ETV Bharat / bharat

આંધપ્રદેશના ચિતૂરમાં એમોનિયા ગેસ લીકેજ, અસરગ્રસ્ત 20 લોકોમાંથી 3ની હાલત ગંભીર - ચિત્તુરના જિલ્લા કલેક્ટર

આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લાના પુતલાપટ્ટ મંડળના બંદાપલ્લીની એક દૂધ ડેરીમાં ગુરૂવારે એમોનિયા ગેસ લીક થયો હતો. જેમાં આશરે 20 લોકો પ્રભાવિત થયા છે. ગેસ લિકેજ થતાં લોકો બેભાન થઈ ગયા, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર જણાઇ રહી છે.

14 hospitalised after ammonia gas leak at milk dairy unit in Andhra's Chittoor
આંધપ્રદેશના ચિતૂરમાં એમોનિયા ગેસ લીકેજ, 14 અસરગ્રસ્ત, 3 ગંભીર
author img

By

Published : Aug 21, 2020, 8:12 AM IST

Updated : Aug 21, 2020, 11:14 AM IST

આંધ્રપ્રદેશ: આંધપ્રદેશના ચિતૂર જિલ્લાના પુતલાપટ્ટ મંડળના બંદાપલ્લીની એક દૂધ ડેરીમાં ગુરૂવારે એમોનિયા ગેસ લીક થયો હતો. જેમાં આશરે 20 લોકો પ્રભાવિત થયા છે. ગેસ લિકેજ થતાં લોકો બેભાન થઈ ગયા, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

ચિતૂર જિલ્લાના કલેક્ટર ડૉ. નારાયણ ભારત ગુપ્તાએ જણાવ્યું કે, પુટલાપટ્ટની પાસે હાટસન કંપનીની દૂધ પ્રોસેસિંગ યુનિટમાં એમોનિયા ગેસ લિકેજ થયો હતો. જેમાં કામ કરતા 14 મજૂરોને ચિત્તૂરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ત્રણેયને વધુ સારવાર માટે એસવીઆઇઓએમએસ અથવા રૂઇયા હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે.

ચિતૂર જિલ્લાના પિત્તલપટ્ટ ઉદ્યોગ વિભાગના જનરલ મેનેજર અને ફાયર વિભાગના અધિકારીઓ સ્થળની મુલાકાત લેશે. અધિકારીઓ પરિસ્થિતિની સમીક્ષા કરશે. પી.રામચંદ્ર રેડ્ડીએ ચિત્તૃૂરના જિલ્લા કલેક્ટર સાથે આ ઘટનાને લઇને વાત કરી હતી. આ સાથે આ મામલે તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે. તેમણે અસરગ્રસ્ત લોકોની સારવાર માટે સુચના આપી છે.

Last Updated : Aug 21, 2020, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.