ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો તમારુ રાશિફળ - Horoscope of Capricorn Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology
astrology
author img

By

Published : Feb 9, 2021, 6:58 AM IST

  • મેષ

આજે આપને તાજગી અને સ્‍ફૂર્તિ જાળવવા માટે કામના પ્રમાણમાં આરામ અને પૌષ્ટિક ભોજન પર ધ્યાન આપવું. જો સ્વભાવમાં ક્રોધનું પ્રમાણ હોય તો તેના પર અંકુશ રાખવો અને સહકાર તેમજ આદરની ભાવના રાખવી જેથી તમારા કારણે કોઈને મનદુઃખ ના થાય. ઓફિસમાં અધિકારીઓ અને ઘરમાં કુટુંબીજનો સાથે વધુ પડતા દલીલબાજીમાં પડવાના બદલે તમે મૌન રહેશો તો વધુ ફાયદામાં રહો. કોઇ ધાર્મિક કાર્યમાં કે ધાર્મિક સ્‍થળે જવાનું થાય.

  • વૃષભ

વધુ પડતો કામનો બોજ અને ખાનપાનમાં બેદરકારીથી આપનું આરોગ્‍ય બગડી શકે છે માટે કામ અને આરામ બંનેને સંતુલિત રાખવા. સમયસર ભોજન લેવું અને પુરતી ઊંઘ લેવી જેથી કામમાં એકાગ્રતા વધારી શકો. પ્રવાસમાં વિધ્‍નોની શક્યતા હોવાથી જે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. નિર્ધારિત સમયે કાર્યપૂર્ણ કરવા માટે પરિશ્રમ વધારવો પડશે. યોગ, ધ્‍યાન અને આધ્‍યાતિમક વાંચન રાહત આપશે.

  • મિથુન

સ્ફૂર્તિ અને ઉત્સાહથી આપના આજના દિવસનો પ્રારંભ થશે. મિત્રો તેમ જ પરિવારજનો સાથે બહાર ફરવાનું તથા પાર્ટીનું આયોજન થાય. મનોરંજન માણી શકશો. આજે આપને સારા વસ્ત્રો, સારું ભોજન અને વાહન સુખ મળી શકશે. લગ્નજીવનમાં સંબંધો વધુ ગાઢ બનશે. આપ વિજાતીય પાત્રો તરફ વધુ આકર્ષાશો.

  • કર્ક

આજે આપને સફળતા અને આનંદની પ્રાપ્તિ થશે. ઘરનું વાતાવરણ સુખશાંતિવાળું હશે. નોકરીમાં ફાયદો થઇ શકે. આપના વિરોધીઓના હાથ હેઠા પડશે.આપના કામની કદર થશે. સ્ત્રી મિત્રો સાથે આનંદની પળો માણી શકશો. આપને સાથે કામ કરતા તેમ જ આપના હાથ નીચે કામ કરતા લોકોની સહાય મળી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

  • સિંહ

વર્તમાન દિવસમાં આપ તન- મનથી સ્‍વસ્‍થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્‍મકતાને નવો ઓપ આપી શકશો. સાહિત્‍ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય કહી શકાય. આપના હાથે કોઇ પુણ્‍યકાર્ય થાય. આધ્‍યાત્‍િમક વલણ વધે.

  • કન્યા

આજના દિવસમાં કોઇપણ કાર્યમાં વધુ સાવચેતી રાખવાની અને દરેક પાસાનો વિચાર કર્યા પછી જ આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહે અને સાથે સાથે મનમાં ચિંતા અનુભવાય તેથી શક્ય હોય તો કામમાંથી વિરામ લઈને પરિવારના સભ્યો સાથે તેમજ પ્રિયપાત્ર સાથે વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરવો. સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા પાછળ આંધળી દોટ મુકવાનું ટાળજો. આપે મિલકત, વાહનના દસ્તાવેજો પર સહી કરતા પહેલાં બરાબર વિચારવાની જરૂર છે.

  • તુલા

આજે માંગલિક પ્રસંગો તેમ જ પ્રવાસની યોજના બની શકે. સહોદરો સાથે પારિવારિક પ્રશ્નોની ચર્ચા થઇ શકે. સામાજિક કામ અર્થે મુસાફરી થઇ શકે. વિદેશમાં વસતા સ્વજનો તરફથી આનંદના સમાચાર મેળવી શકશો. આજે નવા કામનો આરંભ શરૂ કરી શકશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. મૂડી રોકાણ માટે દિવસ સારો છે. એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે. આપ વધુ ભાગ્યશાળી બની શકશો.

  • વૃશ્ચિક

કુટુંબમાં સંઘર્ષ કે મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું પડે. આપે નકારાત્મકતાને દૂર રાખવી જોઇએ. વિદ્યાર્થીઓ માટે મહેનતપૂર્ણ સમય છે. ખોટો ખર્ચ ન થાય તે અંગે સાવચેત રહેવું જોઇએ. શરીર મનમાં થોડી બેચેની રહ્યા કરશે જેથી કોઈ નિર્ણય લેવાનો હોય તો બીજાની સલાહ લેવી.

  • ધન

આજે આપના તન મનની સ્વસ્થતા જળવાશે. નાણાંકીય ફાયદો મેળવી શકશો. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. સ્નેહીજનો અને મિત્રોને મળીને આનંદ અનુભવાશે. કૌટુંબિકજીવન વધુ ગાઢ બનશે. આપના માન-પાન વધશે. આપ ચટાકેદાર ભોજન માણી શકશો.

  • મકર

આજે મહેનતના પ્રમાણમાં પરિણામ ઓછુ મળતા આપને થોડી નિરાશા થશે માટે આવી સ્થિતિ ટાળવા માટે અગાઉ જ વધુ પડતી અપેક્ષાઓ ટાળવાનો પ્રયાસ કરજો. કુટુંબમાં વાતાવરણ સુલેહભર્યું રાખવા માટે વધારાના પ્રયાસો કરવા પડશે. સ્વાસ્થ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું. વ્યવસાયના કામમાં સરકાર તરફથી હસ્તક્ષેપ રહ્યા કરે. કાયદાકીય બાબતોમાં સાચવવું પડે. સમાજ અને ધાર્મિક કાર્યોમાં આપ રસ લેશો તેમ જ તેની પાછળ નાણાં ખર્ચ થઇ શકે.

  • કુંભ

આજે નવા કામની શરૂઆત કરશો કે નવા આયોજનો બનાવી શકશો. નોકરી અને વ્યવસાય માટે પણ અનુકૂળ દિવસ છે. રમણીય સ્થળોએ ફરવા જવાનું થાય. જાહેરમાં આપના માન-પાન વધશે. સંતાનોની પ્રગતિ થશે તેમ જ પત્ની તરફથી પણ સારા સમાચાર મેળવી શકશો. લગ્નોત્સુક યુવકયુવતીઓના લગ્નનાં યોગ સર્જાય.

  • મીન

આપ વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ સાધી શકશો તેમ જ ઉપરી અધિકારીઓ આપને પ્રોત્સાહન આપશે તેથી આપને આનંદ થશે. ધંધામાં લાભ થશે અને લેણી રકમ વસૂલી શકશો. પિતા અને વડીલો તરફથી પણ કોઇ લાભ મળી શકશે. આપની આવકમાં વધારો થશે. ઘરનું વાતાવરણ સુખશાંતિ વાળુ રહેશે. આપ આદર અને પ્રતિષ્ઠા તેમ જ નોકરીમાં ઊંચુ પદ મેળવી શકશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.