ETV Bharat / assembly-elections

દાંતા વિધાનસભા બેઠક ST પર BJPના ઉમેદવારને ટિકીટ મળતા પહોંચ્યા દર્શન માટે મા અંબાને દ્વાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખ નજીક આવતા તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એવામાં બનાસકાંઠાના દાંતા-10 વિધાનસભા બેઠક પર ટિકીટની વહેંચણીમાં સ્થાનિક ઉમેદવાર (Danta assembly seat) તરીકે દાંતા તાલુકાના ખંડોર ઉમરીના આદિવાસી અગ્રણી લાધુભાઇ પારઘી ઉપર પસંદગી કરાઈ છે. લાધુભાઇનું નામ જાહેર થતા લાધુભાઇ યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શને તેમજ પોતાના જીતની કામના કરવા પહોંચ્યા હતા.

દાંતા વિધાનસભા બેઠક ST પર BJPના ઉમેદવારને ટિકીટ મળતા પહોંચ્યા દર્શન માટે મા અંબાને દ્વાર
દાંતા વિધાનસભા બેઠક ST પર BJPના ઉમેદવારને ટિકીટ મળતા પહોંચ્યા દર્શન માટે મા અંબાને દ્વાર
author img

By

Published : Nov 12, 2022, 4:17 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

બનાસકાંઠા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટિકીટ ( BJP candidate ticket) ફાળવણીને લઈ આતુરતાનો અંત આવ્યો છે. જેમને ટિકિટ ફાળવવામાં આવી છે, તેઓ હવે જીતની કામના કરવા દેવાલયો પહોંચી રહ્યા છે. દાંતા-10 વિધાનસભા બેઠક (Danta assembly seat) ST છે. જેના પર વખતે ત્રિપાંખિયો જંગ ખેલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

દ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલી ટિકીટની વહેંચણીમાં સ્થાનિક ઉમેદવાર તરીકે દાંતા તાલુકાના ખંડોર ઉમરીના આદિવાસી અગ્રણી લાધુભાઇ પારઘી ઉપર પસંદગી કરાઈ છે.

દાંતા તાલુકાના ખંડોર ઉમરીના આદિવાસી અગ્રણીની પસંદ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલી ટિકીટની વહેંચણીમાં સ્થાનિક ઉમેદવાર તરીકે દાંતા તાલુકાના ખંડોર ઉમરીના આદિવાસી અગ્રણી લાધુભાઇ પારઘી ઉપર પસંદગી કરાઈ છે. જેને લઈ ઉમેદવાર તરીકે લાધુભાઇનું નામ જાહેર થતા લાધુભાઇ જિલ્લા કાર્યાલય ઓફિસની (District Office Office) મુલાકાત બાદ યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શને તેમજ પોતાના જીતની કામના કરવા પહોંચ્યા હતા. જ્યાં અનેક સ્થાનિક લોકો સહીત કાર્યકર્તાઓએ લાધુભાઇ પારઘીનું ઉમળખા ભેર સ્વાગત કરતા નજરે પડ્યા હતા.

રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ નિજ મંદિર માં દર્શને પહોંચેલા લાધું પારઘીનું મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલકને ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. માતાજીને નતમસ્તક થઇ લાધુ પારઘીએ પોતાના જીતની પ્રાર્થના પણ કરી હતી, તેમજ માતાજીની ગાદી ઉપર પહોંચી ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા.

વિકાસના કામો ન થયા હોવાનો આક્ષેપ અંબાજી દર્શને પહોંચેલા લાધું પારઘી એ જણાવ્યું હતું કે, દાંતા-10 મતવિસ્તારમાં ભાજપની સરકારને અહીં વિરોધ પક્ષના ધારાસભ્ય હોવાથી વિકાસના કામો ન થયા હોવાનો આક્ષેપ (Allegation of non development works) કર્યો હતો. જે કામો થયા છે તે ભાજપના સંગઠન દ્વારા લાવવામાં આવ્યા છે. વિરોધપક્ષ દ્વારા માત્ર ઠેર ઠેર બાંકડા મૂકીને માત્ર સંતોષ વાળ્યો છે.

51 હજારની લીડથી આ બેઠક જીતી છેલ્લા બે વર્ષ થી હાલ જે રીતે તૈયારીઓ કરેલી છે. તેને લઈ BJPએ ઉમેદવાર તરીકે સ્થાનિક વ્યક્તિની પસંદ કરી સફળતાના દ્વાર ખોલ્યા છે. છેલ્લા 22 વર્ષથી BJP સાથે જોડાયેલા અને જિલ્લા સંગઠન સુધી જવાબદારી ભોગવેલા વ્યક્તિ ઉપર ભરોસો કરી ઉમેદવાર તરીકે પસંદગી કરાઈ છે. ત્યારે 51 હજારની લીડથી આ બેઠક જીતીને દાંતા વિધાનસભાનું કમળ ગાંધીનગર મોકલવામાં આવશે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.