ETV Bharat / bharat

મહારાષ્ટ્રઃ પાણીના પ્રવાહમાં ફસાયા ABVP ના રાષ્ટ્રીય સચિવ અનિકેત, ડૂબવાથી થયું મોત

એબીવીપીના રાષ્ટ્રીય સચિવ અનિકેત ઓવેલનું નદીમાં ડૂબવાથી મોત થયું છે. મળતી માહિતી અનુસાર અનિકેતના મહારાષ્ટ્રના ઘડગામ વિસ્તારમાં એક નદીમાં મિત્રો સાથે નદીમાં તરવા ગયા હતા. આ દરમિયાન તે પ્રવાહમાં ફસાયા અને બહાર આવી શક્યા ન હતા.

પાણીના પ્રવાહમાં ફસાયા ABVP ના રાષ્ટ્રીય સચિવ અનિકેત

author img

By

Published : Nov 12, 2020, 11:52 AM IST

  • પાણીના પ્રવાહમાં ફસાયા ABVP ના રાષ્ટ્રીય સચિવ અનિકેત
  • નદીમાં ડૂબવાથી મોત
  • અનિકેતની બે વર્ષ પહેલા જ રાષ્ટ્રીય સ્તર પર નિમણુક કરવામાં આવી

મુંબઇઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સચિવ અનિકેત ઓવલની મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારમાં નદીમાં ડૂબવાથી મોત થયું હતું. તે મિત્રો સાથે એક નદીમાં તરવા ગયા હતા.

ABVP ના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ મિલિંદ મરાઠેએ જણાવ્યું કે, અનિકેત ઓવલ નંદુરબારના ઘડગામ વિસ્તારમાં એક નદીમાં મિત્રો સાથે તરવા ગયા હતા.

મિલિંદ મરાઠાનું નિવેદન

મિલિંદ મરાઠેએ કહ્યું કે, આ દરમિયાન તે પાણીના પ્રવાહમાં ફસાયા હતા અને બહાર આવી શક્યા ન હતા.

મહત્વનું છે કે, અનિકેતની બે વર્ષ પહેલા જ રાષ્ટ્રીય સ્તર પર નિમણુક કરવામાં આવી હતી. તે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં (જેએનયૂ) એબીવીપીના વિરોધ પ્રદર્શન દરમિયાન સક્રિય હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.