અલીગઢ: સીએએ અને એનઆરસીના વિરોધને પગલે 23 ફેબ્રુઆરીએ ઉપરકોટ કોટવાલીની બહાર ધરણા કરી રહેલી મહિલાઓની ભીડમાં ત્રાસવાદીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ઉપર ફાયરિંગ કરી હતી. આ વિવાદમાં ખાસ સમુદાયના યુવક તારિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ભાજપના નેતા વિનય વર્શ્ને આ હત્યાના મામલે જેલમાં છે. જેલમા રહેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ જિલ્લાના વહીવટીતંત્રે મુખ્ય રાસુુુકાની કાર્યવાહી હાથ ધરી છે. જો તેઓ બહાર આવે છે તો તેઓ શહેરની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે.જેના કારણે પોલીસ અને ગુપ્તચર અહેવાલ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાસુકાની કાર્યવાહી કરવામાં આવી છે.
માહિતી આપતી વખતે એસએસપી મુનિરાજ જીએ જણાવ્યું હતું કે, 23 ફેબ્રુઆરીથી એનઆરસી અને સીએએની વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ પોલીસ વાહનો ઉપર તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસની ગાડીમાં તોડફોડ કરતા આગ લાગી હતી.
પોલીસે આ આરોપી પર કેેેસ કરી ધરપકડ કરી હતી. તેેમજ જેેેલ થયા બાદ તેમની જમાનત થવાની હતી ત્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો તેેેમજ શહેરની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેેના કારણે તે ચાર આરોપી પર એનએસએ કાર્યવાહી કરાઇ હતી.