ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Apr 10, 2021, 6:23 AM IST

મેષ: આજે આપે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરી લેવો જોઇએ. આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહે અને શરદી-તાવની તકલીફ થાય તેવી શક્યતા છે. આપે પ્રિયજનો માટે આજે ઓછો સમય ફાળવી શકશો. કોઇનું ભલું કરવા જતા પોતાના જ કાર્યો અટકી ના પડે તેનું ધ્યાન રાખવાની સલાહ છે. આપને મનનો અજંપો દૂર કરવા માટે ધર્મ અને સંસારને લગતી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેવાની સલાહ છે. આપ ખોટી જગ્યાએ નાણાંનું રોકાણ ન કરી બેસો તે અંગે સાવચેત રહેવું પડશે.

વૃષભ: આપના કુટુંબમાં સુખશાંતિભર્યું વાતાવરણ જળવાશે. પરિવારજનો અને મિત્રો સાથે આપ મોજમસ્તી માણી શકશો. આપના વેપાર ધંધામાં વૃદ્ધિ થશે અને આપની આવક પણ વધશે. સુંદર સ્થળોએ પ્રવાસ પર જવાનું થાય તેવી પણ શક્યતા છે. મહિલાઓથી લાભ અને માનપાન મેળવી શકશો. ધંધામાં સંપર્ક વધશે અને તેનાથી લાભ થશે. સંતાનો અને પત્ની તરફથી સારા સમાચાર મળતા આનંદ અનુભવશો. લગ્નજીવનમાં આનંદ વ્યાપશે.

મિથુન: આપનો આજનો દિવસ શુભ અને અનુકૂળતાભર્યો હશે. પરિવારના સભ્‍યો, ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. ઉચ્‍ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. સમાજમાં આપનો માન- મરતબો વધે. નોકરીમાં બઢતીના યોગ જણાય છે. મિત્રો- સ્‍નેહીજનો તરફથી આપને ભેટ- સોગાદ મળે. ગૃહસ્‍થજીવનમાં માધુર્ય વ્‍યાપી રહે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. સાંસારિક જીવન આનંદમય રહે.

કર્ક: દિવસે આપ ધાર્મિક કાર્યો, દેવદર્શન વગેરેમાં વ્‍યસ્‍ત રહેશો. ધાર્મિક સ્‍થળની મુલાકાતથી આપ આનંદ પામશો. પરિવારજનો, સહોદરો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય નાનું પ્રવાસ પર્યટન પણ થઇ શકે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે અને મન પણ ચિં‍તારહિત રહે. નોકરિયાતોને નોકરીમાં લાભ થાય. આકસ્મિક ધનલાભ થાય. કોઇ વિશેષ પ્રસંગથી આપના ભાગ્‍યમાં સારું પરિવર્તન આવે.

સિંહ: આજનો દિવસ સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આજે આપની સમક્ષ થોડી પ્રતિકૂળતાઓ આવવાની સંભાવના છે. તબિયતની બાબતમાં આજે આપે વિશેષ ધ્‍યાન આપવાની જરૂર છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આ ખર્ચ આકસ્મિક પણ હોઈ શકે છે. પરિવારના સભ્‍યો સાથે સંભાળીને રહેવું. આજે શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નવા કામ કરવાના બદલે થોડો આરામ લઈને મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં ધ્યાન આપવું અને કાયદા વિરોધી કોઈપણ કાર્યોથી દૂર રહેવું. ઇશ્વરનું સ્‍મરણ અને આધ્યાત્મિકતા આજે આપને ખૂબ જ શાંતિ આપશે.

કન્યા: સામાજિક અને જાહેર ક્ષેત્રે આપની ખ્‍યાતિમાં વધારો થાય. આપ સુંદર વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદી કરો. વિજાતીય વ્‍યક્ત‍િઓ સાથે પરિચય તેમજ પરિણય થાય. વાહનસુખ મળે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધ થાય. પત્‍ની અને ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. પતિ- પત્‍ની વચ્‍ચેના સંબંધોમાં ઘનિષ્‍ઠા વધે.

તુલા: આજે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાયેલું રહે. જેના કારણે આપને પણ પ્રસન્‍ન લાભ થાય. નોકરીમાં સહકર્મચારીઓ સાથે સહકારથી કાર્ય થાય. કામમાં યશ મળે. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓથી વિજય થાય.

વૃશ્ચિક: આજે આપને વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. સંતાનોની બાબતોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાભયાસમાં સફળતા મળે. શેરસટ્ટામાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. યાત્રા- પ્રવાસ મોકૂફ રાખવા. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સમય સારો છે. આપને ખંતપૂર્વક કામ કરવાથી સફળતા મળશે.

ધન: આજે આપનામાં ચેતના અને સ્‍ફૂર્તિનું સ્તર જાળવી રાખવા માટે રોજિંદા કાર્યોમાંથી થોડો વિરામ લઈને આપ્તજનો સાથે સમય વિતાવવાની સલાહ છે. શરીર અને મનની શાંતિ જાળવવા માટે મેડિટેશનનો સહારો લઈ શકો છો. કુટુંબના દરેક સભ્યોની લાગણી વધુ સમજવાનો પ્રયાસ કરવો અને તેમની જરૂરિયાતો સંતોષવા માટે પણ પોતાના તરફથી પ્રયાસો કરવા. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં ખાસ ધ્‍યાન રાખવું. જાહેર જીવનમાં વધુ પડતી સક્રિયતાના બદલે પોતાની દુનિયામાં મસ્ત રહેવાથી આપ ખુશ રહેશો.

મકર: પરિવારમાં ભાઇબહેન તેમજ મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. તેમની સાથે આપ કોઇ પર્યટનનું પણ આયોજન કરો. સંપત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. નોકરિયાતોને સમય અનુકૂળ રહે. ગૃહસ્‍થ જીવનના પ્રશ્નો હલ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રિયપાત્ર સાથે પ્રણય માટે સાનુકૂળ દિવસ છે. પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકો. શારીરિક આરોગ્‍ય અને મનની સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે. આર્થિક લાભ થાય. નવા કાર્યોનો શુભારંભ કરી શકશો.

કુંભ: આજે વધુ પડતા વિચારોમાં અટવાયેલા રહેવાના બદલે દરેક બાબતને વ્યવહારું અભિગમથી જોવાની સલાહ છે. આમ કરવાથી તમે કોઇ બાબતે ચોક્કસ નિર્ણય પર સરળતાથી આવી શકો છો. બિનજરૂરી ખર્ચથી સંભાળવું પડશે. આજે વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ ટાળવા માટે તમારી વાણીમાં મીઠાશ રાખવી. વિદ્યાર્થીઓ માટે સમય થોડી મહેનત માંગી લે તેવો છે. કામમાં ઈચ્છિત સફળતા માટે પણ પરિશ્રમ વધારવો પડશે.

મીન: આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો નીવડશે. ઉત્‍સાહ અને તનમનની સ્‍વસ્‍થતા જળવાશે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ સારો છે. કુટુંબના સભ્‍યો અને દોસ્‍તો સાથે ઉત્તમ ભોજન માણવાની તક મળે. ધનલાભ થાય. પ્રવાસ યાત્રાનો યોગ છે. ખર્ચ વધારે પડતો વધી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. ધાર્મિક કાર્યો થાય. પરિવારમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ જળવાશે. કામમાં સફળતા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.