ETV Bharat / bharat

ફડણવીસનાં રાજીનામાં બાદ મિસીસ ફડણવીસે શાયરના અંદાજમાં કર્યુ ટ્વીટ... - amruta fadnavis

મુબંઈઃ મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે શાયરીનાં માધ્યમથી કહ્યું, 'અમે પરત ફરીશું.'

amruta fadnavis tweeted after Fadnavis' resignation from chief minister of Maharashtra

author img

By

Published : Nov 28, 2019, 10:38 AM IST

મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ભાવનાત્મક ટ્વીટ કર્યું હતું. તેમને આ ટ્વીટ દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યા બાદ કર્યું હતું.

amruta fadnavis tweeted after Fadnavis' resignation from chief minister of Maharashtra
અમૃતા ફડણવીસે ભાવનાત્મક ટ્વીટ કર્યું

અમૃતા વ્યવસાયે બેન્કર છે. તેણે ટ્વીટ કર્યું કે, 'પલટ કે આઉંગી શાખોં પે ખૂશ્બુએં લેકર, ખિજાં કી જદ મેં હું મૌસમ જરા બદલને દો!'

તેમણે મહારાષ્ટ્રનાં લોકોનો આભાર માનતા જણાવ્યું કે, તમારી વાહીની(ભાભી) તરીકે આ યાદગાર 5 વર્ષ માટે આપ સૌનો દિલથી આભાર.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.