ETV Bharat / assembly-elections

દેવગઢ બારીયા બેઠક પર કરોડોનો સોદો થયો હોવાનો આક્ષેપ કોણે કોના પર કર્યો જૂઓ - કરોડોનો સોદો થયો હોવાનો આક્ષેપ

ગૂજરાત વિધાનસભા ચૂંંટણી ( Gujarat Assembly Election 2022 )માં કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ દેવગઢ બારિયાના ઉમેદવાર ગોપસિંહ લવારે 8 થી 10 કરોડ લઈને પોતાનું ફોર્મ ( Devgarh baria seat ticket ) પરત ખેચ્યું હોવાનો આક્ષેપ ( Allegation of deal for Devgarh baria seat ) NCP નેતા વિજય યાદવ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે ગૂજરાત પ્રદેશ પ્રમુખ જયંત યાદવ ઉર્ફે બોસ્કીના ( Jayant Boski ) રાજીનામાની માગ કરી છે.

દેવગઢ બારીયા બેઠક પર કરોડોનો સોદો થયો હોવાનો આક્ષેપ કોણે કોના પર કર્યો જૂઓ

author img

By

Published : Nov 23, 2022, 10:01 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) 10 દિવસથી પણ ઓછો સમય રહ્યો છે. તમામ રાજકીય પાર્ટી દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના વિવિધ શહેરમાં પણ રેલી અને સભા પણ સંબોધવામાં આવી રહી છે. આ વખતે વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ અને NCP દ્વારા 3 સીટ પર ગઠબંધન ( Congress NCP alliance )પણ કરવામાં આવ્યું છે. ત્યારે દેવગઢ બારીયા બેઠક ( Devgarh baria seat ticket ) પર NCP ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચતા NCP નેતાએ ભાજપ સાથે 8 થી 10 કરોડના સોદો થયો હોય તેવો આક્ષેપ ( Allegation of deal for Devgarh baria seat )કરવામાં આવ્યો છે.

દેવગઢ બારિયાના ઉમેદવાર ગોપસિંહ લવારે 8 થી 10 કરોડ લઈ ફોર્મ પરત લીધાનો આક્ષેપ

બારીયા બેઠક પર 8 થી 10 કરોડનો સોદો NCP વિદ્યાર્થી પાંખ મહામંત્રી વિજય યાદવે જણાવ્યું હતું કે દેવગઢ બારીયા વિધાનસભામાં ગોપસિંહ લવારે તેમનું પરત ખેંચ્યું ( Devgarh baria seat ticket ) છે જેમાં ખૂબ મોટું ષડયંત્ર છે. વધુમાં આક્ષેપ કર્યો હતો કે દેવગઢ બારીયાની બેઠક પર 8 થી 10 કરોડ રૂપિયામાં સોદો ( Allegation of deal for Devgarh baria seat )થયો છે. જેમાં ગોપસિંગ લવાર નામના ઉમેદવારની એનસીપી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ગોપસિંગ ભાજપના ઉમેદવાર બચુ ખાવડનો ખાસ માણસ હતો અને એનસીપીએ તેને ઉમેદવાર તરીકે ત્યાં જાહેર કર્યો. બાદમાં 21મીએ બપોરે ગોપસિંગ દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું આ સમગ્ર ગોઠવણ હતી.

એક વર્ષથી પાર્ટી માટે મહેનત કરતો હતો વધુમાં જણાવ્યું હતું કે એનસીપીમાંથી દેવગઢબારિયા બેઠક માટે હું છેલ્લા એક બે વર્ષથી મહેનત કરતો હતો અને મારું નામ ઉમેદવાર તરીકે જાહેર થવાનું હતું. જ્યારે કોંગ્રેસ એનસીપી ગઠબંધન ( Congress NCP alliance ) ત્રણ બેઠકો ઉપર થયું. ત્યારે દેવગઢ બારીયા બેઠક પરથી મારું નામ જાહેર થવાની જગ્યાએ કોંગ્રેસના કોઈ ત્યાંના સરપંચ નવલસિંહ પસાયાને ઉમેદવાર તરીકે જાહેર કરવાના હતાં. પરંતુ તેની જગ્યાએ ઉમેદવાર બદલી અને ગોપસિંગ લવાર નામના વ્યક્તિ જે ભાજપનો બક્ષીપંચ મોરચાનો દેવગઢ બારીયાનો પ્રમુખ છે તેને મેન્ડેટ ( Devgarh baria seat ticket ) આપી દેવામાં આવ્યું હતું. જ્યારે તેને ઉમેદવાર તરીકે જાહેર કરી અને મેન્ડેટ આપવામાં આવ્યો ત્યારે પણ મેં વિરોધ કર્યો હતો. છતાં પણ તેણે ફોર્મ ભર્યું અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે તેણે ફોર્મ પરત ખેંચી લીધું હતું.

જ્યંત બોસ્કી રાજીનામું આપે એનસીપી યુવા પાંખ પ્રમુખ જીગ્નેશ જોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે 15 બેઠક પર ગઠબંધન ( Gujarat Assembly Election 2022 ) કરવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન માટે 15 થી 6 સીટ અને અંતે 3 સીટ પર ગઠબંધન કરવામાં આવ્યું હતું. જેમાં નરોડા, દેવગઢબારિયા અને ઉમરેઠ બેઠક પર ગઠબંધન ( Congress NCP alliance )કરવામાં આવ્યું છે. આ ત્રણ ઉપર જ ગઠબંધન થતા એનસીપીના ઘણા કાર્યકર્તાઓ નારાજ છે. પરંતુ પક્ષના ધ્યાનમાં રાખીને પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતાં. હાલમાં દેવગઢ બારીયાની સીટ ઉપરની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર મેન્ડેટ જયંત બોસ્કી ( Jayant Boski ) દ્વારા આપવામાં આવ્યું હતું. જેના કારણે કોંગ્રેસ પણ નારાજ છે.

રાષ્ટ્રીય નેતૃત્વ સુધી અમારી વાત પહોંચાડીશું એનસીપીના પ્રમુખ જયંત બોસ્કી અને ભાજપના બચુ ખાવડના ખાસ માણસ ગોપસિંગ લવાર ( Devgarh baria seat ticket ) વચ્ચે 8 થી 10 કરોડ રૂપિયાનો સોદો ( Allegation of deal for Devgarh baria seat ) થયો હોવાનો તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ રીતે સોદો કરી અને એક બેઠક ગુમાવી પડી છે. આ બાબતે હું રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવાર અને ઉપપ્રમુખ પ્રફુલ પટેલને પણ ફરિયાદ કરીશ. તેના માટે અમે પત્ર લખવાના છીએ અને આ બાબતના અમે પુરાવા પણ રજુ કરીશું. આ બાબતે જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય નેતૃત્વને પુરાવા આપીશુ. ગુજરાત એનસીપીમાંથી અમે રાજીનામું નહીં આપેએ પરંતુ અમે રાષ્ટ્રીય નેતૃત્વ સુધી અમારી વાત પહોંચાડીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.