જામનગર લોકસભા બેઠકના મતદારોએ ચાલુ સાંસદ અને ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમને સતત ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટ્યા છે. ભાજપના પૂનમબેન માડમે 6,20,049 મત મેળવી 2,38,008 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. જામનગર લોકસભા બેઠક પર 57.67 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર જે. પી. મારવિયાએ 3,82,041 મત મેળવ્યા છે. સાથે જ નોટામાં 11,084 મત નોંધાયા છે.
જનાદેશ 2024 : જામનગર લોકસભા બેઠક પર "અજેય" પૂનમબેન માડમ
"અજેય" પૂનમબેન માડમ (ETV Bharat)
Published : Jun 4, 2024, 5:01 PM IST
|Updated : Jun 4, 2024, 6:25 PM IST
જામનગર લોકસભા બેઠકના મતદારોએ ચાલુ સાંસદ અને ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમને સતત ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટ્યા છે. ભાજપના પૂનમબેન માડમે 6,20,049 મત મેળવી 2,38,008 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. જામનગર લોકસભા બેઠક પર 57.67 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર જે. પી. મારવિયાએ 3,82,041 મત મેળવ્યા છે. સાથે જ નોટામાં 11,084 મત નોંધાયા છે.
Last Updated : Jun 4, 2024, 6:25 PM IST