આ સમુહ લગ્નમાં અન્ય લગ્નની જેમ જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો તથા તમામ શાસ્ત્ર વિઘિથી લગ્ન સંપન્ન થયા હતાં તથા આ સમુહ લગ્નમાં વર-કન્યા સહિત તમામ લોકોએ ઉત્સવની જેમ ઉજવણી કરી હતી.
ત્યારે આયજકોને પણ બિરદાવવામાં આવ્યા હતાં અને આયોજકો દ્વારા દિવ્યાંગો માટે પણ સમુહ લગ્નનું આયોજન કરી શકાય તે વિચાર સાથે સમાજને નવી રાહ ચિંધી હતી.