • કેદીઓ મોબાઇલ વાપરવા માટે હજારો રૂપિયા ચૂકવે છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેલની અંદરના કેદીઓને મોબાઈલ સરળતાથી મળી રહે છે, પરંતુ આ માટે તેઓએ મોટી રકમ ખર્ચ કરવી પડે છે. જેલમાંથી ઘણા વખતથી કેદીના વીડિયો વાયરલ થયા છે. સૂત્રોએ જણાવ્યુ છે.કે, કેદીઓએ મોબાઇલ વાપરવા માટે હજારો રૂપિયા ચૂકવવા પડે છે. તિહાડ જેલમાંથી મોબાઇલ મળી આવવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.