ETV Bharat / bharat

RBIના ઇમરજન્સી ફંડમાં 15 ટકાનો ઘટાડો - ભારતીય રિઝર્વ બેન્ક

મુંબઈ: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ઇમરજન્સી ફંડમાં 30 જૂન 2019 સુધી ગયા વર્ષની સરખામણીમાં 1.96 લાખ કોરડ રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જો કે, દરેક વર્ષના આધારે 15 ટકાનો અભાવ છે. RBIની વાષિક રિપોર્ટમાં આ જાણકારી મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેન્કના રોકડ અને પૂર્નમૂલ્યાંકન ખાતામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જે 6.96 લાખ કરોડથી ઘટીને 6.64 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.

RBi
author img

By

Published : Aug 30, 2019, 3:24 AM IST

ઇમરજન્સી ફંડમાં 52,000 કરોડ રૂપિયાના અભાવના સરકારને સરપ્લસ માટે આવ્યો છે. સરકારને RBI દ્વારા 1.76 લાખ કરોડના સરપ્લસ આપવાની વાસ્તવિક લાભ 58,000 કરોડ રૂપિયાનો જ થશે.

સરકારે પ્રથમ નાણાકિય વર્ષ 2019-20 માટે 90,000 કરોડના લાભાંશનું બજેટ રાખ્યું હતું, જેમાં RBIએ 28,000 કરોડ રૂપિયાના લાભાંશનું હસ્તાંતરણ કરી દેવમાં આવ્યું હતું. RBIની આ રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે કે, ઘરેલૂ સ્ત્રોતોથી આવક ગયા વર્ષે 50,880 કરોડથી 132.07 ટકા 1,18,078 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ઇમરજન્સી ફંડમાં 52,000 કરોડ રૂપિયાના અભાવના સરકારને સરપ્લસ માટે આવ્યો છે. સરકારને RBI દ્વારા 1.76 લાખ કરોડના સરપ્લસ આપવાની વાસ્તવિક લાભ 58,000 કરોડ રૂપિયાનો જ થશે.

સરકારે પ્રથમ નાણાકિય વર્ષ 2019-20 માટે 90,000 કરોડના લાભાંશનું બજેટ રાખ્યું હતું, જેમાં RBIએ 28,000 કરોડ રૂપિયાના લાભાંશનું હસ્તાંતરણ કરી દેવમાં આવ્યું હતું. RBIની આ રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે કે, ઘરેલૂ સ્ત્રોતોથી આવક ગયા વર્ષે 50,880 કરોડથી 132.07 ટકા 1,18,078 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Intro:Body:

आरबीआई की आपात निधि में 15 फीसदी की गिरावट : सालाना रिपोर्ट

RBIના ઇમરજન્સી ફંડમાં 15 ટકાનો ઘટાડો



मुंबई, 29 अगस्त (आईएएनएस)| भारतीय रिजर्व बैंक (आरबीआई) की आपात निधि में 30 जून 2019 तक पिछले साल के इसी तारीख की तुलना में 1.96 लाख करोड़ रुपये की कमी दर्ज की गई है, जोकि साल-दर-साल आधार पर 15 फीसदी की कमी है। केंद्रीय बैंक की सालाना रिपोर्ट से यह जानकारी मिली है। रिपोर्ट में कहा गया है कि बैंक के नकदी और स्वर्ण पुर्नमूल्यांकन खाते में गिरावट दर्ज की गई, जो 6.96 लाख करोड़ रुपये से घटकर 6.64 लाख करोड़ रुपये हो गया। 

મુંબઈ: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ઇમરજન્સી ફંડમાં 30 જૂન 2019 સુધી ગયા વર્ષની આ તારીખની સરખામણીમાં 1.96 લાખ કોરડ રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જો કે, દરેક વર્ષના આધારે 15 ટકાનો અભાવ છે. કેન્દ્રીય બેન્કના વાષિક રિપોર્ટમાં આ જાણકારી મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેન્કના રોકડ અને પૂર્નમૂલ્યાંકન ખાતામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જે 6.96 લાખ કરોડથી ઘટીને 6.64 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. 



आपात निधि में कमी 52,000 करोड़ रुपये के अधिशेष के सरकार को देने से आई है। 

ઇમરજન્સી ફંડમાં  52,000 કરોડ રૂપિયાના અભાવના સરકારને સરપ્લસ આપવામાં આવ્યો છે.



हालांकि विशेषज्ञों के मुताबिक, सरकार को आईबीआई द्वारा 1.96 लाख करोड़ का अधिशेष देने से वास्तविक लाभ 58,000 करोड़ रुपये का ही होगा।

સરકારને RBI દ્વારા 1.96 લાખ કરોડના સરપ્લસ  આપવાની વાસ્તવિક લાભ 58,000 કરોડ રૂપિયાનો જ થશે. 



सरकार ने पहले ही वित्त वर्ष 2019-20 के लिए 90,000 करोड़ रुपये के लाभांश का बजट रखा है, जिसमें से आरबीआई ने 28,000 करोड़ रुपये के लाभांश का हस्तांतरण कर दिया गया है।

સરકારે પ્રથમ નાણાકિય વર્ષ 2019-20 માટે 90,000 કરોડના લાભાંશનું બજેટ રાખ્યું હતું, જેમાં RBIએ 28,000 કરોડ રૂપિયાના લાભાંશનું હસ્તાંતરણ કરી દેવમાં આવ્યું હતું. 



इस तरह से अब तक विशेषज्ञों के मुताबिक, 90,000 करोड़ रुपये और 28,000 करोड़ रुपये को जोड़कर 1.18 लाख करोड़ रुपये लाभांश का हस्तांतरण तय था। इसलिए 1.76 लाख करोड़ रुपये में से सरकार को केवल 58,000 करोड़ रुपये अतिरिक्त मिलेंगे। 



आरबीआई की रिपोर्ट में यह भी कहा गया कि घरेलू स्रोतों से आय पिछले वित्त वर्ष में 50,880 करोड़ रुपये से 132.07 फीसदी बढ़कर 1,18,078 करोड़ रुपये हो गई।

RBIની આ રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે કે, ઘરેલૂ સ્ત્રોતોથી આવક ગયા વર્ષે 50,880 કરોડથી 132.07 ટકા 1,18,078 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

--आईएएनएस


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.