કોંગ્રેસે દાવો કર્યો હતો કે, બે દિવસ પહેલા સરકાર બનાવવામાં ભાજપને આપેલા સમર્થનના બદલે અજીત પવારને "નિર્દોષ" જાહેર કરવામાં આવ્યાં હતાં.
ACBના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 2013માં સિંચાઇ કૌભાંડની તપાસમાં અજીત પવાર સાથે જોડાયેલા કોઈ પણ કેસ બંધ થયા નથી.