ETV Bharat / bharat

AN-32 ક્રેશ:અરૂણાચલ પ્રદેશમાંથી મળી આવ્યા 6 મૃતદેહ - NewDelhi

નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશ વાયુસેનાનો વિમાન AN-32માં 13 લોકો સવાર હતા. જેમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહોને જોરહાટ લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ANI સૌજન્ય
author img

By

Published : Jun 20, 2019, 2:04 PM IST

જણાવી દઇએ કે આ વિમાન 3 જૂનના રોજ 12.25 મિનટ પર આસામના જોરહાટના મેંચુકા એડવાન્સ લેન્ડિગ ગ્રાઉન્ડ માંથી તેણે ઉડાન ભરી હતી.જે બાદ આ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.વિમાનમાં પાયલોટ સહિત 13 લોકો સવાર હતા.

નવી દિલ્હી
AN-32 ક્રેશ અરૂણાચલ પ્રદેશમાંથી મળી આવ્યા 6 મૃતદેહ

વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિમાનમાં કુલ 13 સેનાના જવાન સવાર હતા જેમના મૃત્યું નિપજ્યા છે.

જણાવી દઇએ કે આ વિમાન 3 જૂનના રોજ 12.25 મિનટ પર આસામના જોરહાટના મેંચુકા એડવાન્સ લેન્ડિગ ગ્રાઉન્ડ માંથી તેણે ઉડાન ભરી હતી.જે બાદ આ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.વિમાનમાં પાયલોટ સહિત 13 લોકો સવાર હતા.

નવી દિલ્હી
AN-32 ક્રેશ અરૂણાચલ પ્રદેશમાંથી મળી આવ્યા 6 મૃતદેહ

વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિમાનમાં કુલ 13 સેનાના જવાન સવાર હતા જેમના મૃત્યું નિપજ્યા છે.

Intro:Body:

एएन-32 क्रैश अरुणाचल प्रदेश में मिले 6 शव और 7 के अवशेष, 3 जून को लापता हुआ था विमान



अरुणाचल प्रदेश में दुघर्टना के शिकार हुए वायुसेना के विमान  AN-32 में सवार 13 लोगों में से छह लोगों के शव मिल गए है और बाकी बचे सात लोगों के पार्थिव अवशेष मिले है. अब कोशिश शव और अवशेष की जोरहाट लाने की है.



नई दिल्ली: अरुणाचल प्रदेश में दुघर्टना के शिकार हुए वायुसेना के विमान  AN-32 में सवार 13 लोगों में से छह लोगों के शव मिल गए है और बाकी बचे सात लोगों के पार्थिव अवशेष मिले है. अब कोशिश शव और अवशेष की जोरहाट लाने की है. आज अगर मौसम ठीक रहा तो ये शव और अवशेष जोरहाट लाये जा सकेंगे. बता दें कि ये विमान 3 जून को 12.25 मिनट पर असम के जोरहाट से मेंचुका एडवांस लैंडिंग ग्राउंड के लिए उड़ा था लेकिन एक बजे इसका संपर्क टूट गया था. उसके बाद से विमान का कोई पता नहीं चल पाया था. इस विमान में पायलट सहित कुल 13 लोग सवार थे.



11 जून को वायुसेना के हेलीकॉप्टर एम आई 17 ने अरुणाचल के सिंयांग के 12 हज़ार फ़ीट पहाड़ियों पर इसका मलबा दिखा. दूसरे दिन ही हेलीकॉप्टर से 19 लोगो का एक्सपर्ट टीम यहां पहुंची लेकिन ऊंची पहाड़ियां, बेहद घना जंगल और मौसम खराब होने की वजह से शव को खोजने और नीचे लाने में काफी वक्त लगा



अधिकारी ने बताया कि खराब मौसम के कारण पिछले तीन दिनों में एमआई 17, चीता और एएलएच समेत कोई भी हेलीकॉप्टर घटनास्थल पर उतरने में असफल रहा था. उन्होंने बताया कि एक टीम दुर्घटना स्थल पर पैदल पहुंची और इस टीम में वायुसेना के गरूड़ कमांडो, भारतीय सेना के विशेष बल, नागरिक पोर्टर और शिकारी शामिल रहे. राहत एवं बचाव दल ने इस रूसी विमान का काकपिट वायस रिकार्डर (सीवीआर) तथा उड़ान डाटा रिकार्डर (एफडीआर) शुक्रवार को मौके से बरामद किया था. वायुसेना ने पिछले गुरूवार को कहा था कि विमान में सवार सभी 13 वायु सैनिकों की इस हादसे में मौत हो चुकी है



============================================================================================



AN-32 ક્રેશ અરૂણાચલ પ્રદેશમાંથી મળી આવ્યા 6 મૃતદેહ



 AN-32 recovery operation Six bodies and seven mortal remains have been recovered from the crash site



 AN-32, crash,Gujarat, NewDelhi



નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશ વાયુસેનાનો વિમાન AN-32માં 13 લોકો સવાર હતા.જેમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે હલ પણ 7 લોકોના પાર્થિવ મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહોને જોરહાટ લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.



જણાવી દઇએ કે આ વિમાન 3 જૂનના રોજ 12.25 મિનટ પર આસામના જોરહાટના મેંચુકા એડવાન્સ લેન્ડિગ ગ્રાઉન્ટ માંથી તેણે ઉડાન ભરી હતી.જે બાદ આ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.વિમાનમાં પાયલોટ સહિત 13 લોકો સવાર હતા.



વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિમાનમાં કુલ 13 સેનાના જવાન સવાર હતા જેમના મૃત્યું નિપજ્યા છે.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.