ETV Bharat / bharat

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ઝેરી દારુ પીવાથી 7 મજૂરોના મોત, કેટલાકની હાલત ગંભીર - ઉજ્જૈનમાં ઝેરી દારુ

મધ્યપ્રદેશના ઉજ્જૈનના છત્રી ચૌક પર આવેલા ગોપાલ મંદિર વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી 7 મજૂરોના મોત થયા છે. તેમજ અન્ય મજૂરોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જેમને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ujjain
ujjain
author img

By

Published : Oct 15, 2020, 11:57 AM IST

મધ્યપ્રદેશ: ઉજ્જૈનના ખારા કુઆ અંતર્ગત આવેલા છત્રી ચોક પર ગોપાલ મંદિર વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી 7 મજૂરોના મોત થયા છે. તો અનેક મજૂરોની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે, ઝેરીલા દારુને લઈ પોસ્ટમોર્ટમ બાદ વધુ જાણકારી આપશે.

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ઝેરી દારુ પીવાથી 7 મજૂરોના મોત

આ પણ વાંચો : પંજાબ: ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 104 લોકોના મોત, 3 જિલ્લાનું વહીવટી તંત્ર થયું દોડતું

વહેલી સવારે રસ્તા પર 5 યુવકોને લોકોએ બેભાન હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તમામ યુવકોને સારવાર અર્થે હોસ્પટિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે 2 મજુરોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ કુલ 7 મજૂરોના મોત થયા હતા.

આ પણ વાંચો : UPમાં ઝેરી દારૂ પીવાથી 3ના મોત, અનેકની હાલત ગંભીર

મોટાભાગના મજૂરો ઝેરી દારુનું સેવન કરતા હોય છે. પોલીસે હાલ તો પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ વધુ જાણકારી આપશે તેમ જણાવ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.