ETV Bharat / bharat

પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ AICC સમિતિ સાથે યોજશે બેઠક

પંજાબ કોંગ્રેસમાં વધી રહેલા વાટાઘાટ વચ્ચે પંજાબ મુખ્યપ્રધાન અમરિંદર સિંહ (Punjab Chief Minister Amarinder Singh)દિલ્હી પહોંચ્યા છે અને આજે પાર્ટીની પેનલની મુલાકાત કરશે. ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવશે.

પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ AICC સમિતિ સાથે યોજશે બેઠક
પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ AICC સમિતિ સાથે યોજશે બેઠક
author img

By

Published : Jun 22, 2021, 2:07 PM IST

  • પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ(Punjab Chief Minister Amarinder Singh) AICC સમિતિ સાથે બેઠક કરશે
  • ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત બનાવવા માટે કરવામાં આવશે બેઠક
  • ચૂંટણી કેવી રીતે લડવી, શું તૈયારી કરવી તે અંગે બેઠકમાં ચર્ચા

નવી દિલ્હી: પંજાબના મુખ્ય પ્રધાન આજે દિલ્હીમાં AICC સમિતિની બેઠક કરશે, આ બેઠક આગામી વર્ષના વિધાનસભામાં જૂથવાદને ખતમ કરવા માટે અને ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત બનાવવા માટે કરવામાં આવી હતી. પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ(Punjab Chief Minister Amarinder Singh)ની કોંગ્રેસ સાથેની બેઠક અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખાડગે જણાવ્યું હતું કે, 2022 ની ચૂંટણી કેવી રીતે લડવી અને તેના માટે શું તૈયારી કરવાની છે તે અંગે બેઠકમાં ચર્ચા થશે. ત્યારે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સંસદ ભવન પહોંચ્યા ગયા છે.

આ પણ વાંચોઃ પંજાબ કોંગ્રેસમાં વિવાદ પર નેતાઓ દોડ્યા દિલ્હી, જાણો કારણ

રાહુલ ગાંધી નેતાઓની મુલાકાત લે તેવી સંભાવના

પંજાબના ભૂતપૂર્વ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ(Navjot Singh Sidhu)ના નિવેદન (statement)પર પર કોંગ્રેસ નેતા હરીશ રાવતે (Congress leader Harish Rawat)કહ્યું કે, સંબંધિત માહિતી મળ્યા પછી પાર્ટી જ્યારે આ મામલો કોંગ્રેસ અધ્યક્ષ પાસે છે, ત્યારે કાંઈ કહેવું યોગ્ય નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સોમવારના રોજ રાજ્ય કોંગ્રેસમાં બદલાવ આવે તે પહેલા પૂર્વે અમૃતસરના સાંસદ ગુરજિત સિંહ ઔજલા અને ફતેહગ સાહિબના ધારાસભ્ય કુલજીતસિંહ નાગરા સહિત મંગળવારના રોજ કેટલાક વધુ નેતાઓની મુલાકાત લે તેવી સંભાવના છે. અમરિંદર સિંહ હાલ રાષ્ટ્રીય રાજધાનીમાં છે અને રાજ્ય કોંગ્રેસના પુનર્ગઠન સહિત પંજાબ કોંગ્રેસમાં બાકી રહેલા પ્રશ્નોના સમાધાન માટે મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં AICC સમિતિ સાથે સવારે 11 વાગ્યે બેઠક યોજાશે. જેમાં નવજોતસિંહ સિદ્ધુના મુદ્દાને પણ શામેલ કરવામાં આવ્યો છે. જે ફરી એકવાર મુખ્યપ્રધાન વિરુદ્ધ થયા હતા.

General Assembly Election 2022 : ખેલાડી-ખેલ જુનો પણ ચોસર નવી પથરાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.