ETV Bharat / bharat

રાજ્યસભા ચૂંટણી ધમાસાણ, ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોની સાથે 63 MLA જયપુર પહોચ્યાં - MLAs arrive in Jaipur

રાજ્યસભા ચૂંટણીમાં ક્રૉસ વૉટિંગ ન થાય તે માટે ગુજરાતના ધારાસભ્યોને જયપુર લાવવાનો સિલસિલો ચાલુ છે. આજે પણ ગુજરાતના કેટલાક ધારાસભ્યો જયપુર પહોચ્યાં હતા. આપને જણાવી દઈએ કે, શનિવારના રોજ ગુજરાતના 14 ધારાસભ્યો જયપુર પહોચ્યાં હતા. ત્યારબાદ 23 ધારાસભ્યો જયપુર પહોચ્યાં હતા અને આજે પણ 19 ધારાસભ્યો જયપુર પહોચ્યાં છે. આજે કુલ 63 ધારાસભ્યો જયપુર પહોચ્યાં છે. તેમની સાથે કોંગ્રેસના 70 નેતાઓ પણ જયપુર પહોંચ્યા છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 16, 2020, 11:57 PM IST

Updated : Mar 17, 2020, 7:25 AM IST

રાજસ્થાન: રાજ્યસભા ચૂંટણીમાં ક્રૉસ વૉટિંગ ન થાય તે માટે ગુજરાતના ધારાસભ્યોને જયપુર લાવવાનો સિલસિલો ચાલુ છે. ગુજરાતના ધારાસભ્યો અમદાવાદથી જયપુર આવ્યા છે. આ ધારાસભ્યોને રિસીવ કરવા રાજસ્થાન વિધાનસભાના મહેશ જોષી હાજર રહ્યા હતા. ધારાસભ્યોની સુરક્ષા વ્યવસ્થાને લઈ જયપુર એરપોર્ટ પર પોલીસ સિવાય અધિકારીઓ હાજર રહ્યા હતા. ધારાસભ્યોને ચુસ્ત બંધોબંસ્ત સાથે આમેર સ્થિત શિવ વિલાસ રિસોર્ટ લઈ જવામાં આવ્યા હતા. શનિવારે 14 ધારાસભ્યો, રવિવારે 23, આજે કુલ 63 ધારાસભ્યો જયપુર પહોચ્યાં છે.

ધારાસભ્યોની રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતની સાથે રાજ્યસભાની ચૂંટણીને લઈ ચર્ચા થશે. આ દરમિયાન જયપુર એરપોર્ટ પર ધારાસભ્યો અને રાજ્યસભાના ઉમેદવારોની સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ સિવાય અધિકારી પણ હાજર રહ્યા હતા. પોલીસની સુરક્ષામાં ધારાસભ્યોને રિસોટ લાવવામાં આવ્યા હતા.

જયપુર પહોચનાર ગુજરાત કોંગ્રેસના 19 ધારાસભ્યોના નામ

  1. વિક્રમ માડમ
  2. ભીખાભાઈ જોષી
  3. ઈમરાન ખેડાવાલ
  4. ગ્યાસુદ્દીન શેખ
  5. કાંતીભાઈ ખરાડી
  6. બ્રિજેશ મેરજા
  7. મહેશ પટેલ
  8. મોહમ્મદ પિરઝાદા
  9. મોહનભાઈ વાળા
  10. અશ્વિન કોટવાલ
  11. નટવરસિંહ મહિડા
  12. સુખરામભાઈ દેસાઈ
  13. અનિલ જોશીયારા
  14. નિરંજન પટેલ
  15. ગુલાબસિંહ રાજપૂત
  16. મોહનસિંહ રાઠવા
  17. વિરજીઠુંમર
  18. પૂંજાભાઈ વંશ
  19. ભરતજી ઠાકોર

ગુજરાતના વધુ 5 ધારાસભ્યો જયપુર એરપોર્ટ પર પહોચ્યાં

  1. શૈલેશ પરમાર
  2. અર્જૂન મોઢવાડિયા
  3. રાજીવ સાતવ
  4. ગૌરવ પંડ્યા
  5. હિમાંશું વ્યાસ

Last Updated : Mar 17, 2020, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.