ETV Bharat / bharat

દિલ્હીમાં તમામ 7 સીટ પર લહેરાયો મોદીનો ભગવો

નવી દિલ્હી: લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 302 સીટ પર જીત મેળવી છે તો કોંગ્રેસના ભાગમાં 52 સીટ આવી છે. દિલ્હીમાં AAPને હરાવીને BJPએ કેન્દ્રની 7 માંથી 7 સીટ પર જીત દાખલ કરી છે.

author img

By

Published : May 24, 2019, 3:50 PM IST

BJP
પાર્ટી જીત આગળ કુલ
ભારતીય જનતા પાર્ટી 7 0 7
કુલ 7 0 7

દિલ્હી સીટ પરથી ચૂંટણી લડી રહેલા સ્ટાર ઉમેદવારો જેમાં વિજેન્દ્ર સિંહ દક્ષિણ દિલ્હી, અજય મકાન નવી દિલ્હી, મનોજ તિવારી ઉત્તર પૂર્વ દિલ્હી, ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી , અજય મકાન નવી દિલ્હી, મનોજ તિવારી ઉત્તર પુર્વ દિલ્હી, હંસ રાજ હંસ નોર્થ વેસ્ટ દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા હતા. આ સ્ટાર ઉમેદવારોમાં મનોજ તિવારી , હંસ રાજ હંસ, અને ગૌતમ ગંભીરનો વિજય થયો છે.

ઉલ્લેખનીય છે કે, જીતેલા ત્રણે ઉમેદવાર BJP તરફથી મેદાને આવ્યા હતા.

Intro:Body:

નવી દિલ્હી: લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 302 સીટ પર જીત મેળવી છે તો કોંગ્રેસના ભાગમાં 52 સીટ આવી છે. દિલ્હીમાં AAPને હરાવીને BJPએ કેન્દ્રની 7 માંથી 7 સીટ પર જીત દાખલ કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.