ETV Bharat / bharat

ઝારખંડના ગુમલામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા - બહુરાતુ ગામ

ઝારખંડમાં ગુમલા જિલ્લાના કામડારામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા થઈ છે. આ ઘટના કામડારાના પહાડગામની છે. પરિવારના ઝઘડામાં જ આ હત્યા થઈ હોવાનું જિલ્લા પોલીસ વડાનું કહેવું છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

ઝારખંડના ગુમલામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા

author img

By

Published : Feb 24, 2021, 3:19 PM IST

  • ઝારખંડ ગુમલા જિલ્લાના કામડારા વિસ્તારની ઘટના
  • બુરુહાતુ ગામમાં પરિવારના 5 લોકોની નિર્મમ હત્યા
  • હત્યા પાછળનું કારણ જણાવતા સ્થાનિકો ખચકાયાં

ઝારખંડઃ ગુમલા જિલ્લાના કામડારા વિસ્તારમાં આવેલા બુરુહાતુ ગામમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા થઈ છે. આ ઘટનાના કારણે ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, ઘટના પાછળ અંદરનો ઝઘડો જ જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, તપાસ પછી જ ખબર પડશે કે સમગ્ર મામલો શું છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો પણ આ લોકોની હત્યા પાછળનું કારણ જણાવતા ખચકાઈ રહ્યા છે.

આ પાંચ લોકોની હત્યા થઈ

  • નિકોદિન તોપનો
  • જોસેફિન તોપનો
  • ભીમસેન્ટ તોપનો
  • સિલબન્તિ તોપનો
  • અલ્બિસ તોપનો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.