NCP અધ્યક્ષ શરદ પવારના આ નિવેદન પર આપ નેતા અલકા લાંબાએ ટ્વિટર દ્વારા કોંગ્રેસને સાવધાન રહેવા કહ્યું છે.
આ નિવેદન પર ઘણા અર્થ નિકળી શકે છે. શું ખુદ NCP એવુ કરશે કે કોઇ બીજુ. હાલમાં મહાગઠબંધનમાં સપા, બસપા, તૃણમૃલ કોંગ્રેસ, રાજદ, અને દક્ષિણ ભારતથી TDP શામેલ છે.
સંભાવના કહી શકાય કે તે ફરી NDA ના પક્ષમાં આવી શકે, પરંતુ જેવી રીતે બંને પાર્ટીઓ વચ્ચેના ફાટા જોવા મળ્યા હતા તેને લઇને આ સંભાવના ઓછી આંકી શકાય છે. જેને લઇને રાજકીય પાર્ટીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે આખરે શરદ પવારના નિવેદનનો અર્થ શું છે.