રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...IPL-13ની પાંચમી મેચઃ KKR vs MI વચ્ચે જામશે જંગ દીપિકા પાદુકોણ, સારા અલી આન, શ્રદ્ધા કપુર અને રકુલ પ્રિતને NCB પાઠવ્યું સમન્સરાજકોટમાં પાથરણાવાળી બહેનો 10 ટકા વ્યાજ ભરે છે, CM રૂપાણીએ ગૃહમાં આપ્યું નિવેદનસતત ગેરહાજર રહેતા બે પ્રોફેસરો સામે પગલાં લેવાયા, એકને નોટિસભરૂચમાં ભારે વરસાદથી કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કારની કામગીરીમાં વિલંબરાજકોટની ઓરેન્જ કૉવિડ હોસ્પિટલ વિવાદમાં, કોરોના દર્દીના મોત બાદ સંબંધીઓ પાસે 40 હજારનું ઈન્જેક્શન મંગાવ્યુંનર્મદાનો કરજણ ડેમ ત્રીજી વખત ઑવરફ્લો, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયાજામનગરની કૉવિડ હૉસ્પિટલમાં હેલ્પ ડેસ્ક શરૂ, દર્દી અને સંબંધીઓ વીડિયો કોલથી કરી શકશે વાતચીતઅંકલેશ્વરમાં 5 ઇંચ વરસાદ, સર્વત્ર વિસ્તાર જળબંબાકારવાઘોડિયામાં દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ