ઝારખંડ: ગિરિડીહ જિલ્લામાં એક કુવામાંથી ત્રણ બાળકો અને એક મહિલા સહિત કુલ ચાર મૃતદેહ મળ્યી આવ્યા છે. ઘટનાની જાણકારી મળતાં પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
ઝારખંડ: ગિરિડીહમાં કુવામાંથી ત્રણ બાળકો અને એક મહિલાનો મૃતદેહ મળ્યો - ગાંવા પોલીસ સ્ટેશન
ગિરિડીહ જિલ્લામાં એક કુવામાંથી ત્રણ બાળકો અને એક મહિલા સહિત કુલ ચાર મૃતદેહ મળ્યી આવ્યા છે. ઘટનાની જાણકારી મળતાં પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
![ઝારખંડ: ગિરિડીહમાં કુવામાંથી ત્રણ બાળકો અને એક મહિલાનો મૃતદેહ મળ્યો ગિરિડીહમાં કુવામાંથી ત્રણ બાળકો સાથે મહિલાનો મૃતદેહ મળ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7552987-thumbnail-3x2-ggg.jpg?imwidth=3840)
ગિરિડીહમાં કુવામાંથી ત્રણ બાળકો સાથે મહિલાનો મૃતદેહ મળ્યો