ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology predictions
astrology predictions
author img

By

Published : Dec 14, 2020, 6:17 AM IST

મેષ:આજે આપને વાણી વર્તન પર સંયમ જાળવવાની અને રાગદ્વેષથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. હિતશત્રુઓથી ચેતતા રહેવું. આજે આપને રહસ્‍યમય બાબતોમાં વધુ રસ પડે તથા ગૂઢ વિદ્યાઓ તરફ વધારે આકર્ષણ અનુભવો. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી શકે છે. નવા કાર્યોની શરૂઆત કરવી સલાહ ભરેલી નથી. આધ્‍યાત્મિક સિદ્ધિ મળવાના યોગ છે. એકંદરે આજનો દિવસ મિશ્રફળદાયી છે. સૂર્ય ગ્રહણના કારણે આપને આર્થિક હાનિના યોગ બની રહ્યાં છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે. જોકે, મનમાં આધ્યાત્મિક વિચારોનો સમાવેશ થશે. ઉપાય- ગ્રહણકાળમાં ગાયત્રી મંત્રનો જાપ કરવો

વૃષભ:આજે આપનું ગૃહસ્‍થજીવન અને દાંપત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. તેમની સાથે નાનકડા પ્રવાસનું પણ આયોજન કરી શકશો. દૂર વસતા આપ્‍તજનના સમાચારથી આપને ખુશી થશે. અચાનક ધન પ્રાપ્તિની શક્યતા નકારી શકાય નહીં. પરદેશ સાથે સંપર્ક સાધવો. સૂર્ય ગ્રહણના કારણે સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. બીમાર પડવાની પ્રબળ સંભાવના છે. કોઇપણ પ્રકારે શારીરિક વ્યાધી અથવા ઇજાની શક્યતા જણાઇ રહી છે. જીવનસાથીના સ્વાસ્થ્યની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. ગૃહસ્થ જીવનમાં તણાવ વધશે. ઉપાય- ગ્રહણકાળમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.

મિથુન:આપના વિલંબમાં પડેલા કામ પૂરા થઇ શકશે, અને સફળતા તેમ જ પ્રતિષ્ઠા મળશે. ઘરમાં સુખશાંતિ અને આનંદ આપને માનસિક રીતે પ્રફુલ્લિત રાખશે. તંદુરસ્તી સારી રહેશે. નાણાંકીય લાભ થશે. ઓફિસમાં સંઘર્ષ કે મનદુઃખના પ્રસંગો બની શકે તેથી સાવચેત રહેવું જરૂરી છે. સૂર્ય ગ્રહણની અસરના કારણે શારીરિક રૂપે નુકસાન થવાની સંભાવના જણાઇ રહી છે. શત્રુઓ પરેશાન કરવાનો પ્રયાસ કરશે પરંતુ તેઓ સફળ નહીં થઇ શકે. જોકે, નોકરીમાં સફળતાની શક્યતાઓ છે. ઉપાય – સૂતક કાળમાંથી ગ્રહણ સમાપ્તિ સુધી ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવો.

કર્ક:આજે આપનો દિવસ થોડી ચિંતા અને અજંપાવાળો રહેશે. શારીરિક બાબતોમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. નવા કાર્યના પ્રારંભ માટે દિવસ અનુકૂળ નથી. અચાનક વધારે પ્રમાણમાં ખર્ચ થઇ શકે. પ્રિયપાત્ર સાથે ખટરાગ કે વિવાદ ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવી. આપનો રંગીન મિજાજ આપના માટે મુશ્કેલીનું કારણ ના બને તે માટે સભાન રહેવું પડશે. આજે પ્રવાસમાં કોઇ તકલીફ આવી શકે છે તેથી તેને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે. સૂર્ય ગ્રહણના કારણે ખર્ચમાં વધારો થશે અને આવકમાં ઘટાડો પણ થવાના સંકેત છે. મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ થવાથી મનમાં પરેશાની રહેશે. સંતાન સંબંધિત ચિંતા રહેશે. પ્રેમસંબંધોમાં કષ્ટપૂર્ણ સ્થિતિઓ ઉભી થઇ શકે છે. પૂજા-પાઠમાં વિઘ્ન આવશે. ઉપાય – ગ્રહણકાળમાં ભગવાન શિવ અને વિષ્ણુના મંત્રોનો જાપ આપવા માટે લાભદાયક રહેશે.

સિંહ:આપના મન પર નકારાત્મક વિચારો હાવિ ના થાય તે માટે મનોરંજન પર ધ્યાન આપવું. મન સ્વસ્થ રાખવા માટે આપ્તજનો સાથે સમય વિતાવવો. તેનાથી. ઘરમાં સુમેળ પણ વધશે. માતા વૈચારિક મતભેદ હોય તો શાંતિથી ચર્ચા કરીને ઉકેલી શકો છો. આજે મકાન-મિલ્કત કે જમીન અંગેના દસ્તાવેજો કરવામાં સાવચેત રહેવું પડશે. પાણીથી દૂર રહેવું. આપ લાગણીઓના વહેણમાં તણાઇ ન જાવ તેનું ધ્યાન રાખજો. સૂર્ય ગ્રહણનો બહુ મોટો પ્રભાવ નહીં જોવા મળે. અટકેલા જુના કાર્યો પૂરાં થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. આર્થિક લાભ થઇ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પરિવારમાં ખુશીઓ આવશે. જમીન-મિલકતના કાર્યોમાં લાભ થશે. ઉપાય – આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો.

કન્યા:આજે ઉતાવળમાં વિચાર્યા વગર કોઇ કામ કરશો નહીં. થોડું ધ્યાન રાખશો તો કામમાં સફળતા ચોક્કસ મળશે. વિરોધીઓ પર વિજય મેળવી શકશો. પાડોશીઓ અને સહોદરો સાથે આપના સંબંધો વધુ ગાઢ બનશે. આપને નાણાંકીય ફાયદો થઇ શકે. પ્રિયજનની નિકટતા માણી શકશો. લોકોમાં આપ આદરણીય બનશો.માનસિક પ્રફુલ્લિતતા અનુભવી શકશો. સૂર્ય ગ્રહણના પ્રભાવ હેઠળ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. આર્થિક રીતે લાભદાયક સમય રહેશે. પ્રયાસ કરવાથી કાર્યોમાં સફળતા મળશે અને અટકેલા કાર્યો પાર પડશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને કારકિર્દીમાં સફળતાના યોગ બનશે. ઉપાય – ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો.

તુલા:આજે આપે જીદ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું જોઇએ. આપની વાણીને અંકુશમાં નહીં રાખો તો મનદુઃખ થઇ શકે છે. મનની મુંઝવણને કારણે કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવાશે. કોઇ મહત્વના નિર્ણયો આજે ન લેવાની સલાહ છે. સ્વાસ્થ્યની સંભાળ લેવી પણ જરૂરી છે. આર્થિક પડકારોમાં વધારો થશે. ખર્ચમાં વૃદ્ધિ થશે અને ધન હાનિ પણ થઇ શકે છે. રોકાણ કરવાથી દૂર રહેવું જરૂરી છે, અન્યથા નુકસાન થઇ શકે છે. બોલચાલમાં યોગ્ય ભાષાનો ઉપયોગ ના કરવાથી નુકસાનની સંભાવના રહેશે. ઉપાય – માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ ગ્રહણકાળ દરમિયાન કરવો.

વૃશ્ચિક:આપને શારીરિક માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવારજનો અને મિત્રો સાથે સ્વાદિષ્ટ ભોજન અને પ્રવાસ માણશો તેમજ મિલન-મુલાકાતના પ્રસંગો પણ બનતા રહેશે. આપના પ્રિયજન સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે. નાણાંકીય લાભ થઇ શકે. આપ શુભ પ્રસંગમાં હાજરી આપવા બહારગામ જવાનું થાય.ખુશીના સમાચાર મળશે. સૂર્ય ગ્રહણના પ્રભાવથી આપને શારીરિક કષ્ટની શક્યતા રહેશે. માનસિક કષ્ટ, શારીરિક ઇજા અથવા બીમાર પડવાની આશંકા પણ રહેશે. બિનજરૂરી ચિંતાઓમાં ઘેરાયેલા રહો. આપના આત્મબળમાં ઘટાડો થઇ રહ્યો હોય તેવું લાગ્યા કરે. સકારાત્મક જીવન વિતાવવું. ઉપાય – ગ્રહના સમયે હનુમાન ચાલીસાના પાઠ કરવા.

ધન:આજનો આપનો દિવસ સારો-નરસો અનુભવ કરાવે તેવી શક્યતા છે. સ્વાસ્થ્યની કાળજી લેવી. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે તમારા સ્વભાવમાં મૃદુતા અને આદરભાવ વધારવો. સ્વભાવની ઉગ્રતા સ્થિતિ બગાડી શકે છે. વાહન ચલાવતી વખતે અથવા જોખમી કાર્યોમાં ઈજાથી બચીને રહેવું પડશે. કોર્ટ કચેરીને લગતા કામકાજ અંગે સભાન રહેવું પડશે. ખર્ચ વધતા નાણાંની ખોટ વર્તાશે. સૂર્ય ગ્રહણના કારણે આપને થોડું ધ્યાન રાખવું પડશે. ધન હાનિ થવાની પ્રબળ શક્યતા છે. આ સમય દરમિયાન નાણાંનું રોકાણ કરવાથી આપને નુકસાન થઇ શકે છે. શારીરિક અને માનસિક તણાવથી આપ ઘેરાયેલ રહેશો કારણ કે સ્વાસ્થ્ય નબળું રહેવાથી બીમાર પડવાની આશંકા વધી જશે. બિનજરૂરી મુસાફરીના કારણે પરેશાની વધે. ઉપાય – ગ્રહણકાળ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.

મકર:નોકરી ધંધા, સમાજ તેમજ બીજા દરેક ક્ષેત્રોમાં આજનો દિવસ ફાયદાકારક નિવડશે. સગા-સંબંધીઓ અને મિત્રો સાથે બહાર ફરવા જવાની યોજના બનશે. શુભ પ્રસંગોમાં હાજરી આપી શકશો. પરિવારજનો તેમજ સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. લગ્નોત્સુકો લગ્ન ગ્રંથિથી જોડાઇ શકશે. પ્રવાસ થવાની શક્યતા પણ છે. સૂર્ય ગ્રહણના કારણે આર્થિક રીતે આ સમય આપના માટે લાભદાયક પુરવાર થશે. આપને ઉત્તમ પ્રગતિની તકો પ્રાપ્ત થાય અને પ્રચૂર માત્રામાં ધન પ્રાપ્તિ પણ થઇ શકે છે. સ્વાસ્થ્યનું કષ્ટ પરેશાન કરી શકે છે. આપની મહત્વાકાંક્ષાઓ પૂરી થશે અને કામમાં સમગ્ર સમય વિતાવવાથી આપ સારી સ્થિતિમાં આવી શકો. ઉપાય – ગ્રહણકાળમાં ગાયત્રી ચાલીસાના પાઠ કરવા.

કુંભ:આજે આપના દરેક કાર્યો વિઘ્ન વગર પૂરા થશે અને આપ ખુશી અનુભવશો. નોકરી કે વ્યવસાય ક્ષેત્રે સમય સારો છે અને આપ સફળતા મેળવી શકશો. વડીલો અને ઉચ્ચ અધિકારીઓની મદદને કારણે આપની ચિંતાઓમાંઆજે આપના દરેક કાર્યો વિઘ્ન વગર પૂરા થશે અને આપ ખુશી અનુભવશો. નોકરી કે વ્યવસાય ક્ષેત્રે સમય સારો છે અને આપ સફળતા મેળવી શકશો. વડીલો અને ઉચ્ચ અધિકારીઓની મદદને કારણે આપની ચિંતાઓમાં ઘટાડો થશે. આપના દાંપત્યજીવનમાં ખુશીનો માહોલ રહેશે અને આપ આવકમાં વૃદ્ધિ તેમ જ હોદ્દામાં બઢતી મેળવો તેવી પણ શક્યતા છે. સૂર્ય ગ્રહણથી આપને વધારે પરેશાની નહીં થાય. કામના સંદર્ભે કરેલા પ્રયાસોમાં સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પદોન્નતિની સંભાવના રહેશે અને આપને સારા પરિણામો પ્રાપ્ત થશે. રોગ થવા સામે સાવધાની રાખવી જરૂરી છે. જોકે, પિતા સાથેના સંબંધોમાં અસર પડી શકે છે. ઉપાય – ગ્રહણકાળમાં રામ રક્ષા સ્તોત્રનો શક્ય હોય એટલી વખત પાઠ કરવો. ઘટાડો થશે. આપના દાંપત્યજીવનમાં ખુશીનો માહોલ રહેશે અને આપ આવકમાં વૃદ્ધિ તેમ જ હોદ્દામાં બઢતી મેળવો તેવી પણ શક્યતા છે. સૂર્ય ગ્રહણથી આપને વધારે પરેશાની નહીં થાય. કામના સંદર્ભે કરેલા પ્રયાસોમાં સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પદોન્નતિની સંભાવના રહેશે અને આપને સારા પરિણામો પ્રાપ્ત થશે. રોગ થવા સામે સાવધાની રાખવી જરૂરી છે. જોકે, પિતા સાથેના સંબંધોમાં અસર પડી શકે છે. ઉપાય – ગ્રહણકાળમાં રામ રક્ષા સ્તોત્રનો શક્ય હોય એટલી વખત પાઠ કરવો.

મીન:આજે નકારાત્મકતા આપના પર હાવિ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું પડશે. માનસિક અજંપાને કારણે આપને તકલીફ અનુભવાશે. આપને સ્વાસ્થ્ય અંગે સમસ્યાઓ રહ્યા કરે. નોકરીના સ્થળે ઉચ્ચ અધિકારીઓથી સાચવવુ પડશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. વિરોધીઓ તમારા માર્ગમાં અંતરાય ઊભા કરી શકે. આજે કોઇ મહત્વના નિર્ણયો ન લેશો. સૂર્ય ગ્રહણના કારણે માનસિક ચિંતાઓમાં વધારો થશે. સંતાન તરફથી કોઇ ચિંતાઓ આપને વધુ પરેશાન કરી શકે છે. કોઇ તીર્થ સ્થાન પર જઇને સ્નાન કરવાથી લાભ થશે. કોઇપણ પ્લાનિંગ વગર મુસાફરી પર ના જવું અન્યથા નુકસાન થશે. આર્થિક રીતે સામાન્ય પરિણામો મળે. માન-સન્માનમાં ઘટાડો થઇ શકે છે. ઉપાય – ગ્રહણ દરમિયાન શિવજીના પંચાક્ષરી મંત્રીનો જાપ કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.