ETV Bharat / bharat

ઝારખંડના ગઢવામાં વીજળી પડતા 8 લોકોના મોત - મુખ્યપ્રધાન રઘુવર દાસ

ઝારખંડઃ રાજ્યના ગઢવા જિલ્લામાં વીજળી પડતા 8 છોકરાઓના મોત થયા છે. આ ઘટના ઘટતા જ હડકંપ મચી ગયો છે.

ઝારખંડ
author img

By

Published : Sep 12, 2019, 6:07 PM IST

Updated : Sep 12, 2019, 8:49 PM IST

ઝારખંડના ગઠવા જિલ્લામાં 15 થી 21 વર્ષના 10 કિશોરો પર વીજળી પડી હતી. જેમાંથી 8 કિશોરના મોત થયા છે. જ્યારે બે ની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ 10 કિશોરોનું ટોળું એક ઝાડ નીચે રમી રહ્યાં હતા. આ દરમિયાન ધોધમાર વરસાદ આવ્યો અને વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. છોકરાઓ ઝાડ નીચે હતા એ દરમિયાન અચાનક વીજળી પડી હતી. 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. જ્યારે 4 ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 2 ના મોત સારવાર પહેલા જ નિપજયા હતા.

આ દુર્ઘટનાથી છોકરાઓના પરિવારમાં માતમ છવાયેલો છે. જો કે પ્રશાસનના અધિકારીએ હોસ્પિટલ જઈ પરિવારના લોકોને હિંમત આપી હતી. આ મામલે મુખ્યપ્રધાન રઘુવર દાસે શોક વ્યક્ત કરી મૃતકના પરિવારોને 4 લાખ રુપિયા સહાય આપવાનો નિર્દેશ કર્યો છે.

Intro:Body:

ઝારખંડઃ રાજ્યના ગઢવા જિલ્લામાં વીજળી પડતા 8 લોકોના મોત થયા છે. આ ઘટના ઘટતા જ હડકંપ મચી ગયો છે.

ઝારખંડના ગઠવા જિલ્લામાં વીજળી પડવાથી 8 લોકોના મોત થયા છે. તેમજ દાઝેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ લોકોનું ટોળું એક ઘરની બહાર બેઠું હતું. આ દરમિયાન અચાનક વીજળી પડતા આ ઘટના ઘટી. જેમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે.  

Conclusion:
Last Updated : Sep 12, 2019, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.