ETV Bharat / bharat

અમરનાથના દર્શન કર્યા બાદ જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે અમિત શાહ - Security

શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બુધવારે અમરનાખ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરીને જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસની શરૂઆત કરશે.કેન્દ્રીય ગૃહપ્રધાન સૌ પ્રથમ શ્રીનગર પહોંચશે અને ત્યારબાદ દર્શન અને પૂજા-અર્ચના માટે અમરનાથ ગુફામાં જશે.

અમિત શાહ અમરનાથ દર્શન બાદ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે
author img

By

Published : Jun 26, 2019, 10:19 AM IST

પ્રાપ્ત થતી વિગતો અનુસાર "શ્રી અમરનાથજી સાઈન બોર્ડ દ્વારા એક વિશેષ પ્રાર્થના અને પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં શાહ ભાગ લેશે."

આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા 1 જૂલાઈથી શરૂ થઈ રહી છે અને 15 ઑગષ્ટે સમાપ્ત થશે.

બાબા બર્ફાનીના દર્શન કર્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન આ વર્ષે દુર્ઘટના વિના યાત્રા સુનિશ્ચિત કરવા માટે કરાયેલી સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

ત્યારબાદ રાજ્યની તમામ સુરક્ષા અને આતંકવાદ વિરોધી ઉપાયોની સમીક્ષા માટે વધુ એક બેઠક કરશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર "ગૃહપ્રધાન રાજ્યપાલ સત્પાલ મલિક સાથે વાતચીત કરશે અને રાજભવનમાં રાત્રિરોકાણ કરશે."

અમિત શાહ આવતીકાલે શ્રીનગર ખાતે ચેશમા શાહી વિસ્તારમાં આવેલા નહેરૂ ગેસ્ટ હાઉસમાં રાજ્યના ભાજપા નેતાઓ સાથે મુલાકાત કરશે.

દિલ્હી પરત ફરતા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રીનગરમાં પત્રકાર પરિશદ સંબોધિત કરે તેવી શક્યતાઓ છે. શાહ દેશના ગૃહપ્રધાન તરીકે કાર્યભાળ સંભાળ્યા બાદ રાજ્યની પોતાની પહેલી યાત્રા દરમિયાન જમ્મુ અને લદ્દાખ વિસ્તારનો પ્રવાસ કરવાના નથી. તેમના શ્રીનગરના પ્રવાસ સંદર્ભે સુરક્ષા-વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઈ છે.

Intro:Body:

अमरनाथ दर्शन के साथ जम्मू एवं कश्मीर का दौरा शुरू करेंगे अमित शाह

 (09:27) 

श्रीनगर, 26 जून (आईएएनएस)| केंद्रीय मंत्री अमित शाह बुधवार को अमरनाथ गुफा में बाबा बर्फानी का दर्शन करने के साथ जम्मू एवं कश्मीर की अपनी दो दिवसीय यात्रा की शुरुआत करेंगे। केंद्रीय गृह मंत्री के दौरे के कार्यक्रम के जानकार एक सूत्र ने कहा कि शाह आज श्रीनगर पहुंचेंगे और फिर दर्शन व पूजा-अर्चना के लिए अमरनाथ गुफा मंदिर पहुंचेंगे।

सूत्र ने कहा, "श्री अमरनाथजी श्राइन बोर्ड द्वारा एक विशेष प्रार्थना व पूजन का आयोजन किया जा रहा है जिसमें आज शाह भाग लेंगे।"

इस साल की वार्षिक अमरनाथ यात्रा 1 जुलाई से शुरू हो रही है और 15 अगस्त को समाप्त होगी।

बाबा बर्फानी का दर्शन करने के बाद, केंद्रीय गृह मंत्री इस साल कोई बुरी घटना मुक्त यात्रा सुनिश्चित करने के लिए किए गए सुरक्षा व्यवस्था से संबंधित एक उच्च स्तरीय सुरक्षा समीक्षा बैठक की अध्यक्षता करेंगे।

उसी सूत्र ने बताया कि इसके बाद राज्य में समग्र सुरक्षा और आतंकवाद-रोधी उपायों की समीक्षा के लिए एक और सुरक्षा बैठक होगी।

सूत्र ने कहा, "गृह मंत्री राज्य के राज्यपाल सत्यपाल मलिक के साथ बातचीत करेंगे और राजभवन में रात बिताएंगे।"

शाह कल श्रीनगर शहर के चेशमा शाही इलाके में स्थित नेहरू गेस्ट हाउस में राज्य के भाजपा नेताओं और पंचायतों के सदस्यों से मुलाकात करेंगे।

वह सिविल सोसाइटी के सदस्यों के प्रतिनिधिमंडल, पर्यटन से जुड़े लोगों के प्रतिनिधिमंडल और कुछ युवा प्रतिनिधिमंडलों से भी मुलाकात करेंगे।

दिल्ली लौटने से पहले केंद्रीय गृह मंत्री के कल श्रीनगर में एक मीडिया कॉन्फ्रेंस को संबोधित करने की संभावना है।

शाह देश के गृह मंत्री के रूप में कार्यभार संभालने के बाद राज्य की अपनी पहली यात्रा के दौरान जम्मू और लद्दाख संभाग का दौरा नहीं कर रहे हैं।

शाह की घाटी की यात्रा पर सुरक्षा बढ़ा दी गई है। श्रीनगर में डल झील के पास से गुजरने वाले बुलेवार्ड रोड पर दो दिनों के लिए यातायात की आवाजाही पर प्रतिबंध की घोषणा की गई है।

दो दिवसीय यात्रा के दौरान शाह की मुख्य गतिविधियां शेर-ए-कश्मीर इंटरनेशनल कन्वेंशन कॉम्प्लेक्स (एसकेआईसीसी), नेहरू गेस्ट हाउस और राज्य के राज भवन में हो रही हैं।

ये सभी कार्यक्रम स्थल श्रीनगर में बुलेवार्ड रोड के पास स्थित हैं।

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.