ETV Bharat / bharat

Babur Cruise Missile Test 2021: પાકિસ્તાને કર્યું સફળ પરિક્ષણ, બમણા અંતર સુધી કરશે હુમલો - બાબર ક્રુઝ મિસાઈલ ટેસ્ટ મામલે પાકિસ્તાની આર્મી

પાકિસ્તાન પણ હવે મિસાઈલનું પરિક્ષણ વધારી રહી છે. ત્યારે હાલમાં જ પાકિસ્તાને સ્વદેશમાં બનેલી સપાટીથી સપાટી બાબર ક્રૂઝ મિસાઈલના (Babur Cruise Missile Test 2021) વિસ્તૃત રેન્જના પ્રકારનું સફળતાપૂર્વક પરિક્ષણ (Pakistan Test fires Babur Cruise Missile) કર્યું છે.

Babur Cruise Missile Test 2021: પાકિસ્તાને કર્યું સફળ પરિક્ષણ, બમણા અંતર સુધી કરશે હુમલો

author img

By

Published : Dec 22, 2021, 3:50 PM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાને મંગળવારે તેની સ્વદેશી સપાટીથી સપાટી પર હુમલો કરનારી બાબર ક્રુઝ મિસાઈલના વિસ્તૃત રેન્જના પ્રકારનું સફળતાપૂર્વક (Pakistan Test fires Babur Cruise Missile) પરિક્ષણ કર્યું હતું. આ મિસાઈલ 900 કિલોમીટરની રેન્જ સુધીના લક્ષ્યોને હિટ કરી શકે છે, જે સમાન મોડલની અગાઉની મિસાઈલની રેન્જ કરતા બમણી છે.

આ પણ વાંચોઃ Agni Prime Missile - અબ્દુલ કલામ ટાપુ પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરિક્ષણ

પાકિસ્તાના વિસ્તૃત રેન્જ વેરિયન્ટનું પરિક્ષણ કર્યું

પાકિસ્તાની સેનાએ મંગળવારે એક નિવેદનમાં (Pakistan Army on Babur Cruise Missile Test) જણાવ્યું હતું કે, પાકિસ્તાને આજે સ્વદેશી રીતે બનેલી બાબર ક્રૂઝ મિસાઈલ 1B (Pakistan Test fires Babur Cruise Missile)ના વિસ્તૃત રેન્જ વેરિઅન્ટનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું છે. પાકિસ્તાને ફેબ્રુઆરીમાં બાબર ક્રૂઝ મિસાઈલના (Babur Cruise Missile Test 2021) અગાઉના સંસ્કરણનું સફળ તાલીમ પરિક્ષણ કર્યું હતું. તેની ક્ષમતા 450 કિલોમીટર સુધીના ટાર્ગેટને હિટ કરવા સુધી મર્યાદિત હતી.

આ પણ વાંચોઃ DRDO: ભારતની વધુ એક સિદ્ધિ, બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું સફળ પરીક્ષણ

પાકિસ્તાનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ પરિક્ષણને જોયું

પાકિસ્તાની આર્મીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, બાબર મિસાઈલ (Babur Cruise Missile Test 2021) જમીન પર સમુદ્રમાં સૌથી વધુ ચોકસાઈ સાથે લક્ષ્યને મારવામાં સક્ષમ છે. સેનાના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ બાબર ક્રુઝ મિસાઇલ 1Bનું પરિક્ષણ જોયું હતું, જેમાં વ્યૂહાત્મક આયોજન વિભાગના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ ઝાકી માંજ પણ સામેલ હતા.

સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડિિવઝનના ડિરેક્ટર જનરલે વૈજ્ઞાનિકોને આપ્યા અભિનંદન

સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડિવિઝનના ડિરેક્ટર જનરલે કુઝ મિસાઇલ ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ પોતાનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ પરિક્ષણ પાકિસ્તાનના વ્યૂહાત્મક પ્રતિકારને વધુ મજબૂત કરશે.

પાકિસ્તાને ઓગસ્ટમાં પણ કર્યું હતું પરિક્ષણ

રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વી, વડાપ્રધાન ઈમરાન ખાન, જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ અને ત્રણેય સેનાના વડાઓએ મિસાઈલના સફળ પરિક્ષણ પર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં પાકિસ્તાને પોતાની સ્વદેશી રોકેટ સિસ્ટમ ફતાહ-1નું સફળ પરિક્ષણ કર્યું હતું, જે પરંપરાગત વોરહેડ્સ લઈ જવા સક્ષમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.