ETV Bharat / bharat

Agni Veer Martyr in Siachen : સિયાચીનમાં દેશના પ્રથમ અગ્નિવીરની શહીદી, સેનાએ અક્ષયના બલિદાનને આપી સલામી

મહારાષ્ટ્રના અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણનું સિયાચીનમાં ફરજ દરમિયાન મૃત્યુ થયું છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

AGNIVEER DIES IN SIACHEN ARMY
AGNIVEER DIES IN SIACHEN ARMY
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 6:43 PM IST

નવી દિલ્હી: સિયાચીનમાં ડ્યુટી દરમિયાન એક અગ્નિવીરનું મોત થયું હતું. સેનાના લેહ સ્થિત 'ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ'એ રવિવારે આ માહિતી આપી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને ફોર્સના તમામ રેન્કોએ મહારાષ્ટ્રના અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કારાકોરમ પર્વતમાળામાં લગભગ 20,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત સિયાચીન ગ્લેશિયરને વિશ્વના સૌથી ઊંચા લશ્કરી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે જ્યાં સૈનિકોને ભારે ઠંડી અને ભારે પવનનો સામનો કરવો પડે છે. લક્ષ્મણના મૃત્યુનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

  • Quartered in snow silent to remain, when the bugle calls they shall rise and march again

    All ranks of Fire and Fury Corps salute the supreme sacrifice of #Agniveer (Operator) Gawate Akshay Laxman, in the line of duty, in the unforgiving heights of #Siachen and offer deepest… pic.twitter.com/1Qo1izqr1U

    — @firefurycorps_IA (@firefurycorps) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું શોક વ્યક્ત કર્યો: 'ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ' એ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય સેના આ દુખની ઘડીમાં શહીદ સૈનિકના પરિવાર સાથે મજબૂત રીતે ઊભી છે.

સિયાચીન ગ્લેશિયર વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ શિખર: ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત સિયાચીન ગ્લેશિયર વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ શિખર તરીકે ઓળખાય છે. અહીં તાપમાન શૂન્યથી નીચે રહે છે જેના કારણે ડ્યુટી કરવી સરળ નથી. ભારતીય સેનામાં અગ્નિવીરની નિમણૂક જૂન 2022માં શરૂ કરવામાં આવી હતી. જો કે, આ અંતર્ગત સેનામાં માત્ર સૈનિકોને જ તૈનાત કરવામાં આવશે, અધિકારીઓ નહીં. થોડા સમય પહેલા પણ અગ્નિવીર અમૃતપાલે આત્મહત્યા કરી લીધી હોય તેવી ઘટના સામે આવી હતી.

  1. Agniveer Amritpal's Controversy: અગ્નિવીર અમૃતપાલની અંતિમક્રિયામાં સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર નહીં, સેનાએ કર્યો ખુલાસો
  2. Agniveer First Batch: અગ્નિવીરોની પ્રથમ બેચની પાસિંગ આઉટ પરેડ બેંગલુરુમાં પૂરી થઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.