ETV Bharat / snippets

બનાસકાંઠા જિલ્લા કલેકટરને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, આ વિભાગમાં વિશેષ અધિકારી પદે નિમણૂંક

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 11, 2024, 6:36 AM IST

Updated : Aug 11, 2024, 7:14 AM IST

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરૂણકુમાર બરનવાલની દિલ્હી બદલી
બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરૂણકુમાર બરનવાલની દિલ્હી બદલી (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ફરજ બજાવતા બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરૂણકુમાર બરનવાલની દિલ્હી ખાતે વિશેષ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે, તેમને કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં સ્પેશિયલ ડયુટી માટે ખાસ નિયુક્ત કરાયા છે અને ચાર વર્ષ માટે ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણુંક અપાઈ છે. કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા આ નિયુક્તિનો નિર્ણય કરાયો છે. હવે બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવાલ વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે કારભાર સંભાળશે.

Last Updated : Aug 11, 2024, 7:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.