ETV Bharat / bharat

દિલ્હીના IGI એરપોર્ટ પરથી 3 મેટ્રિક ટન કેરીની નિકાસ કરાઇ

દિલ્હી એરપોર્ટ એ કૃષિ ઉડાન અભિયાન અંતર્ગત દેશમાંથી શાકભાજી અને ફળોના નિકાસ માટેની તમામ સુવિધાઓ શરૂ કરી દીધી છે. આ અભિયાનનો ઉદ્દેશ ખેતી અને ખેડૂતોની આવક વધારવાનો છે. જેને કારણે આજે ગુરુવારે લગભગ 3 મેટ્રિક ટન કેરીને દુબઇ મોકલવામા આવી છે.

3 મેટ્રિક ટન કેરી દિલ્હીના IGI એરપોર્ટથી દુબઈ મોકલવામાં આવી રહી છે

author img

By

Published : Jun 4, 2020, 9:08 PM IST

દિલ્હીઃ એરપોર્ટ એ કૃષિ ઉડાન અભિયાન અંતર્ગત દેશમાંથી શાકભાજી અને ફળોના નિકાસ માટેની તમામ સુવિધાઓ શરૂ કરી દીધી છે. આને કારણે આજે લગભગ 3 મેટ્રિક ટન કેરીને દુબઇ મોકલવામા આવી હતી.

આ અભિયાનનો ઉદ્દેશ ખેતી અને ખેડુતોની આવક વધારવાનો છે ..
ભારત સરકારે શરૂ કરેલી કૃષિ ઉડાન અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભારતના ફળ અને શાકભાજીની વિદેશમાં નિકાસ કરીને ભારતીય કૃષિને પ્રોત્સાહન આપવાનો છે અને ભારતીય ખેડૂતોની આવક વધારવાનો છે.

ફળો અને શાકભાજી માટે બનાવ્યુ સ્ટોરેજ…

દેશનું પ્રથમ ક્રમનું એરપોર્ટ હોવાને કારણે દિલ્હી એરપોર્ટ પર ફળો અને શાકભાજીને તાજી રાખવા 1.5-2 મેટ્રિક ટનની ક્ષમતાવાળા-20 થી+25° સે તાપમાનનો સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યું છે.

ફળો અને શાકભાજીના નિકાસ માટે દિલ્હી એરપોર્ટ ઉત્તમ...

ડાયલના જણાવ્યા મુજબ દિલ્હીનું IGI એરપોર્ટ એ દેશનું એકમાત્ર એરપોર્ટ છે. જ્યાંથી વિશ્વનુ સંચાલન સમગ્ર વિશ્વમાં દોઢસોથી વધુ સ્થળોએ થાય છે. જેના કારણે તે સરકાર તરફથી પણ ફળો અને શાકભાજીનો નિકાસ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.