ETV Bharat / bharat

ગોવાના મંત્રીમંડળમાં 4 નવા પ્રધાનોએ શપથ લીધા, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા નેતા - Gujarat

પણજી: ગોવામાં 4 દિવસ સુધી ચાલેલા રાજકીય સંગ્રામ બાદ કોંગ્રેસના 3 બળવાખોર ધારાસભ્ય ચંદ્રકાંત કાવલેકર, જેનિફર મોનસરેટ અને ફિલિપ મોનસેરેટ અને ફિલિપ નેરી રૉડ્રિક્સ સાથે જ ભૂતપુર્વ વિધાનસભા ઉપાધ્યક્ષ માઈકલ લોબોએ રાજભવનનાં પ્રધાન પદે શપથ લીધા હતાં. કોંગ્રેસના બળવાખોર ઉમેદવારે બુધવારના ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ ગયા છે. ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે રાજભવનમાં સંવાદદાતાઓને કહ્યું કે, વિપક્ષના ભૂતપૂર્વ નેતા કાવલેકરને નાયબ મુખ્યપ્રધાન બનાવાશે.

Goa
author img

By

Published : Jul 14, 2019, 9:39 AM IST

Updated : Jul 14, 2019, 9:46 AM IST

કોંગ્રેસથી ભાજપમાં આવેલા 3 ઉમેદવારો તેમજ વિધાનસભા અધ્યક્ષને મંત્રીમંડળના શપથ લેવા માટે મંત્રીમંડળમાં બેઠક ખાલી હોવી જરૂરી હતું. તેથી મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઇ, વિનોદ પલિયનકર અને જયેશ સાલગાંવકર સાથે જ સ્વતંત્ર ધારાસભ્ય રોહન ખાંતીને રાજીનામું આપવા વિનંતી કરી. પરંતુ આ તમામ ધારાસભ્યોની શપથવિધિ સમારંભ શરુ થયા બાદ પણ તેઓએ રાજીનામું આપ્યું ન હતા, આથી તેમને મંત્રીમંડળમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

શનિવારના રોજ મંત્રીમંડળમાં માત્ર એક બિન-ભાજપના પ્રધાન ગોવિંદ ગૌડ જ રહ્યા હતા. આની પહેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહર પારિકરના સમાધી સ્થળ પર આયોજીત એક બેઠકમાં સરદેસાઈએ સાવંત પર પારિકરના વારસાને હટાવી નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. સરદેસાઇએ તેમને અને ભાજપના સાથીદારોને દગો આપવા માટે કેન્દ્રીય નેતૃત્વને દોષિત ઠેરવ્યા હતા. આ ઘટનાક્રમને 'ગોવાનો રાજકીય દુષ્કર્મ' કહેવામાં આવી.

સરદેસાઈએ કહ્યું કે, પારિકરના મૃત્યું પહેલા તેઓએ ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનને પોતાનું સમર્થન આપવાનો અનુરોધ કર્યો હતો. ભૂતપુર્વ નાયબ મુખ્યપ્રધાને પારિકરને આપવામાં આવેલા વચનને કારણે રાજીનામું આપવાની નૈતિક હિંમત ન હોવાની વાત કહી. ગોવા ફોરવર્ડ નેતાએ એમ પણ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી 15 જુલાઇએ ગોવા એસેમ્બલીના મોન્સુનની સત્ર પહેલાં સરકારને ઔપચારિક રીતે ટેકો પાછો ખેંચી લેશે.

જો કે, સાવંતે આ વાતને જોર આપતા કહ્યું કે, તેઓએ કોઈની સાથે ગેરવર્તન કર્યું નથી, તેઓને ભાજપના કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ પર કામ કરવાનું છે. બુધવારના રોજ 10 કોંગ્રેસ ધારાસભ્યના સામેલ કરવાના કારણો જણાવતા સાવંતે કહ્યું કે, દરેક પાર્ટી પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવવાનું ઈચ્છે છે. રાજ્ય ભાજપ પ્રમુખ વિનય તેંડુલકરે કહ્યું કે, અન્ય રાજકીય દળોના નેતાઓ તરફથી ભાજપમાં સામેલ થવું એક રાષ્ટ્રવ્યાપી પ્રવૃતિ બની ગઈ છે.

Intro:Body:

गोवा मंत्रिमंडल में 4 नए मंत्रियों ने ली शपथ

 (20:29) 

पणजी, 13 जुलाई (आईएएनएस)| गोवा में चार दिनों तक चले सियासी संग्राम के बाद राज्य कांग्रेस के तीन बागी विधायक चंद्रकांत कावलेकर, जेनिफर मोनसेरेट और फिलिप नेरी रॉड्रिक्स के साथ ही पूर्व विधानसभा उपाध्यक्ष माइकल लोबो ने राजभवन में मंत्री पद की शपथ ली। कांग्रेस के बागी विधायक बुधवार को भारतीय जनता पार्टी (भाजपा) में शामिल हो गए थे।

गोवा के मुख्यमंत्री प्रमोद सावंत ने राजभवन में संवाददाताओं से कहा कि विपक्ष के पूर्व नेता कावलेकर को उप-मुख्यमंत्री बनाया जाएगा।

कांग्रेस से भाजपा में आए तीन विधायकों व पूर्व विधानसभा अध्यक्ष को मंत्रिमंडल की शपथ दिलाने के लिए मंत्रिमंडल में सीट खाली होना जरूरी था। इसलिए मुख्यमंत्री प्रमोद सावंत ने अपनी सहयोगी गोवा फॉरवर्ड पार्टी के विधायक विजई सरदेसाई, विनोद पलियनकर और जयेश सलगांवकर के साथ ही निर्दलीय विधायक रोहन खांटी को इस्तीफा देने का अनुरोध किया। मगर इन सभी विधायकों ने शपथ ग्रहण समारोह शुरू होने से कुछ देर पहले तक भी इस्तीफा नहीं सौंपा तो उन्हें मंत्रिमंडल से बर्खास्त कर दिया गया।

शनिवार को केवल एक गैर-भाजपा मंत्री गोविंद गौड़ मंत्रिमंडल में बने रहे। 

इससे पहले, पूर्व मुख्यमंत्री मनोहर पर्रिकर की समाधि स्थल पर आयोजित एक पार्टी बैठक में, सरदेसाई ने सावंत पर पर्रिकर की विरासत को मिटाने की कोशिश करने का आरोप लगाया। सरदेसाई ने उन्हें और भाजपा के सहयोगी दलों को धोखा देने के लिए केंद्रीय नेतृत्व को दोषी ठहराया। इस घटनाक्रम को 'गोवा का राजनीतिक दुष्कर्म' कहा गया।

सरदेसाई ने कहा कि पर्रिकर ने मृत्यु से पहले उन्हें भाजपा के नेतृत्व वाले गठबंधन को अपना समर्थन जारी रखने का अनुरोध किया था। पूर्व उपमुख्यमंत्री ने पर्रिकर से किए गए अपने वायदे के कारण इस्तीफा देने का नैतिक साहस नहीं होने की बात कही।

गोवा फॉरवर्ड नेता ने यह भी कहा कि उनकी पार्टी 15 जुलाई को गोवा विधानसभा के मानसून सत्र से पहले औपचारिक रूप से सरकार से समर्थन वापस लेगी।

सावंत ने हालांकि जोर देकर कहा कि उन्होंने किसी के साथ दुर्व्यवहार नहीं किया है और उन्हें भाजपा के केंद्रीय नेतृत्व के निर्देश पर काम करना है। बुधवार को 10 कांग्रेस विधायकों को शामिल करने के कारणों को बताते हुए सावंत ने कहा कि हर पार्टी पूर्ण बहुमत वाली सरकार बनाना चाहती है।

राज्य भाजपा प्रमुख विनय तेंदुलकर ने कहा कि अन्य राजनीतिक दलों के नेताओं की ओर से भाजपा में शामिल होना एक राष्ट्रव्यापी प्रवृत्ति बन गई है।

Conclusion:
Last Updated : Jul 14, 2019, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.