ETV Bharat / bharat

Women IPL: BCCI આવતા વર્ષે શરૂ કરશે વુમન્સ IPL

મહિલા ખેલાડીઓ માટે ફ્રેન્ચાઇઝી (Women IPL) આધારિત T20 લીગની વધતી માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આવતા વર્ષે છ ટીમો સાથે મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ કરવાનો નિર્ણય (BCCI to launch women IPL next year) લીધો છે. શુક્રવારે મુંબઈમાં IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Women IPL: BCCI આવતા વર્ષે શરૂ કરશે વુમન્સ IPL
Women IPL: BCCI આવતા વર્ષે શરૂ કરશે વુમન્સ IPL
author img

By

Published : Mar 26, 2022, 7:16 PM IST

મુંબઈ: BCCI (Women IPL)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે (Indian Premier League) જણાવ્યું હતું કે, બોર્ડ 2023 થી મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ કરવાની યોજના બનાવી (BCCI to launch women IPL next year) રહ્યું છે. જ્યારે એક વર્ષના ગાળા બાદ પરત ફરતી વખતે આ સિઝનમાં ચાર પ્રદર્શન મેચો યોજાશે.

આ પણ વાંચો: E Scooter Fire Accident : નવા ઈ-સ્કૂટરમાં ચાર્જિંગ વખતે થયો વિસ્ફોટ, પિતા-પુત્રીનું કરૂણ મોત

મહિલા IPL શરૂ ન કરવા બદલ ટીકા: BCCIની ભૂતકાળમાં મહિલા IPL શરૂ ન કરવા બદલ ટીકા થઈ હતી. આગામી સિઝનમાં લીગ શરૂ કરવા માટે તેને વાર્ષિક સામાન્ય સભા (AGM)ની મંજૂરીની જરૂર પડશે. બોર્ડ પ્રારંભિક તબક્કામાં પાંચ કે છ ટીમોનું આયોજન કરી રહ્યું છે. પુરૂષોની IPLની 10 વર્તમાન ફ્રેન્ચાઈઝીઓને મહિલા IPL ટીમો ખરીદવાની પ્રથમ તક આપવામાં આવશે.

વુમન્સ IPL 2023માં શરૂ થશે: એવું જાણવા મળ્યું છે કે, ઓછામાં ઓછી ચાર પુરૂષ IPL ફ્રેન્ચાઇઝીઓ BCCI પાસેથી જાણવામાં રસ ધરાવે છે, કે જો તેઓ મહિલા IPLમાં રોકાણ કરવાનું પસંદ કરે તો તેમને કેટલો ફાયદો થશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે અહીં IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, આ (સંપૂર્ણ મહિલા IPL) માટે AGMની મંજૂરીની જરૂર પડશે. અમે તેને આવતા વર્ષે લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. ફેબ્રુઆરીમાં પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં ગાંગુલીએ કહ્યું હતું કે, વુમન્સ IPL 2023માં શરૂ થશે.

ત્રણ ટીમોની ચાર મેચો યોજાશે: IPLના ચેરમેન બ્રિજેશ પટેલે પણ સ્પષ્ટતા કરી હતી કે, આ સિઝનમાં ત્રણ મહિલા ટીમોના મેન્સ IPL પ્લેઓફની સાથે ચાર મેચો યોજાશે. પટેલે બેઠક બાદ જણાવ્યું હતું કે, પ્લેઓફ સમય દરમિયાન ત્રણ ટીમોની ચાર મેચો યોજાશે.

IPL ટ્રેલબ્લેઝર્સે ટાઈટલ જીત્યું: ગયા વર્ષે રોગચાળાને કારણે, સંયુક્ત આરબ અમીરાતમાં આઈપીએલના બીજા તબક્કાનું આયોજન થવાને કારણે પ્રદર્શન મેચો યોજાઈ ન હતી. જો કે, વર્ષ 2020 માં તેઓ સંયુક્ત આરબ અમીરાતમાં આયોજન કરવામાં આવ્યા હતા. જ્યાં IPL ટ્રેલબ્લેઝર્સે ટાઈટલ જીત્યું હતું.

આ પણ વાંચો: 'ભોપાલી' વાળા નિવેદનથી કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની મુશ્કેલી વધી, ફરિયાદ નોંધાઈ

પુણેમાં મહિલા પ્રદર્શન મેચ: પટેલે કહ્યું કે, મહિલા IPLમાં પાંચ કે છ ટીમો છે, પરંતુ તેમને એજીએમની મંજૂરીની જરૂર પડશે. પુણેમાં મહિલા પ્રદર્શન મેચો યોજાય તેવી શક્યતા છે. ગવર્નિંગ કાઉન્સિલે 2023-2027 ચક્ર માટે IPL મીડિયા અધિકારોના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યએ જણાવ્યું કે, ટૂંક સમયમાં આ માટેનું ટેન્ડર બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.