ETV Bharat / bharat

અમિત શાહે સાધ્વી પ્રજ્ઞાનો બચાવ કર્યો, હિન્દુ આતંકના નામે ખોટા કેસ ચલાવ્યા - narendra modi

કોલકાતા: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મંગળવારે 117 બેઠકો પર મતદાન યોજાશે. આજથી વરિષ્ઠ નેતાઓ ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર શરૂ કરશે. આજે ગાંધી પરિવાર પોતાના ગઢ રાયબરેલી - અમેઠીમાં રહેશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આજે રાયબરેલીમાં રોડ શૉ કરશે. તો વડાપ્રધાન મોદી રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં સભા સંબોધશે. આજે કોલકાતામાં ભાજપ અઘ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હતી.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ
author img

By

Published : Apr 22, 2019, 10:57 AM IST

Updated : Apr 22, 2019, 12:00 PM IST

કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું કે, બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસાઓ થઇ રહી છે. તેથી લોકો કોઇથી પણ ડર્યા વગર વોટ આપવા જાય. તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીને જીવતી રાખવા માટે ચૂંટણીનો ઘણું મહત્વ છે. તેથી લોકોએ મતદાન કરવા જરૂરથી જવું જોઇએ.

  • Bharatiya Janata Party (BJP) President Amit Shah in Kolkata, West Bengal: The refugees who have come from Bangladesh, be it Hindus, Buddhists, Sikhs, Jains, or Christians, BJP has clearly signaled in its 'sankalp patra' that we will give them citizenship. pic.twitter.com/RUEO48jARE

    — ANI (@ANI) 22 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પશ્ચિમ બંગાળમાં શાહે પત્રકાર પરિષદ યોજી કહ્યું કે, દેશની જનતા સુરક્ષાના મુદ્દાઓ પર વોટ આપી રહી છે. બે તબક્કાઓના મતદાનથી જાણવા મળી જશે કે ફરી એક વખત મોદી સરકાર આવશે. દેશની સુરક્ષાને લઇ વિપક્ષ ચૂપ છે. અમારી સરકારે ગરીબો માટે કામ કર્યું છે, પરંતુ બીજી બાજુ વિપક્ષે ખોટા વાયદાઓ કર્યા છે. અમિત શાહે કહ્યું કે, બાંગ્લાદેશથી હિન્દુ, સીખ, બોદ્ધ શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. કલમ 370 અને 35A પર અમે કામ કરીશું, તેને હટાવવામાં આવશે. બે તબક્કાના મતદાનથી મમતા બેનર્જી નિરાશ છે, તેમને પોતાની હાર દેખાય છે. મમતા બેનર્જી હવે ચૂંટણી આયોગ પર આરોપ લગાવી રહ્યા છે.

  • Amit Shah in Kolkata: Citizenship Amendment Bill will come first, all refugees will be given citizenship, after that NRC will be made. Refugees shouldn't worry, only infiltrators should. First the CAB will come then NRC, NRC will not be for just Bengal but for the whole country. pic.twitter.com/LlfWkW889B

તેમણે સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારીનો બચાવ કરતા કહ્યું કે, તેમને ખોટા કેસમાં ફસાવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, સાધ્વી પ્રજ્ઞા મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે કોંગ્રેસના દિગ્વિજય સિંહ ઉભા છે.

  • BJP President Amit Shah on being asked if Prime Minister Modi will also contest from West Bengal: No, there is no such plan at the moment. pic.twitter.com/xWBStTiOVf

Intro:Body:

કોલકાતામાં  અમિત શાહે યોજી પત્રકાર પરિષદ

કોલકાતા: લોકસભા ચૂંટણીના ત્રીજા તબ્બકા માટે મંગળવારે 117 બેઠકો પર મતદાન યોજાવાનો છે. તેથી આજે વરિષ્ઠ નેતાઓ  ચોથી તબ્બકાના મતદાન માટે પ્રચાર શરૂ કરશે. આજે ગાંધી પરિવાર પોતાના ગઢ રાયબરેલી - અમેઠીમાં રહેશ. રાહુલ ગાંઘી, પ્રિયંકા ગાંઘી આજે રાયબરેલીમાં રોટ શો કરશે. તો વડાપ્રધાન મોદી રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં સભાઓ ગજવશે.ત્યારે આજે કોલકાતામાં ભાજપ અઘ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હતી.

કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પહોંચ્યા છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસાઓ થઇ રહી છે. તેથી લોકો કોઇ થી પણ ડરયા વગર વોટ આપવા જાય. તેમણે વધુમાં કહ્યું કે લોકશાહીને જીવતા રાખવા માટે અહી ચૂંટણીનો મહત્વ ધણો છે. તેથી લોકોએ મતદાન કરવા જરૂરથી જવું જોઇએ.

પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે દેશની જનતા સુરક્ષાના મુદ્દાઓ પર વોટ આપી રહી છે. બે તબ્બકાઓના મતદાનથી જાણવા મલી જશે કે ફરી એક વખત મોદી સરકાર આવશે. દેશની સુરક્ષાને લઇ વિપક્ષ ચૂપ છે. અમારી સરકારે ગરીબો  માટે કામ કર્યું છે. પરતું બીજી બાજુ વિપક્ષ ખોટા વાયદાઓ કર્યા છે.ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે બાંગ્લાદેશથી હિન્દુ, સિખ, બોદ્ધ શરણાર્થી છે તેમને નાગરિકતા આપવામાં આવશે. કલમ 370 , 35A પર અમે કામ કરીશું તેને હડાવામાં આવશે. બે તબ્બકાના મતદાનથી મમતા બનર્જી નિરાશ છે તેમને પોતાની હાર નજર આવે છે. મમતા બનર્જી હવે ચૂંટણી આયોગ પર આરોપ લગાવી રહી છે. 

સમગ્ર દેશમાં સાધ્વી પ્રજ્ઞા પર નિવેદન આપતા તેમણે કહ્યું કે  સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારીનો બચાવ કરતા કહ્યું કે તેમને ખોટા કેસમાં ફસાવામાં આવી રહ્યું છે. જણાવી દઇએ કે સાધ્વી પ્રજ્ઞા મધ્ય પ્રદેસના ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે, તેમની સામે કોંગ્રેસના દિગ્વિજય સિંહ ઉભા છે.

Conclusion:
Last Updated : Apr 22, 2019, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.