ETV Bharat / bharat

ઈઝરાયલ-લેબનાન સંઘર્ષમાં ફસાયા હતાં 12 હજાર ભારતીયો, જાણો કઈ રીતે 2300 લોકો સુરક્ષિત નીકળ્યા - LONCH BOOK

ન્યૂઝ ડેસ્ક: ઈઝરાયલ-લેબનાન સંઘર્ષ દરમિયાન 12,000 ભારતીયો પણ ફસાયા હતા. ફસાયેલા ભારતીયોને કેવી રીતે લાવવામાં આવ્યા, તેના સંઘર્ષની વાત પૂર્વ કેબિનેટ સચિવ BK ચતુર્વેદીએ પોતાના પુસ્તક 'ચેલેન્જેજ ઑફ ગવર્નેસઃ એન ઈનસાઈડર્સ વ્યૂ'માં લખ્યું છે.

HD
author img

By

Published : Jun 16, 2019, 10:44 PM IST

ભારતે વર્ષ 2006માં પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન નેપાળ અને શ્રીલંકાના કેટલાક નાગરિકો સહિત આશરે 2300 લોકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવ્યા હતા. હકીકતમાં આ લોકો ઈઝરાયલ-લેબનાન સંઘર્ષમાં ફંસાઈ ગયા હતા. એક નવા પુસ્તકમાં આ દાવો કરવામાં આવ્યો છે. પૂર્વ કેબિનેટ સચિવ બીકે ચતુર્વેદીએ પોતાની પુસ્તક 'ચેલેન્જેજ ઑફ ગર્વર્નેસઃ એન ઈનસાઈડ વ્યૂ'માં શાસન, ગઠબંધન રાજનીતિ અને આપાત સ્થિતિમાં નિવારવાના મુદ્દા અને 13 વર્ષ પહેલા યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં ભારતીય નાગરિકોને સુરક્ષિત પાછા લાવવાના મુદ્દાઓનો અનુભવ રજૂ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે લેબનાન-ઈઝરાયલના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સહયોગ આપવો એ એક બચાવ અભિયાન હતુ. તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો કે તે સમયે લેબનાનમાં 12,000 ભારતીય હાજર હતા. ચતુર્વેદી તે વખતે આ ઘટનાક્રમોની નવી દિલ્હીથી દેખરેખ રાખતા હતા. તેમણે પુસ્તકમાં કહ્યું કે ત્યાં રોડ પર ખૂબ જ ખતરો હતો. તેથી સરાકરે આ લોકોને સાઈપ્રસમાં એક બંધરગાહ સુધી લાવવા માટે સમુદ્રનો માર્ગ પસંદ કર્યો હતો, જ્યાંથી તેમને એયર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લવાયા હતા.

નોંધનીય છે કે ઈઝરાયલમાં તે સમયે લેબનાનની ટુકડીઓ પર બોમ્બ-ધડાકા શરૂ કરી દીધા હતા. વધતી મુશ્કેલીઓ વચ્ચે લેબનાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે પોતાના સ્ટાફના પરિવારને ત્યાંથી કાઢ્યા હતા. ત્યાં સુધી વાતાવરણ તંગ થઈ ગયુ હતુ. આમાં સીરિયાએ ભારતને સહયોગ આપ્યો અને લોકોને ત્યાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. પરિવાર ત્યાં રોડ થકી સીરિયાની રાજધાની દમિશ્ક પહોંચ્યો હતો. આ સમયે 12,000 ભારતીયો ત્યાં વસતા હતા તે ખૂબ મોટી મુશ્કેલી હતી અને તેમાં કેટલાયનો જીવ જોખમમાં હતો. ત્યાં કેટલાય દક્ષિણ એશિયાઈ દેશો, અમેરિકા અને યૂરોપના લોકો રહેતા હતા. તે કોઈ પણ ભોગે ત્યાંથી નીકળવા માંગતા હતા.

ચતુર્વેદીએ રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત કરેલી આ પુસ્તકમાં કહ્યું છે કે, 18 જૂલાઈ 2006એ વિદેશ સચિવ અને ચીફ ઑફ નેવલ સ્ટાફ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા દરમિયાન તે લોકોને જાણકારી આપવામાં આવી હતી. તેમને જણાવાયુ હતુ કે ભૂમધ્ય સાગરમાં કેટલાય ભારતીય જહાજ હાજર છે અને તે પરત ફરી રહ્યાં છે, ઉપરાંત તેનો ઉપયોગ લેબનાનથી ભારતીય નાગરિકોને કાઢવામાં થઈ શકે છે. આ દરમિયાન કેટલીય સમસ્યાઓ સામે આવી શકે તેમ હતુ. તે માટે ભારતે તૈયાર રહેવાનું હતુ. સમુદ્રમાં જહાજોના ઉતરતા જ મહત્વના નિર્ણય લેવાના હતા. અવર-જવર એક તરફ હતી, જહાજોના આવવા-જવા પર મિશ્રના બંદરગાહ દેખરેખ રાખીતા હતા. નહેરની પહોળાઈ પણ ઓછી હતી. જેમાં કોઈ પણ જહાજ પોતાનો રસ્તો બદલી શકે તેમ નહોતુ.

તેમણે ઉલ્લેખ કર્યો છે કે, 'અમારા જહાજ માનવીય સહાયતા અભિયાનમાં શામેલ થવા જઈ રહ્યાં છે અને અમે એ વાતને લઈ ચિંતિત હતા કે ઈઝરાયલ અને લેબનાન વચ્ચે બંને તરફથી થનારી અથડામણમાં લોકો ફસાઈ શકે તેમ હતુ' તે માટે સાઈપ્રસના અધિકારીઓ સાથે સમન્વયની જરૂરત હતી. સાઈપ્રસમાં અમારા ઉચ્ચાયુક્ત અને લેબનાનમાં અમારા રાજદૂત સ્થાનીય અધિકારીઓ તથા ઈજરાયલ સરકાર વચ્ચે સંપર્ક રાખવાની જરૂરીયાત હતી.

તેમણે પુસ્તકમાં લખ્યુ છે કે, 'આ માટે અમારે તાલમેલ રાખવાની જરૂરિયાત હતી. જેથી હિજબુલ્લા અને ઈજરાયલને ત્યાંથી નાગરિકોને બહાર લાવવાની પ્રક્રિયા દરમિયાન અસ્થાયી રૂપે રોકી શકાય' આ અંગે તત્કાલિન વડાપ્રધાનને પણ જાણકારી આપવામાં આવી હતી.

તેમણે પુસ્તકમાં કહ્યું કે, 'અમારી તૈયારીઓ રંગ લાવી અને લોકોને ત્યાંથી બહાર લાવવાની પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થઈ. તેની પ્રવાસી ભારતીયો અને પાડોશી દેશ નેપાળ અને શ્રીલંકાએ પણ પ્રશંસા કરી હતી, આ દેશોના નાગરિકો પણ એયર ઈન્ડિયા મારફતે પરત આવ્યા હતા. આશરે 2300 લોકોને પાછા લાવવામાં આવ્યા હતાા. આ એ વાતનો સંકેત છે કે આપાત સ્થિતિમાં આપણી વ્યવસ્થા કેટલી પ્રભાવી છે.'

Intro:Body:

इजराइल-लेबनान संघर्ष में फंसे थे 12 हजार भारतीय, जानें कैसे सुरक्षित बचे 2300 लोग

इजराइल-लेबनान संघर्ष के दौरान 12,000 भारतीय भी फंस गए थे. इन फंसे हुए भारतीय को कैसे भारत लाया गया, इस संघर्ष की कहानी पूर्व कैबिनेट सचिव बीके चतुर्वेदी नें अपनी किताब 'चैलेंजेज ऑफ गवर्नेंस: ऐन इनसाइडर्स व्यू' में लिखी है.

नई दिल्ली: भारत ने वर्ष 2006 में पश्चिम एशिया में युद्ध जैसी स्थिति के दौरान नेपाल और श्रीलंका के कुछ नागरिकों सहित करीब 2,300 लोगों को सुरक्षित स्वदेश वापस लाया था. दरअसल, ये लोग इजराइल-लेबनान संघर्ष में फंस गए थे. एक नई पुस्तक में यह दावा किया गया है.

पूर्व कैबिनेट सचिव बीके चतुर्वेदी ने अपनी पुस्तक 'चैलेंजेज ऑफ गवर्नेंस: ऐन इनसाइडर्स व्यू' में शासन, गठबंधन राजनीति और आपात स्थिति से निपटने के मुद्दों तथा 13 साल पहले युद्ध प्रभावित स्थानों से भारतीय नागरिकों को सुरक्षित वापस लाए जाने जैसे मुद्दों पर अपने अनुभव को साझा किया है.

उन्होंने बताया कि लेबनान-इजराइल के युद्धग्रस्त क्षेत्रों में फंसे लोगों को सहयोग मुहैया करने का यह एक बचाव अभियान था. उन्होंने इस बात का जिक्र किया कि उस वक्त लेबनान में 12,000 भारतीय मौजूद थे.

चतुर्वेदी उस वक्त इन घटनाक्रमों की नयी दिल्ली से निगरानी कर रहे थे. उन्होंने पुस्तक में कहा है कि वहां सड़क मार्ग पर काफी खतरा था, इसलिए सरकार ने इन लोगों को साइप्रस में एक बंदरगाह तक लाने के लिए समुद्री मार्ग को चुना, जहां से उन्हें एयर इंडिया के विमान से दिल्ली लाया गया.

गौरतलब है कि इजराइल ने उस वक्त लेबनान के मोर्चों पर बमबारी शुरू कर दी थी. बढ़ती परेशानियों के साथ लेबनान में स्थित भारतीय दूतावास ने अपने स्टाफ के परिवारों को वहां से निकाल. इस बीच वहां पर माहौल काफी बिगड़ चुका था.

इसमें सीरिया ने भारत का सहयोग किया और लोगों को वहां से निकालने में सहायता की. परिवार वहां सड़क मार्ग के रास्ते सीरिया की राजधानी दमिश्क पहुंचे. सबसे परेशानी का बात ये थी कि उस दौरान वहां 12,000 भारतीय लोग रह रहे थे और इसमें से कई को जान का खतरा भी था. वहां कई दक्षिण एशियाई देशों, अमेरिका और यूरोप के लोग रह रहे थे. वे भी किसी तरह वहां से निकलना चाहते थे.

चतुर्वेदी ने रूपा प्रकाशन द्वारा प्रकाशित इस पुस्तक में कहा है कि 18 जुलाई 2006 को विदेश सचिव और चीफ ऑफ नेवल स्टाफ के साथ हालात पर चर्चा के दौरान उन लोगों को यह जानकारी दी गई थी कि भूमध्य सागर में कई भारतीय जहाज तैनात हैं और वे लौट रहे हैं तथा उनका इस्तेमाल लेबनान से भारतीय नागरिकों को निकालने में किया जा सकता है.

इस दौरान कई समस्याएं भी सामने आ सकती थीं, जिसके लिए भारत को तैयार रहना था. समुद्र में जहाजों के उतरते ही जरूरी निर्णय लेने थे. आवाजाही एकतरफा थी, साथ ही जहाजों को आने जाने पर मिश्र के बंदरगाह निगरानी रख रहे थे. नहर की चौड़ाई भी कम थी, जिसमें कोई भी जहाज अपना रास्ता पलट नहीं सकता था.

उन्होंने उल्लेख किया है, 'हमारे जहाज मानवीय सहायता अभियान में शामिल होने जा रहे थे और हम इस बात को लेकर चिंतित थे कि वे इजराइल और लेबनान के बीच, दोनों ओर से होने वाली झड़प में फंस सकते हैं. इसके लिए साइप्रस के अधिकारियों के साथ समन्वय की जरूरत थी. साइप्रस में हमारे उच्चायुक्त और लेबनान में हमारे राजदूत की स्थानीय अधिकारियों तथा इजराइल सरकार के साथ करीबी संपर्क रखने की जरूरत थी.'

उन्होंने पुस्तक में लिखा है, '...इसलिए हमें तालमेल बनाने की जरूरत थी ताकि हिजबुल्ला और इजराइल को वहां से नागरिकों को निकालने की प्रक्रिया के दौरान (बमबारी से) अस्थायी रूप से रोका जा सके.'

चतुर्वेदी ने बताया कि इस बारे में तत्कालीन प्रधानमंत्री को भी जानकारी दी गई थी.

उन्होंने पुस्तक में कहा है, 'हमारी तैयारियां रंग लाई और लोगों को वहां से निकालने की प्रक्रिया सुगमता से पूरी हुई. इसकी प्रवासी भारतीयों और पड़ोसी देश- नेपाल एवं श्रीलंका ने भी सराहना की, जिनके नागरिक भी एयर इंडिया की उड़ानों से वापस लाए गए थे. करीब 2300 लोगों को वापस लाया गया था. यह इस बात का संकेत देता है कि आपात स्थिति में हमारी प्रणाली कितनी प्रभावी है.'

ઈજરાયલ-લેબનાન સંઘર્ષમાં ફસાયેલા 12 હજાર ભારતીય, જાણો કઈ રીતે 2300 લોકો સુરક્ષિત નીકળ્યા

નવી દિલ્હીઃ ઈજરાયલ-લેબનાન સંઘર્ષ દરમિયાન 12,000 ભારતીયો પણ ફસાયા હતા. ફસાયેલા ભારતીયોને કેવી રીતે લાવવામાં આવ્યા, તેના સંઘર્ષની વાત પૂર્વ કેબિનેટ સચિવ BK ચતુર્વેદીએ પોતાના પુસ્તક 'ચેલેન્જેજ ઑફ ગવર્નેસઃ એન ઈનસાઈડર્સ વ્યૂ'માં લખ્યું છે.

ભારતે વર્ષ 2006માં પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન નેપાળ અને શ્રીલંકાના કેટલાક નાગરિકો સહિત આશરે 2300 લોકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવ્યા હતા. હકીકતમાં આ લોકો ઈજરાયલ-લેબનાન સંઘર્ષમાં ફંસાઈ ગયા હતા. એક નવા પુસ્તકમાં આ દાવો કરવામાં આવ્યો છે.

પૂર્વ કેબિનેટ સચિવ બીકે ચતુર્વેદીએ પોતાની પુસ્તક 'ચેલેન્જેજ ઑફ ગર્વર્નેસઃ એન ઈનસાઈડ વ્યૂ'માં શાસન, ગઠબંધન રાજનીતિ અને આપાત સ્થિતિમાં નિવારવાના મુદ્દા અને 13 વર્ષ પહેલા યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં ભારતીય નાગરિકોને સુરક્ષિત પાછા લાવવાના મુદ્દાઓનો અનુભવ રજૂ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે લેબનાન-ઈજરાયલના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સહયોગ આપવો એ એક બચાવ અભિયાન હતુ. તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો કે તે સમયે લેબનાનમાં 12,000 ભારતીય હાજર હતા.

ચતુર્વેદી તે વખતે આ ઘટનાક્રમોની નવી દિલ્હીથી દેખરેખ રાખતા હતા. તેમણે પુસ્તકમાં કહ્યું કે ત્યાં રોડ પર ખૂબ જ ખતરો હતો. તેથી સરાકરે આ લોકોને સાઈપ્રસમાં એક બંધરગાહ સુધી લાવવા માટે સમુદ્રનો માર્ગ પસંદ કર્યો હતો, જ્યાંથી તેમને એયર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લવાયા હતા.

નોંધનીય છે કે ઈજરાયલમાં તે સમયે લેબનાનની ટુકડીઓ પર બોમ્બ-ધડાકા શરૂ કરી દીધા હતા. વધતી મુશ્કેલીઓ વચ્ચે લેબનાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે પોતાના સ્ટાફના પરિવારને ત્યાંથી કાઢ્યા હતા. ત્યાં સુધી વાતાવરણ તંગ થઈ ગયુ હતુ.

આમાં સીરિયાએ ભારતને સહયોગ આપ્યો અને લોકોને ત્યાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. પરિવાર ત્યાં રોડ થકી સીરિયાની રાજધાની દમિશ્ક પહોંચ્યો હતો. આ સમયે 12,000 ભારતીયો ત્યાં વસતા હતા તે ખૂબ મોટી મુશ્કેલી હતી અને તેમાં કેટલાયનો જીવ જોખમમાં હતો. ત્યાં કેટલાય દક્ષિણ એશિયાઈ દેશો, અમેરિકા અને યૂરોપના લોકો રહેતા હતા. તે કોઈ પણ ભોગે ત્યાંથી નીકળવા માંગતા હતા.

ચતુર્વેદીએ રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત કરેલી આ પુસ્તકમાં કહ્યું છે કે, 18 જૂલાઈ 2006એ વિદેશ સચિવ અને ચીફ ઑફ નેવલ સ્ટાફ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા દરમિયાન તે લોકોને જાણકારી આપવામાં આવી હતી. તેમને જણાવાયુ હતુ કે ભૂમધ્ય સાગરમાં કેટલાય ભારતીય જહાજ હાજર છે અને તે પરત ફરી રહ્યાં છે, ઉપરાંત તેનો ઉપયોગ લેબનાનથી ભારતીય નાગરિકોને કાઢવામાં થઈ શકે છે.

આ દરમિયાન કેટલીય સમસ્યાઓ સામે આવી શકે તેમ હતુ. તે માટે ભારતે તૈયાર રહેવાનું હતુ. સમુદ્રમાં જહાજોના ઉતરતા જ મહત્વના નિર્ણય લેવાના હતા. અવર-જવર એક તરફ હતી, જહાજોના આવવા-જવા પર મિશ્રના બંદરગાહ દેખરેખ રાખીતા હતા. નહેરની પહોળાઈ પણ ઓછી હતી. જેમાં કોઈ પણ જહાજ પોતાનો રસ્તો બદલી શકે તેમ નહોતુ.

તેમણે ઉલ્લેખ કર્યો છે કે, 'અમારા જહાજ માનવીય સહાયતા અભિયાનમાં શામેલ થવા જઈ રહ્યાં છે અને અમે એ વાતને લઈ ચિંતિત હતા કે ઈજરાયલ અને લેબનાન વચ્ચે બંને તરફથી થનારી અથડામણમાં લોકો ફસાઈ શકે તેમ હતુ' તે માટે સાઈપ્રસના અધિકારીઓ સાથે સમન્વયની જરૂરત હતી. સાઈપ્રસમાં અમારા ઉચ્ચાયુક્ત અને લેબનાનમાં અમારા રાજદૂત સ્થાનીય અધિકારીઓ તથા ઈજરાયલ સરકાર વચ્ચે સંપર્ક રાખવાની જરૂરીયાત હતી.

તેમણે પુસ્તકમાં લખ્યુ છે કે, 'આ માટે અમારે તાલમેલ રાખવાની જરૂરિયાત હતી. જેથી હિજબુલ્લા અને ઈજરાયલને ત્યાંથી નાગરિકોને બહાર લાવવાની પ્રક્રિયા દરમિયાન અસ્થાયી રૂપે રોકી શકાય'

ચતુર્વેદીએ જણાવ્યું છે કે આ અંગે તત્કાલિન વડાપ્રધાનને પણ જાણકારી આપવામાં આવી હતી.

તેમણે પુસ્તકમાં કહ્યું કે, 'અમારી તૈયારીઓ રંગ લાવી અને લોકોને ત્યાંથી બહાર લાવવાની પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થઈ. તેની પ્રવાસી ભારતીયો અને પાડોશી દેશ નેપાળ અને શ્રીલંકાએ પણ પ્રશંસા કરી હતી, આ દેશોના નાગરિકો પણ એયર ઈન્ડિયા મારફતે પરત આવ્યા હતા. આશરે 2300 લોકોને પાછા લાવવામાં આવ્યા હતાા. આ એ વાતનો સંકેત છે કે આપાત સ્થિતિમાં આપણી વ્યવસ્થા કેટલી પ્રભાવી છે.'

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.