ETV Bharat / assembly-elections

Gujarat Assembly Election 2022 : એક સમયે નરેન્દ્ર મોદી પણ મણીનગર સીટ પરથી લડ્યા હતા ચૂંટણી - Maninagar Assembly Seat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક છે, ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો પોતે નરેન્દ્ર મોદી 2012માં ભાજપના ઉમેદવાર રહી ચૂકેલી અમદાવાદની મણીનગર વિધાનસભા બેઠક (Maninagar Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022
Gujarat Assembly Election 2022
author img

By

Published : Nov 7, 2022, 7:07 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે Etv Bharat ભારત આપને ગુજરાતી તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. આ માહિતી જાણી ગુજરાતમાં કઈ વિધાનસભા બેઠકોનું શું મહત્વ છે કઈ બેઠક પરથી કયો ઉમેદવાર આવે છે અને શા કારણે આ બેઠક ખાસ ઓળખવામાં આવે છે જુઓ etv બહારની ખાસ વિશેષ રજૂઆત.

મણીનગર વિધામસભા ડેમોગ્રાફી : મણીનગર વિધાનસભા (Ahmedabad Assembly Seat) વર્ષ 2009માં સીમાંકન થયા પહેલા અમરાઈવાડી વિસ્તાર મણીનગર વિધાનસભા મતવિસ્ત્ન એક ભાગ હતો અમદાવાદ પશ્ચિમ ની બેઠક અસ્તિતમાં આવ્યા પછી 2009માં લોકસભાના મતવિસ્તારની સીમાઓ ફરી નક્કી કરવામાં આવ્યા બાદ અહીં ભાજપનો વિજય થયો છે. આ સાથે જ મણીનગર વિધાનસભા ક્ષેત્ર વિકસિત પણ માનવામાં આવે છે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર મણીનગર વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં થયો છે. નરેન્દ્ર મોદી મણીનગર વિધાનસભા ના ધારાસભ્ય બન્યા બાદ આ વિસ્તારમાં કોઈ મુશ્કેલીઓની કમી ન હતી આરોગ્ય સુવિધાઓ સારી સ્થિતિ નહોતી આરોગ્ય સુવિધાઓ સારી શાળાઓ કોલેજો કાપડની મિલો તમામની હાલત ખૂબ જ ખરાબ હતી જ્યારે આજ તમામ સુવિધાઓ ઉત્તમ પ્રકારે મળી રહી છે.

મણીનગર વિધાનસભા જાતિ સમીકરણ : મણીનગર વિધાનસભામાં (Maninagar Assembly Seat ) દરેક ધર્મના લોકો અહીંયા રહ્યા છે તમામ ધર્મના મંદિરો પણ આ વિધાનસભામાં આવેલા છે મણીનગર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકા દક્ષિણ ઝોન લાભાર્થી શરૂ થઈને સીટીએમ સુધી વિસ્તાર આવેલ છે આ વિસ્તારમાં મોટી સંખ્યા મંદિરો મસ્જિદો ગુરુદ્વારા ચર્ચો દરેક જાતિના ધર્મ મંદિરો પણ અહીં આવેલા છે અહીંયા દક્ષિણ ભારત અધિકારીઓને લઈને મંદિરમાં પૂજા અર્ચના કરતા બ્રાહ્મણો ધનિક લોકોની સાથે ગરીબી સંખ્યા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ આ બેઠક પર વણિક પાટીદાર બ્રાહ્મણ ઓબીસી દલિત મુસ્લિમ મતદાન બેઠક પર પ્રભુત્વ જોવા મળે છે.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

મતદારોની સંખ્યા : આ બેઠક પર મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો મણીનગર બેઠક ઉપર 2012 પ્રમાણે 1,58,30 કુલ મતદારો હતા જેમાંથી પુરુષોમાં 84,230 મહિલાઓમાં 74071 મતદારો નોંધાયા હતા અને 2017 પ્રમાણે 1,63,129 કુલ મતદારો હતા જેમાંથી પુરુષોમાં 83,028 અને મહિલાઓમાં 75,046 મતદારો નોંધાયા હતા. 2022 નવી મતદારયાદી પ્રમાણે મણીનગર વિધાનસભામાં કુલ 2,76,044 મતદારો છે. જેમાં 1,43,381 પુરુષ મતદારો 1,32,656 મતદારો જ્યારે 7 અન્ય મતદારો નો સમાવેશ થાય છે.

પરિણામ
પરિણામ

પરિણામ: 2012 વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો, જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્ર મોદી (Gujarat Narendra Modi Seat ) કોંગ્રેસ તરફથી શ્વેતા ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, જેમાં નરેન્દ્ર મોદીનો 86,000થી પણ વધુ મતથી વિજય મેળવ્યો હતો. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા, ભાજપ તરફથી સુરેશ પટેલ અને કોંગ્રેસે જતીન જૈન મેદાને ઉતાર્યા હતા. જેમાં સુરેશ પટેલને 67,689 અને જૈન જતીનને 18037 મત મળ્યા હતા. જેમાં ભાજપનો ઉમેદવાર સુરેશ પટેલનો પચાસ હજારથી પણ વધુ મતથી વિજય મેળવ્યો હતો. જ્યારે 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સુરેશ પટેલ અને કોંગ્રેસ તરફથી શ્વેતા બ્રહ્મભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, જેમાં ભાજપના નેતા સુરેશ પટેલનો 75 હજારથી પણ વધુ મતથી વિજય થયો હતો.

મણીનગર વિધાનસભાનો વિકાસ
મણીનગર વિધાનસભાનો વિકાસ

મણીનગર વિધાનસભાનો વિકાસ: મણીનગર વિધાનસભાના વિકાસની વાત કરવામાં આવે તો, નરેન્દ્ર મોદી અહીંયા ધારાસભ્ય બનતા જ અનેક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન બન્યા પહેલા આ વિસ્તારમાં સમસ્યાનું ઘર જોવા મળી રહ્યું હતું. ધારાસભ્ય બનતા જ આ વિસ્તારમાં સારી સરકારી શાળા, કોલેજો, કાપડની મિલો, અમદાવાદ શહેરની અંદર સૌથી ઝડપી પરિવહનનું માધ્યમ એટલે કે BRTS, શહેરમાં ફરવા લાયક કાંકરીયા તળાવનો વિકાસ, L.G જેવી સરકારી હોસ્પિટલ આ મણીનગર વિધાનસભાના નાગરિકોને આપવામાં આવી છે.

મણીનગર વિધાનસભાના લોકોની માંગ
મણીનગર વિધાનસભાના લોકોની માંગ

મણીનગર વિધાનસભાના લોકોની માંગ: સ્થાનિક લોકોની મુખ્ય માંગની વાત કરવામાં આવે તો, ચોમાસા દરમિયાન મણીનગરની પાસે જ આવેલા જવાહર ચોક પર ઘૂંટણ સમાન પાણી ભરાઈ જાય છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તે સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જ્યારે ચંડોળા તળાવ વટવા ગામનું તળાવ ઇસનપુર ગામનું તળાવ હાલત ખુબજ બિસ્માર જોવા મળી રહી છે. નેશનલ હાઈવે 8 પર બનતો ઘોડાસર ઓવર બ્રિજનું કામ પણ ગોકળગાય ગતીએ ચાલી રહ્યું છે. તે પણ ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.