ETV Bharat / bharat

કર્તવ્યનિષ્ઠઃ ઑપરેશનમાં સમયસર પહોંચવા તબીબ 3 કિમી દોડ્યા

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં (Bengaluru Traffic Jammed) તાજેતરમાં ટ્રાફિક જામની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે એક ડૉક્ટરને ઓપરેશન થિયેટરમાં પહોંચવા માટે 3 કિલોમીટર (Bengaluru doctor leave car and run) દોડવું પડ્યું. દિવસે દિવસે કર્ણાટકમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાઓને કારણે અનેક લોકો ઘણી વખત મોડા થઈ જાય છે. જેની અસર કેટલાક ઈમરજન્સી કામ પર થઈ રહી છે.

કર્તવ્યનિષ્ઠઃ ઑપરેશનમાં સમયસર પહોંચવા તબીબ 3 કિમી દોડ્યા
કર્તવ્યનિષ્ઠઃ ઑપરેશનમાં સમયસર પહોંચવા તબીબ 3 કિમી દોડ્યા
author img

By

Published : Sep 12, 2022, 6:24 PM IST

Updated : Sep 12, 2022, 7:50 PM IST

બેંગલુરુ: બેંગલુરુમાં ટ્રાફિકને કારણે સર્જરીમાં વિલંબથી બચવા માટે, એક ડૉક્ટરે પોતાની (Bengaluru doctor leave car and run) કાર છોડીને બેંગલુરુની હોસ્પિટલ સુધી પહોંચવા માટે 3 કિમી સુધી દોડવું પડ્યું હતું. આ ઘટના તારીખ 30 ઓગસ્ટની છે. ડો. ગોવિંદ નંદકુમાર (Dr.Govind Nanadkumar Bengaluru) નામના તબીબે ટ્રાફિક વચ્ચેથી હોસ્પિટલ પહોંચવા માટે દોટ મૂકી હતી. તેઓ ગેસ્ટ્રોએન્ટેરોલોજી સર્જન છે. તે સરજાપુરની મણિપાલ હોસ્પિટલમાં ઈમરજન્સી લેપ્રોસ્કોપિક પિત્તાશયની સર્જરી કરાવવા જઈ રહ્યા હતા.

સફળતાપૂર્વક સર્જરી પૂરીઃ જ્યારે તે તેની યાત્રાના છેલ્લા તબક્કામાં હતા, ત્યારે તેને સમજાયું કે તે ખૂબ મોડું થઈ રહ્યું છે. તેઓ ભયંકર ટ્રાફિકમાં સફાઈ ગયા હતા. અંતિમ પડાવમાં 10 મિનિટ લાગવાની હતી. ઑપરેશન થિએટરમાં સમયસર ન પહોંચી શકવાને કારણે તેઓ ચિંતામાં હતા. ગુગલ મેપ્સ પર ચેક કરીને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે, હોસ્પિટલ સુધી પહોંચતા હજું બીજી 45 મિનિટનો સમય લાગી શકે છે. તે પછી તે કારમાંથી નીચે ઉતર્યા અને બાકીની મુસાફરી સરજાપુર-મરાઠાહલ્લી સેક્શન પર દોડીને કવર કરવાનું નક્કી કર્યું. તે દિવસે, તેણે ડ્રાઈવરને સવારે 10 વાગ્યે નિર્ધારિત સર્જરી માટે સમયસર હોસ્પિટલ પહોંચવાની સૂચના આપી હતી. પરંતુ આવું ન થયું. જોકે, તે સમયસર દોડી ગયો અને સફળતાપૂર્વક સર્જરી પૂરી કરી.

Last Updated : Sep 12, 2022, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.