ETV Bharat / bharat

બિહારમાં વીજળી પડવાથી 10 લોકોના મોત, સરકારે કરી 4-4 લાખની સહાયની જાહેરાત - નીતીશ કુમાર

બિહારમાં વીજળી પડવાની ઘટના વારંવાર બની રહી છે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વીજળી પડવાથી 10 લોકના મોત થયા છે. જેના પર મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દુઃખ વ્યક્ત કર્યું હતું.

બિહારમાં વિજળી પડવાથી 10 લોકોના મોત, સરકારની મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય

author img

By

Published : Jul 19, 2020, 9:27 PM IST

પટના: બિહારમાં વીજળી પડવાથી 10 લોકોના મોત થયા છે. ઘટના અંગે મુખ્યપ્રધાન નીતીશ કુમારે શોક વ્યક્ત કર્યો છે. મુખ્ય પ્રધાને જણાવ્યું કે, આ દુઃખના સમયમાં હુ તેમના પરિવાર સાથે છું. મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારને 4-4 લાખની આર્થિક સહાય આપવાનો આદેશ કર્યો છે.

મુખ્યપ્રધાને લોકોને અપિલ કરી છે કે, દરેક લોકો ખરાબ હવામાનના કારણે સાવધાની રાખે, ખરાબ મોસમના કારણે વીજળી પડવાની ઘટનાથી બચવા માટે સરકારની સુચનાનું પાલન કરે, લોકોને અપિલ કરી કે ઘરમાં રહો સુરક્ષીત રહો.

મહત્વનું છે કે બિહારમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં કુલ 10 લોકના મોત થયા છે. જ્યારે તેમાં સૌથી વધારે મોત પૂર્ણિયામાં થયા છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પૂર્ણિયામાં 3, બેગૂસરાયમાં 2, પટના, પૂર્વી ચંપારણ, મધેપુર અને દરભંગામાં 1-1 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.