- આજથી ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, જાણો મહત્વ...
- 106 વર્ષની ઉંમરે કોરોનાને આપી માત, 4 વર્ષની ઉંમરે પણ સ્પેનિશ ફ્લૂને હરાવ્યો હતો
- વિશ્વમાં કોરોના સંક્રમણ મામલે ભારત ત્રીજા નંબરે પહોંચ્યું, રુસને પાછળ છોડ્યું
- આસામમાં પૂરનો કેર, 17 જિલ્લામાં 6 લાખ લોકો પૂરથી પ્રભાવિત
- AAP સાંસદ સંજય સિંહે HRD પ્રધાનને લખ્યો પત્ર, DUની ઓનલાઇન પરીક્ષા રદ કરવા માંગ
- LOC પર પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતની જવાબી કાર્યવાહીમાં 4 પાકિસ્તાની ઠાર
- BCCI સચિવ જય શાહે મોટેરા સ્ટેડિયમનો ફોટો શેર કર્યો, લખ્યું- 'ભવ્ય મોટેરા, સરદાર પટેલ સ્ટેડિયમ'
- BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી ATK- મોહન બાગાનના ડિરેક્ટર રુપે નિયુક્ત
- 17 જુલાઇએ BCCI શીર્ષ સમિતિની બેઠક, સુધારેલ કાર્યક્રમ અને ઘરેલુ શ્રેણી પર થશે ચર્ચા
- સુષ્મિતા સેન અને રામ માધવાનીએ 'આર્યા' સીઝન-2ની કરી જાહેરાત
TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - નવ વાગ્યા સુધીની સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
9 am Top news