ETV Bharat / assembly-elections

દાણીલીમડા બેઠક હંમેશાંથી કોંગ્રેસનો ગઢ રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે AIMIM હાથ મારશે?

અમદાવાદની દાણીલીમડા બેઠક (Danilimda Assembly seat) ભાજપ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, અહીં લઘુમતી અને દલિત સમુદાયના લોકો સૌથી વધુ છે. દાણીલીમડા બેઠક પરથી AIMIMએ (ઓલ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન) કૌશિકા પરમારને (AIMIM candidate Kaushika Parmar) મેદાને ઉતાર્યા છે. (Gujarat Assembly Election 2022) ત્યારે દાણીલીમડા બેઠક પર કોના પત્તા ખુલશે તે 8 ડિસેમ્બરે નક્કી થશે.

દાણીલીમડા બેઠક હંમેશાંથી કોંગ્રેસનો ગઢ રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે AIMIM હાથ મારશે?
દાણીલીમડા બેઠક હંમેશાંથી કોંગ્રેસનો ગઢ રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે AIMIM હાથ મારશે?
author img

By

Published : Dec 7, 2022, 2:08 PM IST

Updated : Dec 8, 2022, 7:02 AM IST

અમદાવાદ : ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં (gujarat legislative assembly 2022) શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પણ પૂર્ણ થઇ ગયું છે. આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. દાણીલીમડા બેઠક પર 58.62 ટકા મતદાન નોંધાયું હતું. દાણીલીમડા બેઠક (Danilimda Assembly seat) પર સૌની નજર ટકેલી છે. છેલ્લી 2 ટર્મથી આ બેઠક કૉંગ્રેસ પાસે છે. ત્યારે AIMIMએ કૌશિકા પરમાર, (AIMIM candidate Kaushika Parmar) ભાજપે નરેશ વ્યાસ, કૉંગ્રેસે શૈલેષ પરમાર અને આમ આદમી પાર્ટીએ દિનેશ કાપડિયાને ટિકિટ આપી હતી.

દાણીલીમડા બેઠક હંમેશાંથી કોંગ્રેસનો ગઢ રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે AIMIM હાથ મારશે?
દાણીલીમડા બેઠક હંમેશાંથી કોંગ્રેસનો ગઢ રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે AIMIM હાથ મારશે?

દાણીલીમડા બેઠકનું મહત્વ : આ વિધાનસભા ક્ષેત્ર અમદાવાદ જિલ્લાની 21 બેઠકોમાંથી એક (Danilimda Assembly seat) છે. અહીં અત્યાર સુધીમાં વર્ષ 2012 અને 2017 એમ 2 વિધાનસભા ચૂંટણીઓ (Gujarat Election 2022) જોવા મળી છે. આ બંને વખત કૉંગ્રેસ જ આ બેઠક પરથી જીતતી (Danilimda Assembly seat Result) આવી છે. જોકે આ વખતે તેમને ભાજપ અને AAP ઉપરાંત AIMIMના ઉમેદવાર કૌશિકા પરમારનો પણ સામનો કરવો પડશે.

કેટલું મતદાન : આ બેઠક પરથી આ વખતની ચૂંટણીમાં (Low turnout in Danilimda seat) 58.62 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીમાં (Gujarat Election 2022) અહીં 67.63 ટકા મતદાન થયું હતું. એટલે કે અહીં આ વખતે 9.01 ટકા ઓછું મતદાન થયું છે.

બેઠક પરના ઉમેદવારો : દાણીલીમડા બેઠક પરથી AIMIMએ (ઓલ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન) કૌશિકા પરમાર, ભાજપે નરેશ વ્યાસ, કૉંગ્રેસે શૈલેષ પરમાર અને આમ આદમી પાર્ટીએ દિનેશ કાપડિયાને ટિકિટ આપી હતી. જોકે, છેલ્લી 2 ટર્મથી આ બેઠક કૉંગ્રેસ પાસે છે.

જ્ઞાતિ સમિકરણ : વર્ષ 2017માં અમદાવાદ જિલ્લાની 21માંથી 15 બેઠકો (Danilimda Assembly seat) ભાજપે જીતી હતી. જ્યારે બાકીની 6 બેઠકો કૉંગ્રેસે જીતી હતી. તો દાણીલીમડા બેઠક પર લગભગ 2,65,000 નોંધાયેલા મતદારો છે, આમાંથી લગભગ 34 ટકા લઘુમતી સમુદાયના છે. જ્યારે દલિત, SC સમુદાયની વસ્તી પણ 33 ટકા જેટલી છે. તો અન્ય પટેલ અને ક્ષત્રિય સમુદાયના છે. કૉંગ્રેસના શૈલેષ પરમાર (Danilimda Congress Candidate Shailesh Parmar) કે જેઓ ગુજરાત વિધાનસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પણ છે. 2012થી આ બેઠક પર 50 ટકાથી વધુ મત મેળવીને જીતી રહ્યા છે.

Last Updated : Dec 8, 2022, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.